અમીરગઢ નજીક આવેલી બનાસ નદીમાં બે યુવકો ડૂબી જતાં મોત નિપજયા.

રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મુસ્લિમ પરિવારના અમીરગઢ નજીક બનાસ નદીમાં પીકનીક કરવા આવેલા ચેકડેમ નજીક બે યુવકો ડૂબી જતા મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી શોધખોળ બાદ બન્ને યુવકો મૃતક હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ કરતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ બન્ને યુવકોને અમીરગઢ સિવિલમાં ખસેડવામાં […]

Continue Reading

રાજસ્થાનમાં આવેલ શ્રી સુંધા ચામુંડા મંદિર પરના શ્રી ભૈરવ ગુફાના સાધુ સંતો દ્વારા પાલનપુરના સેવાભાવી વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર પ્રથમ નોરતાના પવિત્ર દિવસે ગઠામણ દરવાજા પર આવેલ જય અંબે સેવા ટ્રસ્ટની વાનર સેના, તેમજ લંડનમાં રહેતા ગુજરાતી દબાસિયા પરિવાર, તેમજ પ્રજાપતિ પરિવાર અને પાલનપુરના એક સેવાભાવી ડોક્ટર પાલનપુર નગરપાલિકા પ્રમુખ અશોક ભાઇ ઠાકોર, તેમજ કેટલાક ધાર્મિક વેપારિઓ દ્વારા રાજસ્થાનમાં આવેલ શ્રી સુંધા ચામુંડા મંદિર પર આવેલ શ્રી ભૈરવ ગુફાના સાધુ સંતો […]

Continue Reading

અમીરગઢ મામલતદાર કચેરી ખાતે ગંગા સુરક્ષા યોજનાની ઝુંબેશ હાથ ધરાઈ

રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા કલેકટરની સૂચના અનુસાર ૧/૧૦/૨૦૨૦ ના રોજ આદેશ અનુસાર અમીરગઢ તાલુકાની તમામ વિધવા બહેનો ગંગા સુરક્ષાના ફોર્મ ભરી આજ રોજ સ્વીકારી ઓડર આપવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓએ ગંગા સુરક્ષા યોજનાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં તારીખ ૧/૧૦/૨૦૨૦ થી લઈને ૧૭/૧૦/૨૦૨૦ સુધી તમામ વિધવા બહેનો ગંગા સુરક્ષાના […]

Continue Reading

જેસોર જંગલના તળેટી વિસ્તારમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીની લાશ મળતા ચકચાર

રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઇકબાલગઢ નજીક આવેલ જેસોર અભ્યારણની તળેટી વિસ્તારમાં ઝાડ ઉપર પ્રેમી પંખીડાની ગળે ફાસો ખાધેલી હાલતમાં લાસ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે ફોરેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર દુર્ગંધ આવતા ઘટના સ્થળે જઈ તપાસ કરતા ૨ વ્યક્તિની ઝાડેથી લટકી ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી […]

Continue Reading

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે ૭૦૦ વર્ષ જૂની દરગાહ…

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર ઊંઝા તાલુકાના ઉનાવા ગામ મુકામે ૭૦૦ વર્ષ જૂની દરગાહ મીરાં સૈયદ અલી દાતાર ગુજરાતમાં સહેનશાહ તરીકે ઓળખાય છે. અને બાજુમાં આવેલ મહાપળી ગામ મુકામે મીરાં સૈયદ અલ્લીના અમીજાન રાસ્તી અમ્માની મજાર પણ આવેલી છે અને ઉનાવાની આ દરગાહ એ દર વર્ષ ઉર્સનો મેળો ભરાતો હોય છે. ઉર્સના દિવસે હિન્દૂ મુસ્લિમ લોકો લાખોની […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર થયું: પરિવર્તનનો પવન ફૂંકાયો.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિયોદર ખેડૂત વિભાગ ની 10 બેઠક પર પરિવર્તન અને વેપારી વિભાગ ની 4 બેઠક પર વર્તમાન પેનલ વિજેતા થઈ બે બેઠક બિન હરીફ થતા 14 બેઠક નું પરિણામ જાહેર થયું ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ તરકની પેનલનો ભવ્ય વિજય સતત છેલ્લા દસ વર્ષથી વિખવાદ માં રહેલ દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણી નું પરિણામ […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખેમાણા ટોલનાકા પાસે રાજસ્થાન તરફથી આવતી કારમાંથી ૧૭ કિલો જેટલો ચરસનો જથ્થો ઝડપાયો.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર કોરોનાની આવી પરિસ્થિતિમાં બુટલેગરો ,ચોરો વગેરે હાલમાં બેફામ બની રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત ATS અને બનાસકાંઠા SOG નું સંયુક્ત ઓપરેશન સફળ થયું હતું. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધતા ગુજરાત એટીએસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. જેમાં એટીએસને માહિતી મળી હતી કે પંજાબના લુધીયાણાથી બે શખ્સો […]

Continue Reading

રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી મહેસાણા જિલ્લાની મિટિંગ યોજાઈ.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર તારીખ ૧૧/૧૦/૨૦૨૦ ના રોજ ઊંઝા માં માનવ મંદિર સ્કૂલમાં રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી મહેસાણા જિલ્લાની મિટિંગ યોજાઈ હતી જેમાં દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સાથે દિવ્યાંગ વ્યક્તિઓને તકલીફ ન પડે તે માટે ગાડી ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ મોદી, મહેસાણા જિલ્લા […]

Continue Reading

બનાસકાંઠા: એક પહલ ફાઉન્ડેશન દ્વારા વિધવા,નિરાધાર ને રાશન કીટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર તિરૂપતિ ટાઉનશિપ ભાગ ૧ માં નાગેશ્વર મંદિરમાં એક પહલ ફાઉન્ડેશન દ્વારા નિરાધાર,વિધવાઓને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં સોશ્યલ ડિસ્ટન્સ , માસ્ક, સેનેટાઇઝ જેવી અનેક સુવિધાઓ સાથે સરકારના નિયમોનુસાર કાર્યક્રમ યોજાયો હતો તિરૂપતિ ટાઉનશિપ ના રાજુભાઈ , સંસ્થાના પ્રમુખ પ્રુનીમાબેન ચંદ્રા ,એક પહલ ફાઉન્ડેશન સેક્રેટરી દિનેશભાઈ મકવાણા તથા અન્ય હોદેદારો,રાશન કીટ […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર રેલવે ફાટક પાસે ચાલુ વીજ થાંભલાને ટ્રકની ટક્કર લાગતાં ધરાસાયી.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આજે સવારના સમયે ટ્રેલર ની ટક્કર થી વીજ થાંભલો ધરાસાઇ અસરગ્રસ્ત બન્યો હતો ઘટનાને લઈ તાત્કાલિક અસરથી વીજ વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા સ્થાનિકોના મતે દિયોદર હાઇવે પર ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય ખખડધજ માર્ગ ને કારણે વાહન ચાલકોની મુશ્કેલી પડી રહી છે. આ તરફ આજે એક […]

Continue Reading