અરવલ્લી: મોડાસાના ડુગરવાડા ગામે આંતક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મોડાસાના ડુગરવાડા ગામેકપિરાજનો આંતકહડકાયા કપિરાજે ૫ વ્યક્તિ અને ૧૦ પશુને બચકા ભર્યાવન વિભાગ દ્વારા કપિરાજને પાંજરે પુરવા મથામણઇજાગ્રસ્તોને મોડાસા અર્બન હોસ્પિટલ ખાતે રસી અપાઈ કપિરાજના આંતક થી ગામમાં ડર નો માહોલ.ત્યારે વન વિભાગે એમની કામગીરી હાથ ધરી હતી પાજરું મૂકવામાં આવ્યું હતું. મોડાસાના ડુગરવાડા ગામે આંતક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો હતો. હડકાયા […]

Continue Reading

કોરોના અપડેટ અરવલ્લી: દારૂના ગુનાના પકડાયેલા બે આરોપીને કોરીના પોઝીટિવ નોંધાયા.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી દારૂના ગુનાના બે આરોપીને કોરીના પોઝીટિવ મોડાસાના સર્વોદય નગરના રામ અને શ્યામ સગા ભાઈઓને કોરોના દારૂના ગુનામાં ફરાર આરોપીની ટાઉન પોલીસે બે દિવસ અગાઉ કરી હતી ધડપકડ બંને આરોપીઓને સારવાર માટે મોડાસાની કોવિડ હોસ્પિટલ દાખલ કરાયા આરોપીઓના સંપર્ક માં આવેલા પોલીસ કર્મીઓના પણ લેવાશે સેમ્પલ:પી.આઇ

Continue Reading

કોરોના અપડેટ અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કોરોના ના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લામાં કોરોના ના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા મોડાસામાં ચાર અને બાયડમાં એક કેસ કોરોનાનો પોઝિટિવ નોંધાયો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ આંક ૨૨૪ એ પહોંચ્યો.

Continue Reading

અરવલ્લીના જેલના ૧૨૭ કેદીઓ અને જેલ સ્ટાફના ૧૭ પોલીસકર્મીઓના કોરોનાના સેમ્પલ લેવાયા.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી કોરોનાને લઇ બે દિવસ કેમ્પ યોજી જેલના કેદીઓ અને પોલીસકર્મીઓના આરોગ્યનું નિદાન કરાયું. હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે અમદાવાદ અને બીજા શહેરમાં લોકોની રક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે અને ઘણી જેલમાં કેદીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે ત્યારે અરવલ્લીમાં તકેદારી રૂપે […]

Continue Reading

અરવલ્લીની રતનપુરની સરહદે છેલ્લા ૨૫ દિવસમાં ૬૨૭૩ વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી આરોગ્યની ૧૦ ટીમો દ્વારા રાજ્ય બહારથી આવતા ૧૭૦૭૮ લોકોની તપાસ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા જિલ્લાની સરહદો પર ચેંકિંગ વ્યવસ્થા વધુ સઘન બનાવાઇ છે. અનલોક-વનની શરૂઆત બાદ રાજય સરકાર દ્વારા જિલ્લાની અંદર તેમજ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ ટ્રાન્સપોર્ટની સેવાઓ શરૂ કરાતા ગુજરાત અને રાજસ્થાનને જોડાતા અરવલ્લીની સરહદે લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું […]

Continue Reading

અરવલ્લી ૩૧૦૭૧ બાળકોને ઘર આંગણે મળી રહી છે જ્ઞાન ગંગા.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી જિલ્લાની ૨૬૨ માધ્યમિક શાળાના વિધાર્થીઓને હોમ લર્નિંગ થકી અભ્યાસ કરાવાય છે. કોરોનાના મહામારીના કારણે વિધાર્થીઓ કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે સમગ્ર રાજયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેમાં અરવલ્લીની ૨૬૨ શાળાઓનો પણ સમાવેશ થાય છે આ શાળાઓને ઘરે બેઠા શિક્ષણ મળી રહે તે માટે હોમ […]

Continue Reading

અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની કોરોનાથી બચવા માટે અરવલ્લી જિલ્લા વાસીઓને નમ્ર અપીલ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા પંદર દિવસ થી અરવલ્લી જિલ્લામાં નીકળતા કોરોનાના કેસો થી ચિંતિત છે. કેસો ની વિગત વાર માહિતી જોતાં તેમાં ખાસ કરીને મોડાસા શહેરી વિસ્તારમાં કેમ કે મોડાસા જિલ્લા મથક, ટ્રાન્સપોર્ટ ઉધોગ તેમજ હોલસેલ વેપારીઓ તેમજ જી.આઇ.ડી.સી વિગેરે કારણે પબ્લીક અવર જવર વધુ હોય છે. […]

Continue Reading

અરવલ્લી: માલપુરના ઉભરાણ ગામના તળાવમાં ભુમાફિયા દ્વારા ગેરકાયદે માટી ખનન.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી તળાવમાં 40 ફૂટ ઊંડું ખોદકામ કરી રૂ.3 કરોડથી વધુ કિંમતની માટી ચોરો કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ. તળાવ પાસે સ્મશાન માં મૃતદેહો દફનાવવામાં આવે એ માટી પણ ભુમાફિયા ચોરી ગયા. ગામના ભોઈવાડા,વણકર ,રોહિત અને રાવળ ફળિયાના લોકોને વરસાદી પાણી ભરાવવાનો ડર. ગામમાં છેલ્લા બે માસથી માટી ખનન છતાં ભૂસ્તર વિભાગ અજાણ. જિલ્લાના ઉચ્ય અધિકારીઓ […]

Continue Reading

અરવલ્લીમાં અનાજ વિતરણ કામગીરી પૂર્ણ : ૧.૨૦ લાખ લોકોએ લીધો લાભ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લામાં ૧૫ થી ૨૪ જૂન દરમિયાન એન.એફ.એસ.એ અને નોન એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ હાથ ધરાયું ત્યારે વિતરણના અંતિમ તબક્કામાં ૧,૨૦,૯૬૬ રેશનકાર્ડ ધારકોએ સરકાર માન્ય અનાજની દુકાન પર જઇને પોતાનો જથ્થો લીધો હતો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અન્વયે અરવલ્લી જિલ્લામાં એન.એફ.એસ.એ ના ૧,૪૩,૧૮૪ કાર્ડધારકો નોંધાયા છે. જેમાં નોન એન.એફ.એસ.એ ના […]

Continue Reading

અરવલ્લીમાં પોલીસ સક્રિય: જિલ્લામાં માસ્ક ન પહેરનારા વિરૂધ્ધ કાર્યવાહી: પાંચ દિવસમાં ૫૯૫ લોકો પાસેથી ૧.૧૯ લાખ દંડ વસૂલ કર્યો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મોડાસામાં છેલ્લા ૨૨ દિવસમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂ. ૧.૨૬લાખ દંડ વસૂલાયો. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યો છે જેમાં ગ્રામ્યમાં ૧૦૭ અને શહેરી વિસ્તારમાં ૯૫ મળી કોરોનાનો આંક ૨૦૦ને પાર પંહોચી ગયો છે. જેથી કોરોનાનું સંક્રમણને અટકાવવા ફરજીયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનો અમલ થાય તે […]

Continue Reading