પાટણ: સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિને માન મોભાને હાનિ પહોચાડનાર સામે ફરિયાદ..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સમાજ સેવક ઉપર આક્ષેપ કરવો ભારે પડ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામના હર્ષદ કુમાર અમરતલાલ પટેલ ઉપર ગ્રામપંચાયત મા ગામના જ વ્યક્તિ રમેશભાઈ ત્રીભોવન ભાઈ પટેલ દ્વારા અરજી કરવામા આવી હતી કે હર્ષદ ભાઈ દ્વારા એઠવાડ કચરો નાખી ગંદકી થાય અને આરોગ્ય ઉપર માઠી અસર પહૂચે છે જેની અરજી કરતા […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર માધુપાવડીયા ચેકડેમ પાસે ૪૫ વર્ષિય પુરુષનું ડૂબી જવા થી મોત નિપજ્યું.

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિધ્ધપુર માધુપાવડીય ઘાટ પાસે સરસ્વતી નદી પર ચેકડેમ આવેલો છે. આ ચેકડેમ માં થોડાક દિવસો પહેલા ધરોઈ જૂથ યોજના હેઠળ સરસ્વતી નદીમાં ધરોઈ ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે સિધ્ધપુરમાં આવેલા મહાકાળી માતાના ચોકમાં રહેતા ૪૫ વર્ષિય ઈશ્ર્વરભાઈ નાથાભાઈ વાઘેલા કે જેઓ છૂટક મજૂરી કરી […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર નું બિંદુ સરોવર સર્વ પિતૃઅમાસ ના દિવસે ખાલી ખમ…

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર આ વર્ષે દેશ વિદેશ થી શ્રધ્ધાળુ માતૃતર્પણ માટે આવી શક્યા નહીં…. વિશ્વનું એક માત્ર ગયા પ્રસિદ્ધ માતૃગયા તિર્થ સિધ્ધપુર માં ભાદરવા , ચૈત્ર , કારતક જેવા શ્રાધ્ધ માસમાં શ્રધ્ધાળુઓ માતૃ શ્રાધ્ધ કરવાં માટે આવતા હોય છે , પણ ચાલુ વર્ષે વૈશ્વિક કોરોના મહામારી ના કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ માતૃશ્રાધ્ધ કરવા […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે આજરોજ આપણા દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નજુ પુરા આશ્રમ ખાતે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા આશ્રમ ના મંહત બટુક મોરારી બાપુ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોતરકા બ્રહ્મચર્યા આશ્રમ […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર તાલુકાની એક માત્ર ગૌ હોસ્પિટલ…

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર ઐતિહાસિક નગરી સિધ્ધપુર ( શ્રીસ્થલ ) ની પ્રાચીન સરસ્વતી નદી કાંઠે આવેલી કામધેનું ગૌ હોસ્પિટલ. સિધ્ધપુરમાં વસતા માળી હરચંદજી ભગતે સરસ્વતી નદીના કીનારે આવેલી તેમની બે વિઘા જમીન દાનમાં આપતાં આ ભૂમિ પર સને ર૦૧૪ માં કામધેનૂ ગૌ – હોસ્પિટલના ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવી સન ૨૦૧૫ માં કામધેનું ગૌ – હોસ્પિટલ કાર્યરત કરવામાં […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વાહન ચાલકો સામે હેલ્મેટ ઝુંબેશ: ૫ દિવસમાં ૫૦ થી વધારે વાહનો ડિટેઇન કરી ૩ લાખ નો દંડ વસુલ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ દ્વારા હેલ્મેટ ના પેહરતા લોકો ને દંડ ફટકાર્યો જેમાં ૫૦ થી વધારે વાહનો ડિટેઇન કરવામાં આવેલ અને ૩ લાખ રૂપિયા નો પાંચ દિવસ માં રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.છતાં લોકો હેલ્મેટ પેહરવા તૈયાર નથી ગુજરાત પોલીસ ની હેલ્મેટ ઝુંબેશ ને લઈને પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ […]

Continue Reading

પાટણ: સિધ્ધપુર આઈ.સી.ડી.એસ ઘટક દ્વારા વાનગી નિદર્શન યોજાઈ..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સી.ડી.પી.ઓ પાયલ બેન જોષી ના માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર તાલુકાની ૨૦૦ આંગણવાડીમાં વાનગી નિદર્શન યોજાઈ. રવિવાર ના રોજ સિધ્ધપુર શહેરના પસવાદળ ની પોળ વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર સહિત સિધ્ધપુર તાલુકાની અંદાજીત ૨૦૦ જેટલી આંગણવાડી કેન્દ્ર માં સપ્ટેમ્બર પોષણ માસ ૨૦૨૦ પ્રિમિક્સમાંથી બનાવેલ વિવિધ વાનગી નિદર્શન યોજવામાં આવી. આંગણવાડી કેન્દ્રોની બહેનોએ સમૂહમાં પ્રિમિક્સ , […]

Continue Reading

પાટણ: સિદ્ધપુર તંત્ર સજ્જ : સિદ્ધપુર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર કોરોના મહામારી વચ્ચે યોજાનાર પાલિકાની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ રાજ્ય ચૂંટણી આયોગ , ગાંધીનગર દ્વારા આગામી નવેમ્બરમાં રાજ્યની નગર પાલિકાઓ , જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્ય યોજાનાર સામાન્ય ચૂંટણીને અનુલક્ષી સિદ્ધપુર શહેર માટે તમામ વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશની અનુસૂચિ -2 માં બીજી સામાન્ય ચૂંટણી -2020 માટે સુધારો […]

Continue Reading

પાટણ: સિદ્ધપુર શહેર ભાજપ દ્વારા સેવા સપ્તાહ દિવસની ઉજવણી માટે મિટિંગ યોજાઈ..

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર સિદ્ધપુર શહેર ભાજપ દ્વારા સમગ્ર દેશમાં તા. ૧૭ થી ૨૫ ઓકટોબર ૨૦૨૦ દરમ્યાન સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે તેના માર્ગદર્શન માટે સિદ્ધપુર પી.જે.હાઇસ્કુલ ખાતે એક બેઠક યોજવામાં આવી. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ, આ બેઠકમાં જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, મંત્રી જશુભાઈ પટેલ, પૂર્વ નપા પ્રમુખ અજીતભાઈ […]

Continue Reading

પાટણ: હારીજ ખાતે બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત આનર્ત ગુર્જરા ક્રાફ્ટ વર્ક પ્રોડ્યૂસર કંપની લિમિટેડ શરૂ કરાઇ…

રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર હારીજ કન્યા છાત્રાલય ખાતે આનર્ત ગુર્જરા ક્રાફ્ટ વર્ક પ્રોડ્યૂસર દ્વારા હારીજ તથા ચાણસ્મા તાલુકાની આશરે ૫૧૮ થી વધુ હસ્તકલા કરતી બહેનોએ ભાગ લીધો છે બહેનોને રોજગારી મળી રહે તે હેતુસર જુદા જુદા ડાઈનારો દ્વારા સ્કિલ ડેવલોપ કરી વધુમાં વધુ આગળ પ્રગતિ કરી રોજગારી મેળવે એવા શુભ આશય થી શુભ શરૂઆત કરવામાં આવી […]

Continue Reading