બનાસકાંઠા: લાખણી કિસાન એકતા સમિતિ દ્રારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજ માં બનાસકાંઠા જિલ્લાને બાકાત રાખવામાં આવતા લાખણી કિસાન એકતા સમિતિ દ્રારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જિલ્લા ને સહાય પેકેજ માં આવતી લેવા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં સતત અને સાંબેલાધાર વરસાદ વરસતા ચોમાસું પાકમાં ખેડૂતોને મોટું નુક્સાન ગયું છે જેના […]

Continue Reading

બનાસકાંઠા: પાલનપુર ભાજપા કાયૉલય ખાતે જિલ્લા કક્ષાની જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી..

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગતરોજ અનુ.જાતી મોરચા અને ભારતીય જનતા પાટીૅના સંયુકત ઉપક્રમે અંત્યોદય જ્ઞાતિઓ માટે અને સફાઈ કામદાર માટે બહાર પડેલ લોન માટૈની યૌજનાની વિસ્તૃત માહિતી આપવા માટે પાલનપુર ભાજપા કાયૉલય ખાતે જિલ્લા લેવલની જિલ્લા મહામંત્રી અમૃતભાઈ દવેના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં અનુ.મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ વિજયભાઈ ચક્રવતીૅ ,અનુ.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર સ્વામિનારાયણ મંદિર પાસે પાણીનો ત્રીજો બોર બનશે પાણીની સમસ્યા દૂર થશે.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર નવા પાણી ના બોર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દિયોદર વર્તમાન સમય ગ્રામ પંચાયત ના સરપંચ અને રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા નગરજનો ને પાણી નો પ્રશ્ન ના રહે તે માટે કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે આગવી સૂઝ ના માધ્યમ થી રજુઆત કરી નવા પાણી ના ત્રીજા બોર માટે ૧૮.૫૦૦૦૦ જેટલી માતબર રકમ મંજુર […]

Continue Reading

બનાસકાંઠા: લાખણી તાલુકા સહિત જિલ્લામાં લાંબા સમય સુધી વરસાદ વરસતાં તલનું વાવેતર કરતાં ખેડૂત વર્ગમાં મોટું નુકસાન..

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી લાખણી તાલુકા ભાકડીયાલ ગામમાં તલ નું વાવેતર કરતા ખેડૂતને મોટું નુક્સાન ગયું,લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહેતા અંદાજે બે હેકટર માં ઉભેલો તલનો પાક નિષ્ફળ થઈ જતાં ખેડૂત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે લાખણી તાલુકા સહિત જિલ્લા માં લાંબા સમય સુધી વરસાદ વરસતા ખેડૂતો વર્ગમાં મોટું નુકસાન ગયું છે જેનો જીવતો […]

Continue Reading

બનાસકાંઠા: ગેળા પ્રા.શાળાની શિક્ષિકાને પ્રતિષ્ઠિત શિક્ષક તરીકે સન્માનિત કરાયા.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી લાખણી તાલુકાના ગેળા ગામની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા-૧ માં ફરજ બજાવતા શિક્ષિકા ધારાબેન પંચાલે શાળા પ્રત્યે કરેલી ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી ના લીધે ક્લસ્ટરના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા. લાખણી તાલુકાના ગેળા ગામે આવેલી સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા-૧ માં ફરજ બજાવતા શિક્ષિકા ધારા આર. પંચાલે વિધાર્થી ઓના અભ્યાસ તેમજ શિક્ષણની ગુણવત્તા […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી હોસ્પિટલ એ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચામાં ટોક ઓફ ધ.ટાઉન બનવા પામી છે.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જિલ્લાનો પછાત ગણાતો એવો દાંતા તાલુકો આ દાંતા તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ આધ્યા શક્તિ જનરલ હોસ્પિટલ જાણે સોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે હોસ્પિટલ એ અનેકવાર ચર્ચામાં રહી છે હોસ્પિટલ વિશે અવારનવાર મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે અને અનેક વાર કોઇ ને કોઇ કારણોને […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકામાં જગતાપુર મોડલ સ્કુલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ..!

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા સરકાર દ્વારા ૧૦ કરોડ ના ખર્ચે બનાવવામાં આવી રહી છે મોડલ સ્કુલ સ્કુલ ની કામગીરી મા ભ્રષ્ટાચાર જોવા મળ્યો પરથીજી ઠાકોર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા આ સમગ્ર કૌભાંડ મા મોટા મોટા અધિકારીઓ સામેલ હોવાની થઈ રહી છે ચર્ચા સ્કુલના બાંધકામની તપાસ શરૂ કરી પગલાં ભરવાની માંગ ઉઠી જો નવીન શાળા શરૂ થશે […]

Continue Reading

રાજસ્થાન નું સિમલા ગણાતું માઉન્ટઆબુ પ્રવાસીઓ માટેનું ઉતકુષ્ટ કેન્દ્ર…

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં પ્રવાસીઓનો અનેરો આનંદ… સુંદર પ્રકૃતિથી ખીલી ઉઠ્યું માઉન્ટઆબુ… માઉન્ટઆબુ ના અદભુત દ્રશ્યો,વહેતા ઝરણાથી માઉન્ટ સોળે કલાઓથી ખીલી ઉઠ્યું.. ઉત્તર ગુજરાત ને અડીને આવેલ રાજસ્થાનનું સિમલા ગણાતું હિલ સ્ટેશન માઉન્ટઆબુ કુદરતી સુંદર નજારાઓ થી ખીલી ઉઠ્યું છે.. પ્રકૃતિના ખોળે આવેલ માઉન્ટઆબુ પ્રવાસીઓ માટેનું ઉતકુષ્ટ કેદ્ર છે જ્યારે વરસાદ ના દિવસોમાં […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારી પત્રો ભરાયા.

રિપોર્ટર: વેલાભાઈ પરમાર,કાંકરેજ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ ની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે તારીખ ૮/૦૯/૨૦૨૦ ના રોજ બપોરે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અમરત જી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હેમુભાઈ જોષી અને કોંગ્રસના જિલ્લા તાલુકા […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના થરા આવેલ ખોડા પાંજરાપોળ ગૌશાળામાં ઢોર છોડવાંનો નિર્યણ મોકૂફ..

રિપોર્ટર: વેલાભાઈ પરમાર,કાંકરેજ બનાસકાંઠા માં કાંકરેજ તાલુકાના થરા માં આવેલ ખોડા પાંજરાપોળ ગૌશાળા માં ઢોર છોડવાનો પોગ્રામ કરવામાં આવ્યો હતો.જેમાં કાંકરેજ તાલુકાના થરા ખોડા પાંજરાપોળ માં સાતસો જેટલા ઢોર થરા નગરપાલિકા લઈ જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા જેમાં થરા પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે ઢોર પાછા થરા મા આવેલ ખોડા પાંજરાપોળ માં લઈજવામાં આવ્યા હતા.

Continue Reading