બનાસકાંઠા: દિયોદર તાલુકાના લુદ્રામાં શિવ મંદિર નિર્માણ માટે યુવાનો અને વડીલોની તનતોડ મહેનત.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર લુદ્રા ગામના દરેક સમાજ ના યુવાનો અને વડીલો ઘરે ઘરે ફરી કરી રહ્યા છે ફાળો એકત્રિત દિયોદરના લુદ્રા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં ઐતિહાસિક શંકર ભગવાનનું એક સ્થાન આવેલ છે જ્યાં ગામ લોકો દ્વારા હાલ માં શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે દર વર્ષે ગામ લોકોના સાથ અને સહકારના પ્રયાસ થી ત્યાં યજ્ઞનું […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજમાં આકોલી બાર બીજના ધણી રામદેવ પીરના મંદિરે ભાદરવા સુદ નોમની ધજા નવી ચડાવીને લોકોએ રામદેવ પીરના દર્શન કર્યા.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકામાં આવેલાં ગામો માં દરેક જગ્યાએ આવા હજારો વર્ષોથી જૂના વખતમાં બનાવેલ છે રામદેવ પીર ના મંદિર જ્યાં ભાદરવી નોમ તેમજ અગિયારસ ના દિવસે ધજા ચડાવીને બાપા રામદેવ પીર ના આશીર્વાદ મેળવવા માટે લોકો ઉમટ્યાં હોય ત્યારે આકોલી ખાતે પણ ધજા ચઙાવવામા આવી હતી અને ભજન અને આરતી ની રમઝઙ જમાવી […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી મહિલા પૂર્વ ઉપ સરપંચ ની ડી.ડી.ઓને ચેતવણી અમારા પત્રનો જો ઉકેલ નહિ આવે તો ભૂખ હડતાળ પર ઊતરીશું.!

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા અરાવલી પહાડો પર આવેલું જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત નું નંબર વન શક્તિપીઠ છે આ ધામ મા ભક્તો નું ભારે ઘોડાપુર જોવા મળે છે ત્યારે ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત અંબાજી ખાતે રાજકારણમાં ગરમાવો ત્યારે આવી ગયો જ્યારે અંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા ઉપસરપંચ કલ્પનાબેન પટેલ અને બીજા મહિલા સભ્ય લલીતાબેન પટેલ દ્વારા […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકા માં પસાર થતા નેશનલ હાઇવે નંબર ૨૭ ની કામગીરી થી સ્થાનિક પ્રજાનો આક્રોશ.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ ઠેર ઠેર જવાના રસ્તા ઉપર, નાળા માં પાણી ભરાઈ ગયેલ હોવાથી આવતા જતા રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે તેમજ ગટરોમાં સાફ સૂફી થતી ના હોવાથી સ્થાનિક પ્રજા યાતના ભોગવી રહ્યા છે તંત્ર કુંભકર્ણ નિદ્રામાં નેસનલ હાઇવે ના અધિકારીઓ ઊંચા કરેલા હાથ. વાત કરવામાં આવે કે સિહોરી ચાર રસ્તા ઉપર પાણી […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી નજીક ત્રિશૂળયા ઘાટ માં દાણ ભરેલ ટ્રેલરનો થયો અકસ્માત.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજી તરફ થી વહેલી સવારે દાણ ભરેલ એક ટ્રેલર દાંતા તરફ જઈ રહ્યું હતું ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે પહોંચતા ટ્રેલર ને અકસ્માત નડ્યો હતો,ઘાટ ઉતારતાં ટ્રેલર વળાંક માજ પલટી મારતા માર્ગ એક તરફી બન્યો હતો જ્યારે સમગ્ર માર્ગ પર દાણ ની બોરીઓ વિખેરાઈ પડી હતી .ટ્રેલર નાં કેબિન નો ભાગ ધરાશાઈ […]

