બનાસકાંઠા: દિયોદર ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો.

ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર આજે 14 દિયોદર મત વિભાગમાં નાયબ કલેકટર એમ.કે.દેસાઈના કચેરી દિયોદરની સૂચના થી સેકટર ઓફિસર બી.એ.રાઠોડ,તેમજ એ.ટી.જોષી, તેમજ જામાભાઈ પટેલ એ આજે છેલ્લા દિવસે દરેક બુથ પર જઈ રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં મતદારયાદી સુધારણા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે આજે છેલ્લા દિવસે પણ દરેક બુથ પર સોશિયલ ડિસ્ટન્સ […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર સુજલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તેવો પરિપત્ર જાણી ખેડૂતોએ આંદોલન કરવાની આપી ચીમકી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિવાળીના તહેવારો બાદ રાજ્ય સરકારે કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત કરી હતી. હાલમાં રવિ સિઝન ટાંણે નર્મદા અને સુજલામ-સુફલામ સહિતની કેનાલો આધારીત ખેડૂતો સિંચાઈ માટેનું પાણી મેળવવા ની કામગીરીમાં લાગ્યા છે. પરંતુ નર્મદા કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત સામે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહીં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.તેથી ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગનો […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં યુવતીને કેનાલમાં પડતી જોઈ, દોડતી 108 ટીમે યુવતીને બચાવી સરહાનિય કામગીરી કરી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિયોદરમાં 108ની ટીમે ફરજ દરમ્યાન એક યુવતિને કેનાલમાંથી બહાર નિકાળી સરાહનિય કાર્ય કર્યુ છે. ગઇકાલે 108ની ટીમ દિયોદર પંથકના ગામમાંથી ડીલીવરીના કેસમાં સગર્ભા મહિલાને લઇ નર્મદા કેનાલ નજીકથી હોસ્પિટલ જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન કેનાલ નજીક એક યુવતિએ અચાનક આત્મહત્યાના ઇરાદે કેનાલમાં કુદકો મારતાં પાયલટે તાત્કાલિક 108 સાઇડમાં કરી અને સ્ટાફે મળી […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર ગાયત્રી મંદિર અને ગ્રામ પંચાયત કચેરી ખાતે ગરમ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ માથું ઉચકયું છે જેમાં આવા ગંભીર રોગ થી બચવા માટે અનેક સંસ્થા દ્વારા ગરમ ઉકાળા નું વિતરણ કરાય છે જેમાં આજરોજ દિયોદર ગાયત્રી મંદિર અને ગ્રામ પંચાયત કચેરી ખાતે ભારત વિકાસ પરિષદ તેમજ આયુષ ની કચેરી ગાંધીનગર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા ગરમ ઉકાળા નું વિતરણ […]

Continue Reading

પાલનપુરમાં સ્વામી લીલાશાહ કુટિયા ની 47 મી પુણ્યતિથિ નિમિતે ઉજવણી કરાઇ

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર પાલનપુરમાં સ્વામી લીલાશાહ કુટિયા ની 47 ની પુણ્યતિથિ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે કોરોના મહામારીના કારણે શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે સવારે ૭:૦૦ કલાકે સરકાર નાતમામ નિયમોનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી કરવામાં આવી હતી. આ આયોજન સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું

Continue Reading

બનાસકાંઠા :પ્રતાપ સેના અને વિશ્વ હિંદુ પરિષદની ટીમ દ્વારા અંબાજી નજીક આવેલ કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા છ મહિનાથી હિંદુત્વના કાર્ય માટે લડતી એક સંસ્થા કામ કરે છે જેનું નામ પ્રતાપ સેના છે આ પ્રતાપ સેના દ્વારા અને વિશ્વ હિંદુ પરિષદની ટીમ દ્વારા અંબાજી નજીક આવેલ કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં […]

Continue Reading

બનાસકાંઠા :દિયોદર તાલુકાના રાંટીલા ગામે ગોગા સિકોતર’ ,માં ‘, નો યજ્ઞ યોજાયો

રિપોર્ટર: દશરથ સોઢા,બનાસકાંઠા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે અવાર નવાર આવતા તહેવારો પર પ્રતિબંધ લાગ્યો છે આ વર્ષે નવરાત્રીનું આયોજન સાદાયથી કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિના તહેવારોમાં અને દિપાવલીના તહેવારો માં માઈ ભકતો પોતાના ઘરે હવન યોજી માતાજીની પ્રાર્થના પણ કરી રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકાના રાંટીલા ગામે રાજપૂત દિલીપસિંહ માનાભાઈ ( પત્રકાર )ના […]

Continue Reading

સેવાયજ્ઞ ફાઉન્ડેશન અને છાપી પ્રેસ યુનિટી દ્વારા કોરોના વોરિયર્સ ને સન્માનિત કરાયા.

રિપોર્ટર: ધનેશ રાઠી, પાલનપુર દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ દિવસેને દિવસે બનાસકાંઠામાં કોરોના ના કેસો સામે આવી રહ્યા છે ત્યારે લોકો પોતે સમજણપૂર્વક માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરે તો જ કોરોના ને હરાવી શકે તેમ છે ત્યારે પાલનપુર તાલુકાના કાણોદર ગામે શેર મહંમદખાન ડિસ્પેન્સરી માં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતા દિપકભાઈ […]

Continue Reading

અમરેલી: તાલુકા પંચાયતના પ્રમુખ પદે ટીપુંબેન પટેલ અને ઉપપ્રમુખ પદે અજીતસિંહે વાઘેલાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી વિવાદો વચ્ચે ઘેરાયેલી લાખણી તાલુકા પંચાયતમાં અઢી વર્ષ પહેલાં બજેટ મંજૂર ન થતા વિકાસ કમિશનર દ્વાર વહીવટીદારની નિમણુંક કરવામાં આવી હતી.ત્યાર બાદ અઢી વર્ષથી ટર્મ પૂર્ણ થતા વિકાસ કમિશનર દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચુંટણી જાહેર કરવામાં આવી હતી.ગત 17 તારીખના રોજ લાખણી તાલુકા પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસના સદસ્યોની બેઠક યોજાઇ […]

Continue Reading

દાંતીવાડા તાલુકામાં દિવ્યાંગો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર દાંતીવાડા તાલુકામાં મોટી ભાખર પાસે ૧૨ વર્ષીય મુક બધિર બાળા પર રેપ કરી ગળું કાપી દૂર ફેંકી દેવામાં આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર દિવ્યાંગ સમાજની લાગણી દુભાઈ છે.આ બાબતે આરોપીઓને કડક સજા થાય તે હેતુથી બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભગાજી […]

Continue Reading