અરવલ્લી: મનસુરી સમાજ ના ૫ સમૂહલગ્ન માસ્ક સેનેટાઇઝર અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ સરકારના આદેશ અનુસાર હિંમતનગર ખાતે યોજાયો હતો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મનસુરી યુવા કમિટી દ્વારા આયોજિત ૫ મોં સમૂહ લગ્ન તારીખ ૨૯/૩/૨૦૨૦ રાખવામો આવ્યો હતો.પણ સમગ્ર દેશમાં કોરોના રૂપી મહામારી ચાલી રહેલ છે ત્યારે લોકડાઉંન ના કારણે સમૂહ નું આયોજન બંદ રાખવાનો આવિયો હતો જયારે અનલૉક -૧ ચાલી રહેલ છે . ત્યારે તા ૨૦/૬/૨૦૨૦ ના રોજ સરકાર ની પરમિશન મરેલ હોવા થી સરકાર […]

Continue Reading

અરવલ્લીમાં જળસંચય અંતર્ગત હાથ ધરાયેલા મનરેગા કામોની સમીક્ષા બેઠક યોજાઇ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મનરેગા યોજના ગરીબ લોકોને આર્થિક ઉપાર્જનનું સાધન બન્યું છે. અરવલ્લી જિલ્લામાં જળસંચય હાથ ધરાયેલા નરેગા યોજના અંતર્ગત ચાલતા કામોની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં વિકાસ કમિશ્નરશ્રી વિજય નહેરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.બેઠકમાં કમિશ્નરશ્રીએ અરવલ્લી જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્રારા ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી જેમાં જે કામો બાકી હોય તેને સત્વરે […]

Continue Reading

અરવલ્લીના મોડાસાની પ્રેમનગર અને સમા સોસાયટીનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી બફર ઝોન વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ. હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૧૯ ના કુલ-૧,૮૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ […]

Continue Reading

અરવલ્લીના મોડાસા તાલુકાના પહાડપુર ગામનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી બફર ઝોન વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ. કિ.મી ત્રિજયામાં પ્રતિબંધ. હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૧૯ ના કુલ-૧,૮૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ […]

Continue Reading

અરવલ્લીની બે પંચાયત રાષ્ટ્રીયકક્ષાએ ઝળકી

રિપોર્ટર: શરીફ મનસુરી,ભીલોડા ભિલોડા તાલુકા પંચાયત અને બાયડની વજેપુરા કંપા ગ્રામ પંચાયતની શ્રેષ્ઠ કામગીરી ભારત સરકાના પંચાયતી રાજ વિભાગ દ્વારા દેશમાં ગ્રામિણ વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા-તાલુકા અને ગ્રામ પંચાયતને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમાં સમગ્ર દેશમાં ગ્રામ્યક્ષેત્રે સામુદાયિક વિકાસના શ્રેષ્ઠ કામ કરવા બદલ તાલુકા કક્ષાએ ભિલોડા પંચાયતનો અને ગ્રામ્યકક્ષાએ બાયડના વજેપુરાકંપાનો સમાવેશ થયો […]

Continue Reading