હિંમતનગર માં ઈદ-એ-મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા..જેમાં ગામ્ય પોલીસ સ્ટેશનના PSI શ્રીમતી.પી ડી ચૌધરી તેમજ સ્ટાફ તેમજ આજુબાજુના વિસ્તારના મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા..જેમાં આવનારા દિવસોમાં ઈદ-એ-મિલાદ તહેવાર હોવાથી સૌ નાગરીકો સરકારની ગાઈડલાઈન મુજબ અમલ કરશો તેમ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી.
Continue Reading