ડીસા થી અમદાવાદ આઇશરમાં કતલખાને લઇ જવાતી ૯ ગાયો અને ૨ વાછરડાઓને નવ જીવન મળ્યું.

રિપોર્ટર: ધનેશ રાઠી, પાલનપુર સમગ્ર ગુજરાત માં ગૌહત્યા પર પ્રતિબંધ હોવા છતાં દિવસે ને દિવસે ગૌહત્યારાઓનો ત્રાસ વધતો જ જાય છે. સરકાર દ્વારા ગૌહત્યા પર પ્રતિબંધ ખાલી કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે બનાસકાંઠામાં ગત રાત્રી ના 9 વાગે ગૌરક્ષક અશોકભાઈ પુરોહિત પોતાના ધરે જઈ રહ્યા હતા ,તે દરમિયાન એરોમાં સર્કલ પર ડીસા થી […]

Continue Reading

પાલનપુરમાં વાહનચાલકો બેફામ વાહનોનું પાર્કિંગ કરી રહ્યા છે.

રિપોર્ટર: ધનેશ રાઠી, પાલનપુર હાલમાં છેલ્લા કેટલાક સમયથી પાલનપુરમાં ગુરુનાનક ચોકથી જિલ્લા પંચાયત સુધી બ્રિજ બનવાના કારણે ખૂબ જ ટ્રાફિકની સમસ્યાઓ રહે છે ત્યારે જી. ડી મોદી કોલેજ થી કોજી સુધી સર્વિસ રોડ પર બસ જેવા મોટા વાહનો ચાલી રહ્યા છે અને એસ.ટી કર્મચારીઓ પણ ખૂબ જ સરસ રીતે ટ્રાફિક પોલીસ ની ફરજ નિભાવી રહ્યા […]

Continue Reading

દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી મગનબા નું ૮૪ વર્ષે નિધન.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી અને સમાજ માં પ્રમુખ તરીકે સેવા આપતા મગનજી પનાજી પરમાર (મગનબા) નું ૮૪ વર્ષે નિધન થયું છે. મગનબા એ દિયોદર તાલુકા પંચાયત માં ડેલીકેટ અને ગ્રામ પંચાયત માં ડે.સરપંચ તરીકે પણ સેવા આપી છે.એટલું જ નહીં પણ દિયોદર રાવણા રાજપૂત સમાજ માં પણ એક સારી નામ […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કોરોના વોરિયર્સનો સન્માન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કોરોના વોરિયર્સ સન્માનિત કાર્યક્રમ પાલનપુર તાલુકાના જગાણા પાસે આવેલા જૈન ઉપાશ્રય ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કોરોના વોરિયર્સ કે જેમાં આરોગ્ય કર્મીઓ અને સફાઇ કામદારોને પત્રકાર સંઘના હોદ્દેદારો અને સભ્યો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન ખરેખર સાચા […]

Continue Reading

અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇભક્ત દ્વારા સોનાનું દાન.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજી માં જગત જનની નું ધામ તરીકે વિશ્વ વિખ્યાત છે. જ્યાં દર વર્ષે લાખો ની સંખ્યા માં માઇભક્તો માં ના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવતા હોય છે. યાત્રાધામ અંબાજી એક શક્તિપીઠ તરીકે પણ પ્રસિદ્ધિ ધરાવે છે. શક્તિ પીઠ અંબાજી માં દરવર્ષે લાખો ની સંખ્યા માં માઇભક્તો માં ના દર્શનાથે આવે છે અને […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ ના પાડાની પોળમાં અસામાજિક તત્વો દ્વારા કારમાં આગ ચાંપી કરી..

બ્યુરોચીફ: ઉમંગ રાવલ,સાબરકાંઠા ખડકી આગળ પાર્ક કરેલ કારમાં રાત્રીના સમયે આગ લગાડી.. પડોશી જાગી જતા બુમાબુમ કરતાં લોકો જાગી ગયા.. દોડી આવેલ લોકોએ કારમાં લાગેલ આગ હોલવી.. મોટી જાનહાની પણ ટળી.. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પાડાની પોળ વિસ્તારમાં રાત્રીના સમયે ધર આગળ પાર્ક કરેલ કારમાં કોઇ અસામાજિક તત્વો દ્વારા કાર માં આગ લગાડવામાં આવી હતી […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર લગ્ન મંડપ એસોસિએશનની બેઠક મળી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર કોરોના વાઇરસ વચ્ચે છેલ્લા સાત મહિના થી રોજગાર ધંધા બંધ પરિવાર નું ગુજરાન કઈ રીતે ચલાવવું મંડપ એસોસિએશન લાલઘૂમ રાજ્યમાં કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોકડાઉન અમલ માં મુકવામાં આવ્યું હતું જેમાં ધીમેધીમે હવે સરકારનીગાઈડ લાઇન મુજબ તમામ ધંધા રોજગાર શરૂ થયા છે પરંતુ લગ્ન પ્રસંગ માં ૧૦૦ ઉપરાંત લોકો ને […]

Continue Reading

બનાસકાંઠા: પાલનપુર તાલુકાનું માલણ ગામમાં અને સદરપુર ગામની આંગણવાડી કેન્દ્રમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર પાલનપુર તાલુકાનું માલણ ગામમાં અને સદરપુર ગામની આંગણવાડી કેન્દ્રમાં સરકારની રાષ્ટ્રીય પોષણમાહ જનજાગૃતિ અભિયાનની ઉજવણી આઈ.સી.ડી.એસ ધટક ૩ પાલનપુર દ્વારા કરવામાં આવી બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પૂરતું પોષણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અગ્રતા છે””પ્રધાનમંત્રી મોદી દ્વારા 2018માં શરૂ કરાયેલ પોષણ અભિયાન એક મજબૂત યોજના છે, જે દેશમાંથી કુપોષણ […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકામાં કેટલીક મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનના ચાલી રહ્યા છે ગોરખધંધા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બે દિવસ અગાઉ દાંતા તાલુકામાં મામલતદાર ઓફિસમાં આદિવાસી સમાજના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ હતી. દાંતા તાલુકામાં ધર્મ પરીવર્તન નો મામલો આવ્યો સામે… મોહનભાઈ લાઘાભાઈ ગમારે ખીસ્તી ધર્મ અપનાવતા લોકોમાં રોષ… આદિવાસી સમાજના લોકોએ મામલતદારને આ બાબતે આપ્યુ હતુ આવેદનપત્ર…. દાંતા તાલુકામાં મોટી સંખ્યામાં મિશનરીઓ દ્વારા ગરીબ આદિવાસી લોકોને લાલચ આપવામાં […]

Continue Reading

બનાસકાંઠા: ગનાપીપળી ના સરપંચ અને મૂર્તક પરીવારોના આગેવાનો દ્વારા દાંતા તાલુકા પ્રમુખ અને દાંતા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા તા ૩૧/૦૫/૨૦૨૦ ના રોજ દાંતા તાલુકા ગનાપિપળી ગામના વી.સી.ઈ અંબાજી જાંબુડી ચેક પોસ્ટ પર કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થયેલ આજે ચાર મહિના વીતવા છતાં મરનાર ના પરિવાર ને સરકાર તરફથી કોઈ સહાય કે કોરોના વોરિયર્સ વીમા કવચ નો લાભ મળેલ નથી. આજે ગનપિપળી ગામના સરપંચ, ગામ આગેવાનો, […]

Continue Reading