બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના રતનગઢ મુકામે આવેલ બસ સ્ટેન્ડની હાલત અતિ બિસ્માર.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના રતનગઠ ગામે આવેલ બસ સ્ટોપ ની હાલત બહુ જ દૂરદસા હાલત જોવા મળી રહી છે આજે સમગ્ર ભારતમાં કોરોનાવાયરસ ને લઈને સમગ્ર ભારત દેશ સિલાઈ રહે છે તે દરમ્યાન સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા નવા નવા પ્રોજેક્ટ કરવામાં આવે છે રતનપર ગામે આવેલ બસ સ્ટોપ ની દુર્દશા કરવામાં આવેલ […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન ૪ રિવોલ્વર સાથે ૪ વ્યક્તિ ઝડપાયા.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન ૪ રિવોલ્વર સાથે ૪ વ્યક્તિ ઝડપાયા. બોર્ડેર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન યુ.પી પાર્સિંગની ગાડીમાંથી ઝડપાયા શખ્સો. ૪ રિવોલ્વર સાથે ૪ પરપ્રાંતીય શખ્સો ઝડપાયા. અમીરગઢ પોલીસ ને મળી મોટી સફળતા. અમીરગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..

Continue Reading

બનાસકાંઠા: થરાદ નગરપાલિકા દ્વારા આગને કાબુમાં લેવાની મોકડ્રિલ યોજાઇ.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર તાજેતરમાં અમદાવાદ ઊપરાંત સુરત અને રાજયમાં વિકરાળ અને વિનાશક આગની ઘટનાઓ બની હતી . થરાદ નગરમાં આ પ્રકારની ઘટનાઓ બને તો બહારની મદદ આવે તે પહેલા તેને ફેલાતી અટકાવવા શું કરવું તે અંગેની એક મોકડરીલ અને તાલીમનું નગરપાલિકા દ્વારા પોલીસમથકમાં આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં નગરના તબીબો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો […]

Continue Reading

બનાસકાંઠા: થરાદમાં પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધરણીધર અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર થરાદ માં પાયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધરણીધર અન્નક્ષેત્ર નો પ્રારંભ કરવામાં આવતા ટ્રસ્ટ ના યુવકો દ્વારા શહેરમાં ભુખ્યા ને બે ટાઇમ ભોજન પુરુ પાડી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે અને એક બાજુ કુદરતી આફતો માંથી બધા લોકો પસાર થઈ રહ્યા છે. ત્યારે મનુષ્ય જીવન માં કઇક […]

Continue Reading

અંબાજી: ભાદરવી મહામેળામાં અંબાજી મંદિર બંધ હતું અને ભાદરવી પૂનમ પછી આજે માં જગત જનનીનું ધામ અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા ભાદરવી મહામેળામાં અંબાજી મંદિર બંધ હતું અને ભાદરવી પૂનમ પછી આજે માં જગત જનની નું ધામ અંબાજી મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું . અંબાજી મંદિર ખુલ્યાજ આજે ભાજપ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માં અંબા ના દર્શનાર્થે પોહોચ્યાં. ભાજપના પ્રદેશ પ્રમુખનો ઉત્તર ગુજરાત પ્રવાસનો સુભારમ આજે ગુજરાત ના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી […]

Continue Reading

બનાસકાંઠા: કાંકરેજ તાલુકામાં સતત વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકામાં વરસાદ સતત બે દિવસ થી વરસી રહ્યો છે ત્યારે હવે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે અને સમગ્ર હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે હવે ખેડૂતો માટે કપરી પરિસ્થિતિમાં પણ પાકને નુકશાન થાય તેવી શક્યતા છે ત્યારે હવે સરકાર દ્વારા કાંકરેજ તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની નુકશાની માટે સરકાર […]

Continue Reading

બનાસકાંઠા: ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી અમીરગઢ નજીક પસાર થતી બનાસ નદીના જળ સ્થળમાં વધારો..

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ બનાસકાંઠા જિલ્લાની મુખ્ય નદી બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો… ખેડૂતો સહિત લોકોમાં છવાયો આનંદ.. અમીરગઢ નજીક પસાર થતી બનાસ નદી ના જળ સ્થળમાં થયો વધારો… બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી એવી બનાસ નદીના જળ સ્થળમાં વધારો થયો છે… બનાસ નદી રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળા ગિરિકન્દ્રાઓ માંથી નીકળે છે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં […]

Continue Reading

બનાસકાંઠા: અમીરગઢમાં બે કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ અને દાંતામાં બે કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો.

રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ જિલ્લાના દાંતા ,અમીરગઢમાં મેઘમહેર…. અમીરગઢમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો.. અમીરગઢ તાલુકા માં ૫ દિવસ ના વિરામ બાદ વરસાદ નું આગમ.. જ્યારે દાંતા માં બે કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો.. દાંતા માં ૪ ઇંચ વરસાદ ત્રાટકતા બાલારામ નદીમાં પાણી ની આવક… ધમાકેદાર વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યાં….. ધીમી ગતિએ […]

Continue Reading

બનાસકાંઠા: કાકરેજ તાલુકાના કુવારવા ગામેથી જતો જાલમોર પી.એચ.સી દવાખાને કાચો રોડ પાકો બનાવવા માટે ગામના લોકોની માંગ.

રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ કાંકરેજ તાલુકાના કુવારવા ગામે આવેલ કાચો માર્ગ પી.એચ.સી ઝાલમોર દવાખાના મારફત જવા માટે અંદાજે ચાર કિલો મીટર નું અંતર આવેલું છે જેમાં બે કિલોમીટર સુધી કાચા મેન્ટલ પથ્થર પાથરેલા છે જેમાં જે માર્ગ ઉપર દરેક સમાજના લોકોના સમશાન ઘાટ પણ આવેલા છે જેમાં ઝાલમોર મુકામે પી.એચ.સી દવાખાનું અંદાજે દોઢથી બે કિલોમીટરના અંતરે […]

Continue Reading

બનાસકાંઠા: અંબાજી-છાપરી બોર્ડર વચ્ચેનો નવીન માર્ગ વરસાદમાં ધોવાયો..ઠેર-ઠેર ખાડા અને ડામર રોડ ધોવાતાં માર્ગમાં નાની કપચી વેર વિખેર થયી.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા વાહનચાલકો ભોગવી રહ્યા છેહાલાકી. આર & બી વિભાગ નું તંત્ર નિંદ્રાધીન….. અંબાજી થી આબુરોડ જતાં સરહદ છાપરી સુધી ગુજરાત માર્ગ અને મકાન વિભાગ ની હદ લાગે છે ત્યારે અંબાજી થી છાપરી વચ્ચે બનવવામાં આવેલો નવીન માર્ગ આર.& બી વિભાગ દ્વારા થયેલા રોડનાં કામની હકીકત છતી કરે છે.૨ વર્ષ પહેલાં બનાવવામાં આવેલા આ […]

Continue Reading