દિયોદરના ચેલાસરી તળાવના વિકાસ માટે ૨૦ લાખ ખર્ચાશે

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર આગામી સમયમાં પંચાયત દ્વારા ડેવલોપીંગ કામગીરી કરાશે. સરકાર દ્વારા દિયોદર તાલુકાના ચેલાસરી તળાવ માટે ૨૦ લાખ અને સુરાણા તળાવ ડેવલોપીંગ માટે ૧૬ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાતાં આગામી સમયમાં વર્ક ઓર્ડર આવ્યા બાદ બંને તળાવના રીનોવેશન કામગીરી હાથ ધરાશે. આ અંગે સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વર્ક ઓર્ડર […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સેજલપુરમાં મકાનની દીવાલ ધરાશાયી થતા ૩ મોત

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સેજલપુરમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ જતાં ત્રણના મોત થતા ચકચાર મચી જવા પામી છે. કોરોના મહામારી અને વરસાદી વાતાવરણ વચ્ચે પાલનપુરમાં આજે વહેલી સવારે જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં દીવાલ નીચે દટાવવાથી ત્રણ લોકોના મોત થવાનું સામે આવ્યું છે. […]

Continue Reading

ગોઠડા ગામનો વ્યક્તિ ગનાપીપડી ઓપરેટર ના ન્યાય માટે ગામ લોકોએ કરી માંગ

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા કોરોના વોરિયર તરીકે અંબાજી પાસે કુંભારીયા જાબુંડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા ઇનાભાઈ હોમાભાઈ ખોખરીયા આકસ્મીત રીતે મોત નીપજ્યું હતું. કેટલાય સમયથી ગ્રામ પંચાયત ગનાપીપલી નોકરી બજાવતા ઇનાભાઈ હોમભાઈ ખોખરીયા ની કોરોના સમય તેમની નોકરી માટે કુંભરીયા જાબુડી ચેકપોસ્ટ પર રાત્રીના સમયે ફરજ પર મુકેલ હતા. તેઓને ચાલુ નોકરીએ બેભાન અવસ્તામાં જોતા લોકોએ […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના શિહોરી હાઈવે પર આવેલ બસ સ્ટોપમાં ટેમ્પ્રેચર ગન મશીન દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના શિહોરી મુકામે કોરોના વાઇરસ ને લઈને પોઝિટિવ કેસો માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજ રોજ સવારે શિહોરી હાઈવે પર આવેલ બસ સ્ટોપ માં આવતી જતી બસ માં મુસાફરી કરતા લોકોને ટેમ્પ્રેઝાર ગન મશીન દ્વારા શિહોરી મુકામે દિયોદર બસ સ્ટોપ એસટી બસ માં ફરજ બજાવતા જે એમ સોલંકી દ્વારા […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજના થરા માર્કેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન માંથી ૨,૨૯,૭૬૨ ભરેલ બેગ લઇ ગઠીયો છુમંતર.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માકેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનમાંથી ૨,૨૯,૭૬૨ રુપિયા ભરેલી બેગ ગઠીયો લઇ છુમંતર થતા ચકચાર મચી ગઇ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ થરા માર્કેટયાર્ડના નાકે આવેલ દિવ્યમ ઓનલાઇન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનમાં સવારના ૧૧ઃ૩૦ થી ૧૨ઃ૦૦ વાગ્યાના સમય દરમ્યાન એક અજાણ્યા ઇસમે ઓફીસમાં આવી […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર તાલુકાના કોતરવાડા મેન નર્મદા કેનાલ થી ફુલપુરા જતો કાચો રસ્તો બીસ્માર હાલતમાં..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકાર કોઈ રજૂઆત સાંભળતી નથી: ખેડૂત આ વખતે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયત કે પછી ધારાસભ્યની કે પછી સાંસદ સભ્યની ચુટણી હોય જેનો તમામનો બહિષ્કારની ચિમકી.. રાજ્ય તેમજ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જયાં જયાં ખેડૂતો રહેતા હોય જેમને કોઈ જાતની અગવડતા […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકામાં ભૂમાફિયા બન્યા બેફામ કાયદાની કરી રહ્યા છે ઐસી કી તૈસી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા માં ભૂમાફિયા બન્યા બેફામ ખુલ્લેઆમ રેતી ખનન કરી રહ્યા છે પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં ખનીજ ચોરી થાય છે દાંતા તાલુકામાં ઠેર-ઠેર નદીકાંઠે રોયલ્ટીની ચોરી થઈ રહી છે નદીકાંઠે રોયલ્ટી ચોરીની ઘટનાઓ કેમેરામાં કેદ થવા પામી છે ભૂમાફિયાઓ ની સાથે મોટા મોટા અધિકારીઓ સંડોવાયેલા હોવાની ચાલી રહી છે લોક […]

Continue Reading

બનાસકાંઠા: બનાસ બેંક દ્વારા ગ્રાહકોની સુવિધામાં વધારો કરવા એ.ટી.એમનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ગ્રાહકોની સુવિધા માં ભાભર શાખા મા વધુ એક સુવિધા ઊભી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ ઇન્ડિયા સૂત્રો સાર્થક કરવા બનાસ બેન્કના ગ્રાહકો માટે વધુ સવલત પૂરી પાડવા આજે બનાસ બેંક ભાભર શાખા દ્વારા ભાભર વિસ્તારના બનાસ બેન્કના ડિરેકટર તરીકે સેવા આપતા જીવરાજ ભાઈ […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તસલુકાના વરસડા મુકામે આવેલ મકાનોમાં વર્ષો થી ભરાતા પાણી નિકાલ ન થતાં ગ્રામજનોમાં આક્રોશ..

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના વરસડા મુકામે આવેલા અનુસૂચિત જાતિ ના લોકો ના ઘરો માં પાણી ભરાઈ જતાં કાદવ કીચડ થયો છે અને મચ્છર કરડે તો મેલેરિયા તેમજ અન્ય પ્રકાર ના રોગ થઇ શકે તેવી સંભાવના ઉઠવા પામી છે આજે સમગ્ર ભારતમાં કોરોના વાઇરસ ના પોઝિટિવ કેસો થી દેશ પિલાઇ રહ્યો છે ત્યારે સરકાર ના […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના ભલગામ મુકામે થી સાઉપુરા જવાનો રસ્તો વર્ષો થી બિસ્માર હાલતમાં..

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના ભલગામ મુકામે થી સવપુરા નો જવા માટેનો રસ્તો કાચો માર્ગ છે જે માર્ગ ઉપર માધ્યમિક શાળા પણ આવેલી છે અને સમશાનભૂમિ પણ આવેલી છે જે ભલગામ મુકામેથી સૌ પુરા રોડ ઉપર સદીઓથી ભરાતા પાણીને લઇને કાદવ-કીચડ થતો હોવાને કારણે બહુ જ મુસાફરી કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ભલગામ […]

Continue Reading