પાટણ અંબિકા શાકમાર્કેટના વેપારીઓ દ્વારા શ્રાવણ માસની પૂણૉહુતિ પ્રસંગે યજ્ઞ કરાયો..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર કોરોનાની વૈશ્વિક મહામારી નાબૂદ થાય તે માટે કામના વ્યક્ત કરવામાં આવી.. ચાલુ સાલે કોરોના ની વૈશ્વિક મહામારી ને લઇ પાટણ શહેરમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરોમાં ઉજવાતા ધાર્મિક ઉત્સવ સરકારની ગાઈડલાઈન મુજબ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યા હતા ત્યારે શ્રાવણના અંતિમ દિવસે એટલે કે અમાસના પાવન પર્વે પ્રસંગે શહેરના વિવિધ શિવ […]

Continue Reading

પાટણ: ચાણસ્માના મુલથાણીયા નજીક ટર્બો ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઈક સવાર બંને યુવાનોના મોત..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર ચાણસ્મા તાલુકાના રેલ્વે પુરા ગામના બે યુવાનો આઇ ટી.આઈ ના પ્રવેશ ફોર્મ ભરવા રેલવે પુરા થી ચાણસ્મા તરફ પોતાનું બાઇક નં.જીજે ૨૪ ઇ ૨૩૫૭ લઇ જઇ રહયા હતા ત્યારે ચાણસ્મા તરફથી આવી રહેલ ટર્બો નં જી.જે ૧૬ યુ o૭૨૩ ના ચાલકે ગફલત ભર્યું હંકારી બાઇકને ટક્કર મારતાં બન્ને યુવાનો રોડ ઉપર પટકાતાં […]

Continue Reading

પાટણ: સિધ્ધપુરની આગવી ઓળખ ધરાવતું ૧૧૩ વર્ષ જૂનું લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનીક પુસ્તકાલય.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુરનું લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનીક પુસ્તકાલયની સ્થાપના ઈ.સ.૧૯૦૭ માં થઈ હતી , અને હાલ માં આ પુસ્તકાલયને સરકારી તાલુકા પુસ્તકાલય તરીકે ઓળખાય છે. જેની સ્થાપના ૧૨/૧૨/૨૦૦૦ માં થઈ હતી. પહેલા આ પુસ્તકાલયનું મકાન મજૂર મહાજનના ભાડાના મકાનમાં કાર્યરત હતું. પહેલા આ પુસ્તકાલયનું મકાન પૌરાણીક પદ્ધતિથી બનાવેલું હતું. સયાજી રાવ ગાયકવાડના સમય પહેલાનું બાંધકામ […]

Continue Reading

પાટણ: રાધનપુર કંડલા નેશનલ હાઈવેના સર્વીસ રોડ પર પડેલ ખાડાને કારણે આઇસર પલ્ટી ગયું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાને અડીને પસાર થતા દીક્કિ કંડલા નેશનલ હાઈવે પર પડેલ કામોના કારણે વાહનોના અકસ્માતોના બનાવો દીન પ્રતીદીન સામે આવે છે . જયારે રાધનપુર હાઈવે પર નેશનલ હાઈવે જયારે બનાવવામાં આવેલ સર્વીસ રોડ પર પડેલ ખાડાને કારણે આઇસર પલ્ટી મારી ગયું હતું સદનસીબે ચાલકનોનો આબાદ બચાવ થયો મતો પરંતુ રોડ પર આઇસર […]

Continue Reading

પાટણ: સિદ્ધપુર શહેરમાં બનેલા બ્રિજના નામ બાબતે આપવામાં આવ્યું આવેદનપત્ર..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર પાટણ જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર શહેરમાં ગુજરાત સરકાર દ્વારા ૨ ઓવરબ્રિજ અને એક અંડર બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું જે પૈકી એક અંડર બ્રીજ અને એક ઓવર બ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે આ બંને બ્રીજો ઘણા સમયથી જનતા માટે ખુલ્લા પણ મુકી દેવામાં આવ્યા છે ત્યારે […]

Continue Reading

પાટણ: અધુરા પુલનુ કામ પૂર્ણ કરવા રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને પત્ર લખ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અને સાંતલપુર તાલુકાના કાંઠા વિસ્તારના બાર ગામ જવાનો રસ્તા ઉપર બનાસ નદીના પુલનું કામ અધુરૂ મુકીને જતી રહેલી એજન્સી ના કારણે બાર ગામના લોકોને અવર જવર કરવામાં પડતી મુશ્કેલીને. લઈને રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ સાહેબને પત્ર લખીને તાત્કાલિક ધોરણે […]

Continue Reading

પાટણ: રાધનપુરમાં આગામી ૨૫ ઓગસ્ટના રોજ યોજાનારી રાધનપુર નગરપાલિકા ઉપપ્રમુખની ચૂંટણી ને ધ્યાને લઇ કોંગ્રેસના ૧૬ સભ્ય રાધનપુર થી રવાના..

રિપોર્ટર: ભરત સથવારા, પાટણ પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ૨૫/૮/૨૦૨૦ નારોજ યોજાનાર હોવાથી કોંગ્રેસ પાસે બહુમતી હોવાથી પોતાના ૧૬ સભ્ય ને લઈને લકઝરી બસ રાધનપુર થી રવાના..પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખના અઢી વર્ષ પુરા થતા અઢી વર્ષ માટે રાધનપુર નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી આવતા કોંગ્રેસ પાસે […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા, પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ રાધનપુરના નાયબ કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ લવજીભાઈ ઠાકોર અને તાલુકા પંચાયત રાધનપુર ના તાલુકા વિકાસ અધિકારી પંડયા,રાધનપુર ના પોલીસ અધિકારી નાયાબ પોલીસ અધિકારી અને તાલુકા પંચાયત નો સ્ટાફ આરોગ્ય વિભાગ નો સ્ટાફ પોલીસ સ્ટાફ મામલતદાર કચેરી નો સ્ટાફ ગામ જનો […]

Continue Reading

પાટણ: પાટણમાં શનિવારની સાંજ થી સતત વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ શનિવાર સાંજથી પાટણમાં સતત વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા.. બસ સ્ટેન્ડ, નવજીવન ચાર રસ્તા, શ્રમજીવી વિસ્તાર, ઉંઝા ચાર રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા.. વરસાદી પાણી નીચાણવાળી દુકાનોમાં પણ ઘુસ્યા. વરસાદી પાણી લોકોના ઘરમાં ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા.

Continue Reading

પાટણ: રાધનપુર તરફ આવતા સરકારી કર્મચારીઓની ગાડીને અકસ્માત નડ્યો,૨ લોકોના ઘટના સ્થળે જ મોત.

સમી રાધનપુર હાઈવે પર બાસ્પા ગામ નજીક ટાટા સુમો અને પીકપડાલુ સામસામે અથડાતા બે ના મોત. પાટણ જિલ્લાના સમી રાધનપુર હાઈવે પર ટાટા સુમો અને પીકપ ડાલુ સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . અકસ્માતમાં ટાટાસુમોમાં સવાર બે સરકારી કર્મીઓના ઘટના સ્થળે મોત નીપજયા હતા જયારે ડાલાના ચાલક અને બીજી એક ઈસમને ઈજાઓ થતા […]

Continue Reading