બનાસકાંઠા: શક્તી પીઠ અંબાજી મંદિરના દ્વાર ભકતો માટે બંધ કરવામાં આવ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ગુજરાત રાજ્ય ના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની અરાવલી પર્વતની ગીરી માળામાં આવેલ એક ધામ જે કે યાત્રાધામ અંબાજી ના નામે ઓળખાય છે યાત્રા ધામ અંબાજી એ ગુજરાત નુ જ નહી પણ ભારત દેશ નુ ત્રીજા નંબર નુ શક્તી પીઠ છે અને આ શક્તી પીઠ અંબાજી મા દર વર્ષે છેલ્લા ૩૦૦ વર્ષથી ભારદવી […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના બુકોલી ગામે હાઇસ્કુલની દિવાલનું ખાતમુહુર્ત કરવાં આવ્યું.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ આજે સમગ્ર ભારતમાં દેશમાં કોરોના વાઇરસને લઈને પીલાઈ રહ્યો છે. જેમાં સરકાર ના આદેશ અનુસાર ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ ન થાય એ રીતે છૂટછાટ આપવામાં આવેલ છે જે અનુસંધાને આજરોજ કાંકરેજ તાલુકાના બૂકોલી મુકામે બનાસકાંઠા જિલ્લા ના મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ તેમજ ગામના આગેવાનો વડીલો […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ..

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ મોડી સાંજથી સમગ્ર કાંકરેજ તાલુકામાં સાર્વત્રિક વરસાદ… ગાજવીજ તેમજ કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન… ગઈ કાલ આખો દિવસ ઝરમર વરસાદ બાદ રાત્રી થી ભારે વરસાદથી પાણી.. કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ભરાયા પાણી…. રાધનપુર પાલનપુર નેશનલ હાઇવે પર જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને પડતી ભારે મુશ્કેલી…

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના ચીમનગઢ મુકામે આવેલ પ્રાથમિક શાળાની આગળ પાણી ભરાતા શિક્ષકોને પડતી અગવડતા..

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના ચીમનગઢ મુકામે પ્રાથમિક શાળાની આગળ પાણી ભરાતા કાદવ કીચડ હોવાને કારણે શાળામાં આવતા શિક્ષકોને કાદવ કીચડ માંથી ચાલવાનો સામનો કરવાનો વારો આવ્યો છે તેમ જ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગામના લોકો તેમજ ગામના શાળાના બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગામના સરપંચ તેમજ તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ ધ્યાનમાં […]

Continue Reading

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં ૨૬ વર્ષ બાદ ૨૭ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂર્ણિમાના મેળાના દિવસો દરમિયાન ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાશે.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજીમાં ૨૬ વર્ષ બાદ ૨૭ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂર્ણિમાના મેળાના દિવસો દરમિયાન ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાશે મેળાના સ્થાને ભક્તો ઘરે બેઠા માં અંબાના ગર્ભગૃહના આરતીના હવનના અને ગબ્બર પર્વતની જ્યોતના ઓનલાઈન દર્શન કરી શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. અંબાજી ભાદરવી પૂર્ણિમાનો મહા મેળો કોરોનાવાયરસની મારામારીના […]

Continue Reading

બનાસકાંઠા: ભાદરવી સુદ બીજના શુભ દિવસે બાબા રામદેવ પીરનો ઉત્સવ માણવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા આપણા ભારત દેશ મા હિન્દુ ધર્મ નીયમ અનુસાર દેવી દેવતાઓ નુ ખુબ જ મોટુ મહત્વ છે જેમા વધુ મહત્વ વિષ્ણુ અવતારનું છે રાજસ્થાન ના ધોરાધરતી મા આવેલ રણુજા ગામમાં વિષ્ણુ અવતાર બાબા રામદેવ પીરનું એક ભવ્ય મંદિર આવેલ છે જેમાં વિષ્ણુ અવતારના રૂપમાં ભગવાન શ્રી વિષ્ણુ એ રણુજા ગામમાં રાજ અજમલ જી […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના બોર્ડર ચેક પોસ્ટ ઉપર ચેકીંગ દરમ્યાન ૩ કિલો ૨૪૨ ગ્રામ ચરસ સાથે બે ઈસમોની અટકાયત કરવામાં આવી…

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પોલીસ ની ચેકીન દરમ્યાન શંકાસ્પદ સવીફટ ગાડી ને ચેક કરતા તેમાંથી ૩ કિલો ૨૪૨ ગ્રામ જેટલું ચરસ મળી આવેલું હતું તે દરમ્યાન બે ઈસમો ની અટકાયત કરવામાં આવી હતી.અને લગભગ ૪ લાખ ૪૬ હજાર કિંમતનો ચરસ તથા કુલ ૬ લાખ ૪૬ હજાર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. […]

Continue Reading

બનાસકાંઠા: ભાભરની દેના બેંકની બહાર લાઈનોમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા…

રિપોર્ટર: દશરથ સોઢા, દિયોદર કોરોના મહામારી એ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જેમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે સરકાર કડકાઈથી પાલન પણ કરાવી રહી છે તેમજ માકસ વિના જણાએ તો એક હજાર રૂપિયાના દંડ વસૂલ પણ કરવામાં આવે છે તેમજ દુકાનદારો મોલ ઓફિસમાં ફરજિયાત સોશિયલ ડીસ્ટન […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર ખાતે આવેલ વી.કે.વાઘેલા હાઈસ્કૂલમાં વગડાવાળી માતાજી નો હવન તેમજ ફોટો પ્રતિષ્ઠા કરાઈ..

રિપોર્ટર: દશરથ સોઢા, દિયોદર દિયોદર ખાતે આવેલ વી.કે.વાઘેલા હાઈસ્કુલ માં બિરાજમાન એવા વગડાવાળી માતાજીનો હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ વગડાવાળી માતાજી ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શાળામાં બિરાજમાન વગડાવાળી માતાજી નવું મંદિર પણ શાળામાં કરવામાં આવ્યું છે. ત્યારે માતાજી ફોટો પ્રતિષ્ઠા અને હવન શાળાના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો.આ યજ્ઞમાં વિધિવત મંત્ર […]

Continue Reading

બનાસકાંઠા: મામલતદાર કચેરી અમીરગઢ ખાતે ૭૪ માં સ્વાતંત્ર્યપર્વની તાલુકા કક્ષા ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: સુરેશ રાણા, બનાસકાંઠા ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશ ભરમાં આજે ૭૪ મો ધ્વજવંદન ઉજવામાં આવ્યો .આજનો દિવસ એટલે દેશભક્ત નો દિવસ , સદીઓ થી આપના ફોજી ભાઈઓ દેશ ની રક્ષા માટે દિન-રાત ખડેપગે ઉભા રહીને ફરજ બજાવી રહ્યા છે ૧૫મી અગસ્ટ ૧૯૪૭ ના દિવસે દેશને આઝાદી મળી હતી.અને તે દિવસ એટલે ૧૫મી અગસ્ટ […]

Continue Reading