બનાસકાંઠા: લાખણી તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં ૭૪માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી લાખણી ખાતે કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઈન મુજબ તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાંઆવી હતી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગાઈડ લાઈન મુજબ ૧૫ મી ઓગસ્ટની ઉજવણી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત બનાસકાંઠાના લાખણી તાલુકામાં ઇન્ચાર્જ મામલતદાર જે.એચ.પાણ ના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૭૪ […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના કાલીમાટી ગામ નજીક અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલ વાળા બેરલ ઠાલવ્યા..

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ અમીરગઢ તાલુકાના કાળીમાટી ગામ નજીક નદીના પટમાં જતા માર્ગ પર કોઈક અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું જોકે ગામ ના કેટલાક લોકો આ માર્ગે થી પસાર થતા તેઓ ના શરીરે બળતરા થઈ હતી અને એક પછી ગામ માં કેટલાક લોકો ને આ સમસ્યા નો ભોગ બન્યા હોવાથી ૧૦૮ની મદદ થી તમામ […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લામાં મેઘ મહેર: વડગામમાં ૨૪ કલાકમાં ૩ ઇંચ થી વધારે વરસાદ નોંધાયો.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ જિલ્લામાં વરસાદનું આગમન…. જિલ્લામાં ૨૪ કલાકમાં વડગામમાં સૌથી વધુ ૩ ઇંચ થી વધારે વરસાદ નોંધાયો… જેમાં અમીરગઢ,દાંતા,દિયોદર,પાલનપુર સુઇગામ માં બે ઇંચ થી વધારે વરસાદ નોંધાયો.. અગાઉ નહિવત વરસાદથી લોકો તથા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા… જિલ્લામાં વરસાદનું આગમન થતા લોકો તથા ખેડૂતોમાં ખુશીની લહેર.. અમીરગઢ માં બે ઇંચ થી વધારે વરસાદ થતા ઠેર […]

Continue Reading

બનાસકાંઠા: વિશ્વ આદિવાસી દિવસ નિમિતે અમીરગઢના આદિવાસી યુવાનો દ્રારા ૧૧૧૧ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ આદિવાસી સમાજ માટે આજનો દિવસ એટલે કે તેમની દિવાળી આજના દિવસે દર વર્ષે આદિવાસી સમાજ દ્રારા ધૂમધામ થી ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે સમગ્ર જગ્યા પર જે પણ કાર્યક્મ હતા એ મોકૂફ રાખેલ હતા. જેણે લઈ આજે અમીરગઢ ના વડલા રામપુરા ગામની ગામ પંચાયતમાં આદિવાસી આગેવાન […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ડાભેલામાં યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ અમીરગઢ તાલુકાના ડાભેલા ગામની પ્રાથમીક શાળામાં યુવા સંગઠન મિત્રો દ્વારા બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૫૧ જેટલી બોટલો નું રક્તદાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું હતુ. પ્રાપ્ત માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના ડાભેલા ગામની પ્રાથમિક શાળામાં યુવા સંગઠનના સભ્યો દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમો ડાભેલા ગામના તમામ […]

Continue Reading

બનાસકાંઠા: પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીને જોડતા હિંમતનગર-ખેરોજ-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા જે વિકાસ ના કામો થયા છે એમાં બનાસકાંઠા ને લાગતા કામે જે કરવા માં આવ્યા છે જેમાં ખાસ કરીને યાત્રાધામ અંબાજી ને જોડતા તમામ રોડ રસ્તાઓ ને ચારમાર્ગીય કરવા નું કામગીરી બહુજ જરૂરી હતી. આજે યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે અને દૂર દરાજ થી માઇભક્તો માં ના દર્શન […]

Continue Reading

બનાસકાંઠા: વિશ્વ આદિવાસી દિવસ નિમિતે દાંતા ખાતે આદિવાસી દિવસ ઉજવાયો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગુજરાત ના સૌથી મોટુ શક્તિપીઠ અંબાજી દાંતા તાલુકામાં આવેલુ છે આ તાલુકો ગુજરાત નો સૌથો પછાત તાલુકો છે આ વિસ્તારમાં આદિવાસી સમાજ ની વસ્તી મોટા પ્રમાણમા જોવા મળે છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે દાંતા ની આદર્શ નિવાસી શાળા ખાતે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી સૌરભ પટેલ ની અધ્યક્ષતા મા આદિવાસી […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ તાલુકામાં ઉપર વાસમાં સારો વરસાદ થવાથી બનાસનદીમાં નવા નીર આવ્યા..

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ ઉપર વાસમાં વરસાદને લઈ બનાસ નદીમાં થોડા નવા નીર આવતા અમીરગઢ વાસીઓમાં ખુશી જોવા મળી હતી જોકે ઘણા સમય થી વરસાદ ઉત્તમ ગુજરાત માં ન આવતા ખેડૂતો ની હાલત ખફોડી બની હતી હાલ ના સમયમાં ખેડૂતો પર જાણે આભ ફાટ્યું હોઈ એવું પરિસ્થિતિ થઈ છે એક બાજુ તૈયાર પાકમાં કમોસમી વરસાદ તો […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ નજીક થી પસાર થતી બનાસ નદીમાં ઉપરવાસમાં સારો વરસાદ પડતાં નવા નીર આવ્યા હતા જેને લઈ લોકોમાં આનંદ છવાયો હતો.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ રાજસ્થાન ના ડુંગરાળ તેમજ અમીરગઢ તાલુકામાં ગુરુવાર ના બપોર બાદ સાર્વત્રિક ધમાકેદાર વરસાદ પડયો હતો જેના લીધે અમીરગઢ નજીક થી ગુજરાત માં પ્રવેશ કરતી અને બનાસકાંઠા વાસીઓ માટે જીવા દોરી સમાન માનવામાં આવતી બનાસ નદીમાં નવા એવા સારા પાણી નો પ્રવાહ આવતા ધરતીપુત્રો સહિત લોકોના ચહેરા આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી.અમીરગઢ […]

Continue Reading

બનાસકાંઠા: અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનને લઈને લાખણીના લવાણામાં દિવાળી જેવો માહોલ.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી અયોધ્યામાં આજે ભગવાન શ્રીરામના મંદિરનુ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતુ જેને લઇને બનાસકાંઠામાં પણ ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે લાખણી તાલુકાના લવાણા ગામે આજે અયોધ્યામાં ઐતિહાસિક રામમંદિર નિર્માણ શિલાન્યાસ પ્રસંગે રામજી મંદિરે મહા આરતી નુ આયોજન મહંત શ્રી કૌશલદાસ રામાનંદી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં સરપંચ શ્રી તથા ટીપી રાજપુત જિલ્લા ભાજપ મંત્રી […]

Continue Reading