બનાસ નદી આજે બે કાંઠે વહેતી થઈ…

રિપોર્ટર :-હજુરસિંહ ચૌહાણ, બનાસકાંઠા ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદ થવાથી બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થયો …. રાજસ્થાન સ્વરૂપગંજ ,પિંડવાડા ,આબુરોડ,સહિત વિસ્તારમાં ભારે વરસાદ થવાથી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ… બનાસ નદીમાં પાણીની આવક થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા .. બનાસ નદીમાં પુર આવતા લોકોમાં ખુશીની લહેર….. બનાસ નદી બન્ને કાંઠે આવતા લોકો સેલ્ફી લઈને […]

Continue Reading

ભાદરવી અગિયારસના દિવસે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે રામાપીરના મંદિરે નેજા ચડાવ્યાં….

રિપોર્ટર :-સુરેશ રાણા,બનાસકાંઠા માઇભક્તો રામાપીર બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી….. રામાપીરના મંદિરે નેજા ચડાવતા વરસાદ નું આગમન થયું હતું .. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી અગિયારસના દિવસે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે રામાપીરના મંદિરે નેજા ચડાવ્યા. તેમજ અમીરગઢના આસપાસના ગામના લોકોએ રામાપીરના મંદિરે નેજા ચડાવ્યા તેમજ મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટી પડ્યા હતા. માઇભક્તો ભોજન […]

Continue Reading

ઇકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલી બનાસ નદીમાં ગણેશ વિસર્જન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ….

રિપોર્ટર :સુરેશ રાણા, બનાસકાંઠા -બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલા વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે વહેતી બનાસ નદીમાં ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં માઇભક્તો, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા..અગાઉ ઉપરવાસમાં વરસાદ થવાથી બનાસ નદીમાં નીર આવતા ભાદરવી અગિયારસના દિવસે મોટી સંખ્યામાં ગણેશજીને વિસર્જન કરવા દૂર-દૂર થી માઇભક્તો ડી જે. ના તાલ સાથે ઉમટી પડ્યા હતા. તો […]

Continue Reading

ઇકબાલગઢમાં સામાન્ય વરસાદથી રોડ પર ભરાયા પાણી…..

રિપોર્ટર:સુરેશ રાણા, બનાસકાંઠા તંત્ર ની ઘોર બેદરકારી આવી સામે… અમીરગઢ તાલુકામાં 10 મીમી જેટલો વરસાદ થતાં જ ઇકબાલગઢ ના જાહેર રસ્તામાં ભરાયા પાણી…. ઈકબાલગઢ હાઇવે થી ઈકબાલ બજારના રસ્તા વચ્ચે પાણી ભરાયા… અગાઉ પણ સામાન્ય વરસાદ થી પાણી ભરાયા હતા..પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નહિ.. તંત્ર ની બેદરકારી ને કારણે લોકોને વિશ્વેશ્વર મહાદેવના દર્શને આવતા […]

Continue Reading

બાળ વિકાસ યોજના કચેરી આઈ.સી.ડી.એસ ઘટક અમીરગઢ-૧અને અમીરગઢ -૨ દ્વારા રાષ્ટ્રીય પોષણમાસની ઉજવણી કરવામાં આવી….

રિપોર્ટર : સુરેશ રાણા, બનાસકાંઠા કુપોષણ નાબૂદ કરવાના નારા સાથે યોજાઈ રેલી.-કૃપોષણ નાબુદી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વષૅ-૨૦૧૮માં રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના કચેરી આઈ.સી.ડી.એસ ઘટક અમીરગઢ-૧અને અમીરગઢ -૨ દ્વારા રાષ્ટ્રીય પોષણમાસ અંતર્ગત. ૧૫-૦૯-૨૦૨૧ ના રોજ ઘટક કક્ષાએ પોષણમાસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મામલતદાર […]

Continue Reading

અમીરગઢ તાલુકાના ધનપુરાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર બાબુભાઈ બુમ્બડિયા નું ફોર્મ ભરાયું..

રિપોર્ટર :–સુરેશ રાણા,બનાસકાંઠા પેટાચૂંટણી ધનપુરા નું પ્રથમ ફોર્મ આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભરાયું… આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ તાલુકાની ધનપુરા (વિ) ડેલીગેટ ની ખાલી પડેલ સીટ પર ફોર્મ ભરાયું…… પેટા ચૂંટણી ની ખાલી પડેલ સીટ પર ની સરકાર ની જાહેરાત થતા જ અમીરગઢ તાલુકાની ધનપુરા ની સીટ ખાલી પડેલી જગ્યા પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર […]

Continue Reading

બનાસકાંઠા :ગણેશ ચતુર્થી નિમિતે અમીરગઢ ના ઈકબાલગઢ બઝારમાં ગણેશજી ભગવાનની સ્થાપના કરવામાં આવી….

રિપોર્ટર :- સુરેશ રાણા, બનાસકાંઠા -ગણેશ ચતુર્થી નિમિતે દેશ ભરમાં ગણેશ સ્થાપના કરવામાં આવી. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં માઇભક્તો દ્વારા ધામધૂમથી ડી. જે ના તાલ સાથે ગણેશજી ભગવાનની સ્થાપના કરવામાં આવી. ગણેશ ચતુર્થી નિમિતે ભક્તોમા આનંદ જોવા મળ્યો હતો .ગણેશજી ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Continue Reading

બનાસકાંઠા :વરસાદ ના વિરામ બાદ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો …

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા આગામી વરસાદ ની આગાહીને લઈને જિલ્લા ભરમાં વરસાદ ખાબક્યો.. પાલનપુર -72.mm,,દાંતા – 71.mm ડીસા -57.mm સહિત વરસાદ ખાબક્યો હતો.. જિલ્લામાં વરસાદ યથાવત બાદ બનાસ નદીના ઉપરવાસમાં રાજસ્થાનમાં વરસાદ થતાં બનાસ નદીમાં નવા નીર આવ્યા….. બનાસ નદીમાં નવા નીર આવતા લોકોમાં આનંદ છવાયો…. અગાઉ નહિવત વરસાદ થી ખેડૂતો ચિંતિત થયા હતા. હવે […]

Continue Reading

આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી વિરોધ નારા સાથે સાઇકલ રેલી યોજાઈ…દેશમાં વધતી મોંઘવારી ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર અમીરગઢ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…તેમજ મોંઘવારી ને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ ગઢડા બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી મોંઘવારી ના નારા સાથે સાઇકલ રેલી યોજવામાં આવી હતી…

Continue Reading

અમીરગઢ ના જુનિરોહ ગામમાં શ્રાવણ માસ દરમિયાન વ્રત કરનારી બહેનોને કેળા વિતરણ કરવામાં આવ્યા….

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા જુનિરોહ ગામના યુવાનો દ્વારા કેળા વિતરણ કરવામાં આવ્યા…બાર મહિનામાં શ્રાવણ માસ પવિત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે.શ્રાવણ માસ દરમિયાન બહેનો દશામાં ના વ્રત તથા ભગવાન ભોલેનાથના વ્રત કરતી હોય છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામની વ્રત કરતી બહેનોને ગામના સેવકો દ્વારા કેળા જેવા ફળનું વિતરણ કરી સેવા આપી છે. […]

Continue Reading