સુરતમાં અડાજણ વિસ્તારમાં નશાની ચૂર હાલતમાં કારચાલકે સોસાયટીના ગેટ ને અને બે વોચમેનને અડફેટે લીધા હતા

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી સુરતમાં અડાજણમાં આવેલી રવિ હાઇટૂસ કોમ્પ્લેક્સ મા એક કાર ચાલકે નશાની ચૂર હાલતમાં સોસાયટીના ગેટ ને ઉડાવી અને બે વોચમેનને અડફેટે લીધા હોવાનું cctv કેમેરા મા નજરમાં આવ્યા છે. કાર ચાલક વકીલ હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ આખી ઘટના બાદ દોડી આવેલી પોલીસ મધરાત્રે વકીલ ને પોલીસ સ્ટેશન લઈ […]

Continue Reading

સુરતના પુના કુંભારીયા રોડ પર આવેલી રઘુવીર સેલિયમ માર્કેટમાં ભીષણ આગ

રિપોર્ટર: ભૂપત સાંખટ સુરતના પુણા કુંભારીયા રોડ પર આવેલી રઘુવીર સેલિયમ માર્કેટમાં ભીષણ આગ લાગતા શહેરના ૧૫ થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલાયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બહારની તરફ આવેલા એલીવેશનને ઝપેટમાં લીધું હતું જોત જોતામાં આગ બહારની તરફ છઠ્ઠા અને સાતમા માળ ના એલીવેશન સુધી પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના ફાયટરોએ સતત […]

Continue Reading

કોરોના વોરિયસને સાડી ડ્રેસ ની ભેટ અપાઈ

રિપોર્ટર: વિક્રમ સાંખટ હાલ કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્ર્વમાં સાલી રહી છે ત્યારે પોતાના પરીવાર ની ચિંતા કર્યા વિના શેવા આપી રહ્યા છે ત્યારે લંબે હનુમાન રોડના ભરતનગર ખાતે વીર જલકારી મહિલા મંડળ દ્વારા અને નંબર ૧૪ કરંજ મગોબના કોર્પોરેટર કૈલાસબેન વિઠ્ઠલભાઈ ભાલીયા ડ્રેસ અને સાડી આપી સન્માન કરવામાં આવ્યુ હતું. કોરાનાના પગલે લોકડાઉન દરમિયાન […]

Continue Reading

સુરતમાં થાળી-વેલણ અને બેનરો સાથે વિરોધ કર્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ કોરોના વાયરસના સક્રમણને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલા લોકડાઉંન તેમજ પોઝિટિવ કેસ વગર કેટલાક વિસ્તારને કોરોન્ટાઇન કરવાના આરોગ્ય વિભાગના નિર્ણયને મનસ્વી ગણાવી. લિંબાયત ઝોનના કોગ્રેંસી કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાની આગેવાનીમાં માન દરવાજા ડી ટેનામેન્ટ પાસે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સૂત્રોચ્ચારની સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવતા સલાબતપુરા પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી હતી.કોરોના વાયરસનું […]

Continue Reading

સુરતમાં કોરન્ટાઇનના લગાવેલા સિક્કાથી થઈ બાળકના હાથમાં એલર્જી

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં કોરન્ટાઇનના લગાવેલા સિક્કાથી એલર્જી થઈ હતી. એક પરિવાર જૂનાગઢથી સુરત આવ્યો હતો. જો કે દંપતી અને તેના બાળકના હાથમાં એલર્જી નીકળી હતી. મનપાએ હાથ પર સિક્કો લગાવ્યો હતો. પરિવારે તંત્ર સામે આક્ષેપ કર્યા હતા. ભાજપના જ ધારાસભ્યએ કન્ટેન્ટમેન્ટ વિસ્તારને લઈને ઉઠાવ્યા સવાલો એક તરફ સુરતમાં કોરોનાના કેસ વકરી રહ્યા છે. ત્યાં […]

Continue Reading

સુરતમાં મારામારીની વિચિત્ર ઘટના, બે બહેનોના ઝગડામાં બંને બહેનના પુરૂષ મિત્રો થયા હોસ્પિટલ ભેગા

સગી બે બહેનના ઝગડામાં બંને બહેનના પુરુષ મિત્ર બાખડી પડ્યા અને એક બીજા પર ચપ્પુ વડે હુમલો કરતા બંને હોસ્પિટલ પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જે જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો. બે બહેનની લડાઈમાં બહેનોના પુરુષ મિત્ર બાખડી પડ્યા અને પછી કર્યો એક-બીજા […]

Continue Reading

સુરત: ઝારખંડ, યુપીના 50 કામદારોએ વતન જવા નહિ મળતા મુંડન કરાઈ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું…

સરકારી તંત્ર દ્વારા લોકડાઉન અંતર્ગત ત્રણ રાજ્યના કામદારોને વતન જવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યારે યુપી, બિહાર અને ઝારખંડના કામદારો માટે હજી સુધી સરકાર દ્વારા કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. જેથી પાંડેસરા પોલીસ કોલોની વિસ્તારમાં રહેતા અંદાજે 50 જેટલા કામદારોએ મુંડન કરાવી અનોખી રીતે વિરોધ કરવાની સાથે સ્થાનિક રાજકીય નેતાઓ […]

Continue Reading

સુરત : કોસાડ આવાસના 19440 ઘરમાં રહેતાં 1.02 લાખ લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા

કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે સતત વધી રહ્યું છે ત્યારે સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના 588 કેસ આજે બપોર સુધીમાં નોંધાયા છે. મોતનો આંકડો 23 થઈ ગયો છે. ગીચ વસ્તીવાળા કોસાડ આવાસમાં કોરોના પોઝીટીવ આવતાં આજે 19440 ઘરમાં રહતાં 1.02 લાખ લોકોને ફરજ્યાત કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ પહેલાં ગઈકાલે ઉધનાના 31 હજાર લોકોને ફરજ્યાત […]

Continue Reading