ઈકબાલગઢ હાઇવે પર ઘટના ઘટી….
અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા અજાણ્યા વાહન ચાલકે લીધા અગિયાર પશુઓને અડફેટે ૭ પશુઓ ના મોત …. ૧૧ જેટલા પશુઓ રોડ પરથી પસાર થઈ રહયા હતા. તે દરમિયાન ઈકબાલગઢ દર્શન હોટલ ની બાજુમાં અજાણ્યા વાહનની ટકકરે ૭ પશુઓના મોત …. ૭ પશુઓના મોત થતા લોકોમાં દોડધામ મચી…. અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી….
Continue Reading