અરવલ્લી:રાજસ્થાનના રઝળી પડેલા પાંચ બાળકોને વતન પરત મોકલાયા: અરવલ્લીના ચાઇલ્ડ લાઇન હેલ્પલાઇનથી બાળકોનું કુટુંબમાં સુખદ રીતે પુન:સ્થાપન થયું.
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મોડાસાના દેવરાજ મંદિર પાસે પાંચ બાળકો ઉભા રહીને રડે છે તેવો કોઇ ફોન રાતના ૧૦ ટકોરે ચાઇલ્ડ લાઇનના હેલ્પલાઇન પર આવ્યો અને હેલ્પલાઇન ટીમ સ્થળ પર પંહોચી છોકારાઓને કંઇ પુછાવાનો પ્રયાસ કરે પહેલા રડતા રડતા બસ અમારે ઘરે જવાની જ વાત કરતા રહ્યા, અને આખરે એક બાળકે કહ્યુ કે મારે મારા ગામમાં […]
Continue Reading