અરવલ્લી: અરવલ્લીવાસીઓને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે પાણીના સંપની સફાઇ કરાઇ.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી જિલ્લાની ઓવરહેડ ટાંકી અને સંપની સફાઇ કરી પાણીજન્ય રોગથી બચાવવાની કામગીરી અરવલ્લી જિલ્લામાં ચોમાસા પૂર્વે પાણીજન્ય રોગચાળાથી બચાવી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી છે તેની સાથે પાણી પુરવઠા વિભાગે પણ જિલ્લામાં પાણીના મુખ્ય સ્ત્રોતની સફાઇ કરી લોકોને પીવાનું શુધ્ધ પાણી પંહોચાડવાની નેમ વ્યકત કરી છે.જિલ્લાના ગ્રામિણ […]

Continue Reading

કોરોના અપડેટ: અરવલ્લીમાં કોરોનાનો આંક ૨૫૦ ને પાર.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી જિલ્લાના ૩૨૦૬ ઘરના ૧૫૭૫૭ લોકોનો ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો સર્વે માટે આરોગ્યની ૮૬ ટીમ કાર્યરત અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવનો ૨૫૦ને પાર પંહોચતા અરવલ્લી જિલ્લા આરોગ્ય અને વહિવટીતંત્રતં દ્વારા આ વિસ્તારને કન્ટેનટમેનટ ઝોન જાહેર કરી હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધર્યો છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા નિયંત્રણ […]

Continue Reading

અરવલ્લી: વર્ષો જુનો કાચો રસ્તો એકાએક ખોદીપાડી રસ્તો બંધ કરીદેતા ૫૫૦ થી પણ વધારે વસ્તી ને અવરજ કરવામાં ભારે તકલીફ પડી રહી છે.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી હાલ એક તરફ સરકાર ગામેગામ રોડ રસ્તા બનાવવા ગ્રામ પંચાયત ને ગ્રાન્ટ ફાળવતી હોય છે ત્યારે અરવલ્લી જીલ્લા ના મેઘરજ ના નવાગામ મા મનાત ફળી,તરાળ ફળી,ડૈરીયા ફળી આવેલ છે જેમા અંદાજીત ૫૫૦ જેટલા લૌકો વસવાટ કરૈ છે નવાગામ ગ્રૃપ ગ્રામ પંચાયત નજીક પીકઅપ સ્ટેન્ડ થી નવાગામ પ્રાથમિક શાળા નં ૧ તેમજ આગણવાડી […]

Continue Reading

અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ રૂપવંતસિંઘ મોડાસાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી શહેરના ટ્રાન્સપોર્ટ સોસાયટી, અમનપાર્ક અને ચાંદ ટેકરી વિસ્તારની મુલાકાત લઇ જરૂરી સૂચન કર્યા. અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વ્યાય શહેર અને ગ્રામિણ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં કોરોનાનો આંક ૨૫૦ને પાર પંહોચી ગયો છે જયારે શહેરમાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે જેને લઇ અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ રૂપવંતસિંઘે મોડાસા શહેરના વિવિધ […]

Continue Reading

નડિયાદ: શહેરમાં કોરોનાના કાળા કહેરમાં તંત્ર ઘોર નિંદ્રામાં.

રિપોર્ટર: પિયુષ કડિયા,નડિયાદ બ્યુરોચીફ: નારાયણ સુખવાલ,ખેડા વિહાર સોસાયટી માં ડૉ. મદનલાલ સોની ૨૩ વિહાર સોસાયટી , નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવેલ હોવા છતાંય આરોગ્ય વિભાગ કે નગર સેવા સદન દ્વારા સેનેટાઇજેશન પણ કરવામાં આવેલ નથી. આસપાસ રહેતા નાના બાળકો, વૃદ્ધો સહિત તમામ રહીશો ભયમાં છે અને તંત્ર ની ઘોર બેદરકારી નો ઉત્તમ નમૂનો છે. બીજી […]

Continue Reading

અરવલ્લી :લોકડાઉનથી આધારકાર્ડ કાઢવાનું બંધ કરાયા બાદ કલેકટર કચેરીમાં આધારકાર્ડના દસ્તાવેજો ખુલ્લામાં ધૂળ ખાઈ રહ્યા છે.!

