પાટણ જિલ્લાના સમી તાલુકાના હદમાંથી સમી પોલીસે દારૂ ભરેલું આઇસર ગાડી ઝડપી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ ૨૮,૬૮,૮૦૦ થી વધુ નો ૭૫૦ પેટી દારૂ મુદામાલ સાથે ઝડપી પાડયો પાટણ જિલ્લાના સમી પોલીસના હદ માંથી રાધનપુર અને સમી વચ્ચે થી. વાવલ ગામના પાટીયા પાસે થી રોડ ઉપર પસાર થઈ રહેલા આયસર ગાડી માથી દારૂ સાથે એક આરોપી ની ધરપકડ કરી સમી પોલીસ ને સોપેલ સમી પોલીસ એ કબજો લઈ તપાસ […]

Continue Reading

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના ૨૦૦ જેવા ઘરોમાં પાણી ભરાયા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ માં વરસાદી પાણી અને બનાસ નદી એ વેણ બદલતા સાંતલપુર તાલુકાના અબિયાણા ગામ માં ૨૦૦ જેવા ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી ખાધા ખોરાક ની સામગ્રી નાશ પામી અબિયાણા ગામ ના ૨૦૦ જેવા પરિવારો બે હાલ બન્યા સરકાર તરફથી હજુ સુધી કોયે મુલાકાત પણ નથી લીધી. પાટણ […]

Continue Reading

પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અતિભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ સાંતલપુરના લોદરાથી ગાંજીસર રોડ બ્લોક. હજુ વરસાદ વધુ પડે તો લોદરા અને રાધનપુર હાઇવે પણ બ્લોક થવાની શક્યતા ખેતરોમાં પાણી ફરી વળતા તમામ પાકોને ભારે નુકસાન ગઈ વખતનો પાક વીમા હજુ સુધી કેટલાય ખેડૂતો નથી મળ્યો. ત્યારે ફરીવાર પણ પાક વીમા માટે ખેડૂતોને રજળ પાટ કરવી પડે તેવી શક્યતા.

Continue Reading

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આવસ યોજના હેઠળ મળતા મકાનમાં ગેરરીતિ સામે આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે પ્રધાન મંત્રી આવસ યોજના હેઠળ કેટલાક ગરીબ પરિવારો ને સરકારની યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે જે લોકો ને પ્રધાન મંત્રી આવસ યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવેલ હતું તેમને જીવન માં પોતાનુ મકાન બનશે તેવી આશા બંધાઈ હતી પણ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકાની અઢી વર્ષ માટે રાધનપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ કોંગ્રેસ પ્રેરિત રાધનપુર નગરપાલિકા માં કોંગ્રેસ ના ૧૬ સદસ્ય અને ભાજપના ૧૨ સદસ્ય રાધનપુર નગરપાલિકામાં ચુંટાયેલા સભ્યો છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા ની પ્રમુખ શ્રી ની ઉપ પ્રમુખ ની આજરોજ સવારે ૧૧ કલાકે રાધનપુર નગરપાલિકા ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી યોજાઈ જેમાં પ્રમુખ ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ ના સદસ્ય શ્રીમહેશભાઈ આ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગંજ ગામ પાસે આવેલ ગંગોત્રી પેટ્રોલ પંપનો કર્મચારી લુટાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ શેરગંજ ગામ પાસે આવેલ ગંગોત્રી પેટ્રોલ પંપ નો કેસીયર પંપે થી પૈસા લઈને રાધનપુર ખાતે બેન્કમાં પૈસા ભરવા જતાં તે દરમિયાન રસ્તામાં બાઈક ઉપર આવેલ ત્રણ શખ્સોએ આંખમાં મરચું પાવડર નાખી છરી બતાવી પૈસાની બેગ લઈને ફરાર થઇ ગયા હતા. બાઈક ઉપર જય રહેલ કર્મચારી લૂંટાયો હતો ૩૦૦૦૦૦ રૂપિયાની સન સની લુટ […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર સરસ્વતી નદીના ઋષિપંચમી મહિલાઓએ શ્રધ્ધાની ડૂબકી લગાવી.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર નદીની માટીમાંથી સપ્તઋષિઓની મૂર્તિ બનાવી પૂજા કરવામાં આવી : સામો ખાઈને ઉપવાસ કર્યો. સિધ્ધપુર એક ઐતિહાસિક નગરી છે, જ્યાં કુંવારીકા માતા સરસ્વતી નદીમાં આજરોજ ઋષિપંચમીના રોજ હજારો મહિલાઓએ શ્રધ્ધાની ડૂબકી લગાવી સપ્તઋષિની પૂજા કરી ઉપવાસ કરી ધન્યતા અનુભવી હતી. સિધ્ધપુરમાં હિન્દુ સંસ્કૃતિ વ્રતો,તહેવારો,પર્વો પૈકી ઋષિપંચમી પર્વની ઉજવણી ભક્તિમયપૂર્વક કરવામાં આવી હતી. સરસ્વતી […]

Continue Reading

પાટણ શહેરમાં ગોળશેરી વિસ્તારમાં આવેલ મકાનનો ચાર દિવસ પહેલા અંદરનો ભાગ થયો હતો ધરાશાયી.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર મકાન નો બીજો અડધો ભાગ બહાર રાહદારી નીકળે છે તે બાજુ આવેલ અડધો ભાગ પડું પડું થઈ રહ્યો છે. આ વિસ્તાર નાગરિકો ની અવરજવર જાહેર રસ્તો છે જો મકાન પડે તો બહુ મોટી જાનહાની થઈ શકે છે તેમ સ્થાનિક લોકો જણાવે છે. મારફતિયા પાડા રહીશો દ્વારા પાટણ વહીવટી તંત્ર નગરપાલિકા પ્રમુખ અને […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ૭૧માં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી આઇ ટી આઈ કોલેજ ખાતે રાધનપુર ના નાયબ કલેકટર ડી.બી.ટાંક ના હસ્તે યોજાયો જેમાં રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને રાધનપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર રાધનપુર વન વિભાગ ના કમૅચારીઓ અધિકારી હાજર રહ્યા હતા. આ પ્રસંગે નાયબ કલેકટર વુષ ના મહિમા વુષ નું મહત્વ સમજાવ્યું ૭૧માં […]

Continue Reading

પાટણ: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા ધારપુર હોસ્પિટલ તથા જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજને પાંચ વેન્ટીલેટરનું દાન કરવામાં આવ્યું..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર પાટણ ખાતે ધારપુર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા દ્વારા ૫ વેન્ટીલેટરનું અનુદાન કરેલ છે.આ પ્રસંગે ડી.કે.પારેખ,જિલ્લા વિકાસ અધીકારી,પાટણ,ર્ડા.અરવિંદ પરમાર,સિવિલ સર્જન-પાટણ, જે.પી..સોનારા,ડેપ્યુટી સબ ઇન્સ્પેક્ટરશ્રી અને સાંસદ સભ્ય-પાટણના પ્રતિનિધિ તરીકે ચિનંતનભાઇ પ્રજાપતિ હાજર હતા. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ચીફ જનરલ મેનેજરશ્રી દુખબંધુ રથ,જનરલ મેનેજર મધુકર આનંદ,રીઝીયોનલ મેનેજર વિમલકુમાર ખાબ્યા અને આસી.જનરલ મેનેજર સરત પીલ્લાઈ હાજર […]

Continue Reading