અમીરગઢ તાલુકામાં M.D ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું..

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા અમીરગઢ તાલુકામાં ઠાકોર સમાજના M. D ડોક્ટર ની નિમણુંક થતા ભવ્ય સન્માન કરવામાં આવ્યું….બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના C.H.C અમીરગઢ ખાતે ઠાકોર સમાજના ડોકટર અશોક. બી. ઠાકોર નું M.D મેડિસન મેડિકલ ડોકટર ની નિમણુંક થતા ઠાકોર સમાજમાં આનંદ જોવા મળ્યો હતો. તેમજ ઠાકોર સમાજ દ્વારા ડોકટર નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું…..સન્માન સમારોહમાં […]

Continue Reading

15 અગસ્ટ ના રોજ અમીરગઢ ના વિશ્વેશ્વર મહાદેવ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ…….

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા વિધાનસભા -૨૦૨૨ ચૂંટણી ને લઈને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ.જેમાં મુખ્ય મહેમાન આમ આદમી પાર્ટીના ઉત્તર ગુજરાત ઝોન સંગઠન મંત્રી – રમેશભાઈ નાભાની ,બનાસકાંઠા જિલ્લા ના પ્રમુખ:–ડોકટર રમેશભાઈ પટેલ ,પાલનપુર તાલુકાના પ્રમુખ તથા ડીસા તાલુકાના પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના મહેમાનો નું ફૂલ હાર […]

Continue Reading

9 અગસ્ટ વિશ્વ આદિવાસી નિમિતે અમીરગઢ તાલુકામાં આદિવાસી ભાઈઓ દ્વારા રેલી યોજાઈ…..

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા 9 અગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દેશ ભરમાં આદિવાસી દ્વારા રેલી યોજાઈ રહી છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો ,નાટય,સંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી યોજવામાં આવી હતી …તેમજ રેલી માં મોટે ભાગે આદિવાસી ભાઈ- બહેનોએ રેલી મા ભાગ લીધો […]

Continue Reading

માઉન્ટઆબુ માં વૃક્ષ ધરાશય થયું.

રિપોર્ટર :સુરેશ રાણા, બનાસકાંઠા આબુ માં એક વૃક્ષ ધરાશાયી થતા કેટલા વાહનો નો ભુક્કો વળી ગયો… ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયા થી પવન સાથે ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. ત્યારે માઉન્ટ આબુ માં એક વૃક્ષ ધરાશાયી થતા કેટલા વાહનો નો ભુક્કો વળી ગયો હતો જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી..રાજસ્થાન ના એક […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ઝરમર વરસાદ યથાવત.

રિપોર્ટર :સુરેશરાણાં બનાસકાંઠા અમીરગઢ મા ચોમાસુ-૨૦૨૧ દરમિયાન આજદિન સુધી ૧૬૮ મીમી વરસાદ નોંધાયો…..રાજ્યમાં વરસાદ ની ઝરમર લહેર યથાવત છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ગયા વર્ષે કરતા આ વખતે વરસાદ ઓછો થતા નદી, નાળા સૂકા જોવા મળી રહ્યા છે …બનાસકાંઠા જિલ્લો મોટા ભાગે બનાસ નદી પર નિર્ભર હોવાથી ઓછા વરસાદ થી ખેડૂતોમાં તથા લોકોમાં ચિંતા પ્રસરી રહી […]

Continue Reading

અમીરગઢ માં મેગરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમીરગઢ મા વિરામ બાદ વરસાદ નું આગમન…. વરસાદ નું આગમન થતા ખેડૂતો તથા લોકોમાં આનંદ છવાયો….. ગરમીના ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોમાં ખુશીની લહેર….. અગાઉ અમીરગઢ મા સીઝનમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા… પરંતુ વરસાદ નું આગમન થતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

Continue Reading

બનાસકાંઠા: થરાદમાંથી ખેડૂતના 2.38 લાખ રૂપિયા સાથે ચોરાયેલી થેલી લાખણી માંથી ખાલી મળી..

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત, લાખણી થરાદમાં ટ્રેક્ટર માટેની લોન લેવા આવેલા વાવ તાલુકાના જોરડીયાળી ગામના ખેડૂતની રૂ. 2.38 લાખ ભરેલી ચોરાયેલી કાપડની થેલી લાખણી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી એક દુકાનના છતના પતરા ઉપર થી ખાલી મળતાં થરાદ પોલીસે લાખણી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા સી.સી.ટી.વી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી. વાવ તાલુકાના જોરડીયાળી (તખતપુરા) ગામના હીરાભાઈ […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ રેલ્વે ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફેટે એક વ્યક્તિનું મોત..

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ રેલ્વે ફાટક નં.153 નજીક રેલ્વે ટ્રેક ઓળંગતા હતા ત્યારે અજમેર-મૈસુર ટ્રેન પુર ઝડપે આવી જતાં રહાદારી ટ્રેનની અડફેટે આવતા મોત નિપજ્યું હતું. આ વાત વાયુવેગે ઈકબાલગઢમાં પ્રસરતાં લોકોના ટોળેટોળા ઊમટયા હતા. પાલનપુર રેલ્વે પોલીસના એ.એસ.આઇ રઘુનાથભાઇના જણાવ્યા મુજબ ટ્રેનની અડફેટે આવનાર વ્યક્તિ અમીરગઢ તાલુકાના આંબાપાણી ગામના ભેરાભાઇ ઉદાભાઇ ધ્રાંગી […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢમાં કલેડી ફિટરમાં લાઈટનો કામ આપતા ખેડૂતો પરેશાન.

રિપોર્ટર: સુરેશ રાણા, અમીરગઢ આપણો દેશ ખેતી પ્રધાન દેશ હોવાથી મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે. જેમાં ખેડૂતો પોતાના જીવનનિર્વાહ માટે મન લગાવીને તનતોડ મહેનત કરી રહ્યા છે. જ્યારે એક તરફ મોંઘવારી થી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફથી અમીરગઢ ના કલેડી ફિટર મા વીજ નો વારંવાર કાપ આપતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓ […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ ઈકબાલગઢની બજારોમાં પાકા બિલનો આભાવ: ગ્રાહકોને નથી મળતા પાકા બિલ.

રિપોર્ટર: સુરેશ રાણા, અમીરગઢ કેન્દ્ર તથા ગુજરાત સરકાર ગ્રાહકોને પાકા બીલો આપવામાં આવે તેવી દુકાનદારોને તથા વેપારીઓને અપીલ કરી રહી છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ મુખ્ય બજાર ઇકબાલગઢ તથા અમીરગઢની બીજારોમાં મોટેભાગના દુકાનદારો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. અમીરગઢ અને ઈકબાલગઢની બજારોમાં ગ્રાહકોને પાકા બિલને બદલે કાચું બિલ બનાવીને ગ્રાહકો પાસેથી મન […]

Continue Reading