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં લોકડાઉનથી જ આધારકાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે.ત્યારે કલેકટર કચેરીમાં આધારકાર્ડની કામગીરીના દસ્તાવેજી પુરાવા ખુલ્લામાં ધૂળ ખાતા નજરે પડયા હતા. આધાર રીસિપટમાં અરજદારોના નામ,નોંધણી નંબર સહિતની માહિતી જોવા મળી હતી.આધારનું કામ કરતી જે તે એજન્સીની ઘરો બેદરકારી ના પુરાવા સામે આવતાં જિલ્લા વહીવટી તંત્ર ની પોલ ખુલી ગઈ […]

Continue Reading

અરવલ્લી: મેઘરજના ખેરાઈ ગામે ૬૬ કે.વી. સબસ્ટેશનનો પ્રારંભ: ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી ગ્રામ્ય વિસ્તારોમાં વિજપુરવઠાની માંગ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મેઘરજના ખેરાઈ ગામે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા હિંમતનગર વર્તુળ કચેરીના અધિ.ઇજનેર પી.સી.શાહના હસ્તે ૬૬ કે.વી સબસ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોડાસા યુ.જી.વી.સી.એલ કચેરીના કાર્યપાલક એ.પી પટેલ અને ટીંટોઇ ડિવિઝન ના વીજ અધિકારી બી.વી ફેરા સહીત કર્મચારીઓ […]

Continue Reading

અરવલ્લી: મોડાસાનું જનસેવા કેન્દ્ર લોકોનું સેવાનું સેતુ બન્યું.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી આવક,જાતિ, વૃધ્ધ-નિરાધાર અને દિવ્યાંગોને પ્રમાણપત્ર તેમજ રેશનકાર્ડ સહિત અન્ય અરજીનો નિકાલ કરાયો સમગ્ર રાજયમાં કોરોનાનો વ્યાપ વધતા લોકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ કચેરીઓ બંધ કરાઇ હતી. જેમાં વિધાર્થીઓ અને ગરીબ લાભાર્થીઓને યોજનાકીય સહાયના પ્રમાણપત્ર આપતા જનસેવા કેન્દ્ર પણ બંધ હતા પરંતુ લોકડાઉન ખુલતા જ અરવલ્લીના મોડાસાના જનસેવા કેન્દ્રમાં જૂન માસ […]

Continue Reading

અરવલ્લી: મોડાસા-શામળાજી હાઇવે પર ચક્કાજામ: ત્રણ દિવસમાં બે અકસ્માત સર્જાતા લોકોમાં રોષ

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મોડાસા-શામળાજી હાઇવે પર ચક્કાજામ ગાજણ કંપાના લોકોએ કર્યો ચક્કાજામ ત્રણ દિવસમાં બે અકસ્માત સર્જાતા લોકોમાં રોષ અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી રોડ પર ટોલ કંપની દ્વારા વાહન ચાલકો પાસે થી વર્ષે દહાડે કરોડો રૂપિયા નો ટોલટેક્ષ ઉઘરાવી સુવિધાઓ પુરી પાડવામાં ઉણું ઉતર્યું હોવાની ફરિયાદો વચ્ચે રોડનું એલ એન્ડ ટી કંપની દ્વારા સમારકામ ચાલી […]

Continue Reading

કોરોના અપડેટ અરવલ્લી: મોડાસામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત,અરવલ્લીમાં કુલ મૃત્યુ આંક ૨૩ પર પહોંચ્યો.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મોડાસામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત વોહરવાડમાં રહેતા આધેડ પુરૂષનું સારવાર દરમિયાન મોત અરવલ્લીમાં કુલ મૃત્યુ આંક ૨૩ પર પહોંચ્યો

Continue Reading