સાબરકાંઠાના હુંજના નામે વાઘનો લટાર મારતો વીડિયો વાયરલ.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા જાણો વિગત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુદ્દે વન વિભાગે કોઈ પુષ્ટી કરી નથી. પંચમહાલ મિરર પણ આ અંગે કોઈ પુષ્ટી કરતું નથી. હિંમતનગરના હુંજ ગામ પાસે ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુદ્દે વન વિભાગે કોઈ પુષ્ટી કરી નથી પંચમહાલ મિરર […]

Continue Reading

સાબરકાંઠા: શોખ સાથે માસ્કનું ચુસ્ત પાલન,પ્રાંતિજના શ્રીજી જવેલર્સના માલિકે ચાંદીનું માસ્ક બનાવડાવીને પહેર્યું.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા શોખએ શોખ છે પછીએ અમીર હોય કે ગરીબ પણ પોતાના શોખ પુરો કરતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ માં જવેલર્સ ના વેપારીએ માસ્ક નું ચુસ્ત પણે પાલન ની સાથે પોતાના શોખ ને લઈને પોતે ચાંદી નું માસ્ક બનાવરાવ્યુ છે અને પહેરે છે ત્યારે પોતે કોરોના વાયરસ ના સંક્રમણ થી બચવાની […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે માં દશામાની મૂર્તિઓનુ કોરોનાના ગ્રહણ વચ્ચે પણ મૂર્તિ વિસર્જન.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં પણ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મા દશામા ની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ ખાતે મા દશામા ના મંદિર સહિત આગળ ના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ને લઈને માઇ ભકતોએ પાછળના ભાગે થી બોખમાં માં દશામાની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ સહિત તાલુકામાં મા […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ પી.આઇ પી.એલ.વાધેલાએ દેસાઇ પોળ ખાતે કન્ટેઇનમેન્ટ ઝોનની લીધી મુલાકાત.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પી.આઇ પી.એલ.વાધેલા દ્વારા આજે પ્રાંતિજ દેસાઇની પોળ ખાતે જાહેર કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ ઝોન ની સ્થળ મુલાકાત લીધી હતી તો સાથે-સાથે ગુર્જર ની પોળ માં હજારો ની સંખ્યામાં ચામાચીડીયાઓની વચ્ચે રહેતા વૃધ્ધ દિંવ્યાગ મહિલાની પણ મુલાકાત લીધી હતી . હાલ કોરોના ને લઈને ઠેર ઠેર દેશ સહિત ગુજરાત […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના ઉછા ગ્રામ પંચાયતની જિલ્લા સમાહર્તા એ મુલાકાત લીધી.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના ઉંછા ખાતે જિલ્લા સમાહર્તા એ ઉંછા ગામ પંચાયત ની મુલાકાત લીધી. પ્રાંતિજ તાલુકા ના ઉંછા ખાતે આજે જિલ્લા સમાહર્તા સી.જે.પટેલ દ્વારા ઉંછા ગામ પંચાયત ની સ્થળ મુલાકાત લીધી હતી અને દફતરી તપાસ સહિત ગામના લોકો ના પ્રશ્નો અને ગામના પ્રશ્નો અંગેની ચર્ચા કરવા આવી હતી તો ઉંછા […]

Continue Reading

સાબરકાંઠાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોની આરોગ્ય વિષયક સેવાઓ સુનિશ્ચિત કરાઇ

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા મહેસુલ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ૫૨ ઔદ્યોગિક એકમોમાં તપાસ હાથ ધરાઇ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો વ્યાપ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અનલોક-૨ ના અમલ પછી સાબરકાંઠા જિલ્લામાં આવેલ મોટા ૫૨ અને અન્ય નાના ઔધોગિક એકમો ધમધમતા થયા છે, પરંતુ તેની સાથે તેમને કોરોના સંક્રમણને અટકાવવા એકમના સ્થળે સેનેટાઈઝેશન, સોશિયલ […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ સહિત તાલુકામાં જિલ્લા સમાહર્તા સી.જે.પટેલ દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન ની મુલાકાત લીધી.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જિલ્લાના સમાહર્તા સી.જે.પટેલ દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ ઝોન ની મુલાકાત લીધી હતી તો મીડિયા દ્વારા ગોપીનાથ સોસાયટી ગેટ નંબર-બે આગળ વેચવામાં આવતાં દેશી દારૂ ના વેચાણ અંગે પુછતા જીલ્લા સમાહર્તા જણાવ્યુ કે એસ.પી.જોડે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ કોરોના ની મહામારી ને લઈને દેશ […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ પોલીસ ચોકીની પાછળ ખુલ્લે આમ દેશી દારૂનું ધુમ વેચાણ.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ પ્રાંતિજ પોલીસ ચોકી ની પાછળ અને અદ્યતન તૈયાર થઈ ગયેલ નગરપાલિકાના ટાઉન હોલ પાસે પ્રાંતિજ પોલીસ ની છત છાયા માં દેશી દારૂ નું ધુમ વેચાણ તો ખુબ આરોગ્ય સચિવ જયંતિ રવિએ રજુઆત કરી પણ પ્રાંતિજ પોલીસ તંસ ની મસ ના થઈ. પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ માં એક મકાનની પેરાફિટ ધરાશાયી થતાં પાછળના મકાન ઉપર કાટમાળ પડયો.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બજાર ચોક વિસ્તારોમાં આવેલ બંબાવાસ ખાતે ગીચ વસ્તી માં આવેલ એક મકાન ની પેરાફિટ ધરાશાયી થતા પાછળ આવેલા મકાન ઉપર પડતા પાછળ ના પતરા વાળા મકાન નો નકશો જ બદલાઈ ગયો જોકે મકાન માલિક સહિત પરિવાર નો આબાદ બચાવ થયો હતો . પ્રાંતિજ ખાતે આવેલ બંબાવાસ ખાતે રહેતા […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ પોલીસની હદમાંથી પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા હિંમતનગર ખાતે ૧૪,૪૬૯ બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું, ૨૬,૨૪,૯૬૦ નો વિદેશી દારૂને હિંમતનગર ખાતે લઈ જઇ નાશ કરાયો ૨૯ ગુનાઓનો પકડાયેલો વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો . સાબરકાંઠા જિલ્લાના પાતિજ પોલીસ સ્ટેશન ની હદ માંથી પકડાયેલ ૨૬૨૪૯૬૦ નો વિદેશી દારૂ નો નાશ હિંમતનગર ખાતે લઈ જઇ ને કરવામાં આવ્યો . પ્રાંતિજ […]

Continue Reading