Continue Reading

બનાસકાંઠા: યાદધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં સહસ્ત્રચંડી યજ્ઞનું શુભારંભ કરવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા શક્તી ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે જગ વિખ્યાત યાત્રા ધામ અંબાજી યાત્રા ધામ અંબાજી એ ગુજરાત નુ જ નહી પણ ભારત દેશ નુ શક્તી પીઠ છે આ શક્તી પીઠ અંબાજી માં દર વર્ષે ભારદવી પૂનમ નો મહામેળો યોજાય છે પણ હાલ મા આખા વિશ્વ મા કોરોના વાયરસની મહામારીના કારણે […]

Continue Reading

બનાસકાંઠા: લાખણી તાલુકાના ગેળા ગામમાં આવેલી બજરંગ ગૌશાળામાં ઘાસચારાની તંગી ઊભી થતાં ૧ હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયતમાં છોડવામાં આવી.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બંદ કરી દેવામાં આવતા લાખણી તાલુકાના ગેળા ગામમાં આવેલી બજરંગ ગૌશાળા માં ઘાસચારાની તંગી ઊભી થતાં ૧ હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયતમાં છોડવામાં આવી. લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી શ્રી બજરંગ ગૌશાળા માં ગાયોના નિભાવ માટે આર્થિક પરિસ્થિતિ ખરાબ બની જતા એક હજાર જેટલી ગાયોને ગ્રામ પંચાયત […]

Continue Reading

બનાસકાંઠા: સુઇગામ તાલુકાના ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દ્વારા નિભાવ ખર્ચ આપવા બાબતે સુઇગામ પ્રાંત કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા જેમાં મોરવાડા વેરાઈ માતા ગૌશાળાની ૪૫૮ ગાયો ને રસ્તા પર છોડી દેવાઈ હતી,જો સરકાર તાકીદે નિભાવ ખર્ચ બાબતે કોઈ કાર્યવાહી નહિ કરે તો સરકારી કચેરીઓમાં ગાયો છોડી દેવા સંચાલકોએ ચીમકી આપી હતી.ગૌશાળાઓ અને પાંજરાપોળો ના પશુઓના નિભાવ માટે સરકાર દ્વારા સબ સી ડી આપવામાં આવતો હતો,પરંતુ કોરોના સમયથી બંધ કરી દેવાતાં ગૌશાળા […]

Continue Reading

બનાસકાંઠા: લાખણી તાલુકાની ૧૪ રજીસ્ટર ગૌશાળામાં આશ્રિત લઈ રહેલ ગૌવંશને તાલુકાની સરકારી કચેરીઓમાં છોડી મુકવાને લઈને લાખણી મામલતદાર એજ્યુકેટીવ કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીમાં સરકાર તરફથી એપ્રિલ અને મે એમ બે માસ ની સહાય આપેલ હતી પરંતુ સરકાર દ્વારા તે સહાય બંધ કરી દેવાતા હાલ કોરોનાની મહામારીના સમયમાં લોકો તરફથી દાન ની કોઈપણ આવક થતી નથી જેને લઇને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેથી કોરોનાની મહામારી નો સમયગાળો ચાલે ત્યાં સુધીની […]

Continue Reading

બનાસકાંઠા: કોરોના સમયથી દૈનિક નિભાવ ખર્ચ બંધ કરાતા ગૌશાળા સંચાલકોની હાલત કફોડી.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા ગૌશાળા સંચાલકો નું સરકાર સામે આંદોલન. કોરોના સમયથી દૈનિક નિભાવ ખર્ચ બંધ કરાતા ગૌશાળા સંચાલકોની હાલત કફોડી. સુઇગામ ના મોરવાડા ગૌશાળાની ૪૫૮ ગાયોને રસ્તા પર છોડી મુકાઈ. સરકાર આ અંગે કાંઈ કાર્યવાહી નહિ કરે તો તમામ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો ગાયોને સરકારી કચેરીઓમાં છોડી દેવાની ચીમકી. ગાય પાળવા માટે સહાય આપનારી સરકારનું […]

Continue Reading