સુરતમાં ડીંડોલી પાસે મહાદેવ નગર ૪ માં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ કોરોનાની મહામારી વચ્ચે બ્લડ બેન્કમાં બ્લડની અછત નિવારવા ડીંડોલીમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કોરોના વૈશ્વિક રોગચાળાના કારણે સુરત શહેરની તમામ બ્લડ બેન્કમાં લોહી ન મળવાના કારણે દર્દીઓ અને ડોક્ટરઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બ્લડ બેન્કમાં લોહીની અછત વર્તાતા મહાદેવ નગર ૪ માં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ડીંડોલી ખાતે સ્વરાજ્ય ગ્રુપના […]

Continue Reading

સુરતમાં પાંડેસરામાં આવેલ બાટલીબોય સર્કલ પાસે ટ્રાફિક પોલીસ અને બાઇક ચાલક વચ્ચે થયું ઘર્ષણ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ બાટલી બોય સર્કલ પાસે ટ્રાફિક પોલીસે અને બાઈક ચાલક વચ્ચે થયું ઘર્ષણ. બાઇક સવાર પાસે ગાડીના ડૉક્યુમેન્ટ અંગે પૂછતાં, પૂરતા પુરાવા ન હોવાથી પોલીસ કર્મચારીએ દંડ ફટકારતા બાઇક ચાલક રોષે ભરાયો હતો.બાઈકચાલકની હાલ લોકડાઉનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને દંડ ક્યાંથી ભરુ તેમ કહી બાઈક રોડ પર બટકી […]

Continue Reading

સુરતમાં વરાછા વિસ્તારમાં ગાયત્રી નગર પાસે શાકમાર્કેટમાં સોશ્યિલ ડિસ્ટન્સનાં ધજાગરા

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં વરાછા વિસ્તારમાં ગાયત્રીનગર પાસે શાકમાર્કેટમાં લોકો શાકભાજી લેવા માટે જાય છે ત્યારે શાકભાજીનાં બજારમાં કોઈપણ જાતનું સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનુ પાલન થતું નથી અને અમુક શાકભાજીના વેચાણ કરતાં લારીવાળા માસ્ક પણ પહેરતા નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ કોઈપણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી, પછી કોરોના ના કેસમાં વધારો થાય […]

Continue Reading

સુરતમાં આવેલી નાનપુરા વિસ્તારમાં રાધે ઢોકળા નામની દુકાનને સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં આવેલી નાનપુરા વિસ્તારમાં રાધે ઢોકળા નામની દુકાનમાં લોકડાઉન ખુલ્યા પછી સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન ન કરતા સુરત મહાનગરપાલિકા ની ટીમ ના પાંચ ઉચ્ચઅધિકારીઓ પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ જોયું હતું કે કોરોના ની આટલી મોટી મહામારી હોવા છતાં પણ સુરતની જનતા માં કોઇપણ પ્રકારનો મનમાં ડર નહિ હતો એ જોઈ સુરત મહાનગરપાલિકાના […]

Continue Reading

સુરત: ભારે વરસાદના કારણે મકાનની ગેલેરી ધારાસમ

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં સગરામપુરા કૈલાશ નગર પાસે શંખેશ્વર કોમ્પલેક્ષની બાજુમાં અંકિત એપાર્ટમેન્ટમાં મકાનની ગેલેરી ધારાસમ. સુરતમાં સગરામપુરા કૈલાશ નગર પાસે શંખેશ્વર કોમ્પલેક્ષ ની બાજુમાં અંકિત એપાર્ટમેન્ટ માં એક મકાન ની ગેલેરી બપોરે બે થી ત્રણ વાગ્યાના સમયગાળામાં ભારે વરસાદને કારણે ગેલેરી તૂટી પડી હતી. આ ગેલેરી પડી જતા કોઈને કોઈ પણ જાતની જાનહાનિ થઈ […]

Continue Reading

સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસો આવતાં સોસાયટી અને નજીકના એરીયા ક્લસ્ટર કરવામાં આવ્યા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં કોરોના નાં પોઝિટિવ કેસોમાં વધારો થતાં વરાછા વિસ્તારની ૩૨ જેટલી સોસાયટી અને નજીકના એરીયા ને કલસ્તર વિસ્તાર જાહેર કરીને સોસાયટી અને નજીકના એરીયા અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે કામ વગર ઘરની બહાર ન નીકળવા સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું. Editor / Owner Dharmesh Vinubhai Panchal […]

Continue Reading

સુરતમાં પીપલોદ પાસે આવેલ ઇસ્કોન મોલ ની બહાર ગાડીનું ટાયર ફાટતાં ગાડી ડિવાઈડર સાથે અથડાતા ગાડીને ભારે નુકસાન.

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં પીપલોદ રોડ પાસે આવેલ ઇસ્કોન મોલ ની બહાર અને રાજહંસ સિનેમા ની સામે ના રોડ પર ગાડીનું આગળના જમણું ટાયર ફાટતા ગાડી ને ભારે નુકસાન થવા પામ્યું છે ગાડી ચાલક મગદલ્લા પોર્ટ થી ઘરે રિટર્ન થતી વખતે ગાડીના આગળના જમણા ટાયરમાં ભારે હવાનું દબાણ થી કે ટાયર માં એર આવવાથી ટાયર […]

Continue Reading

સુરતમાં સીમાડા નાકા ઉપર ટ્રાફિક પોલીસ બ્રિગેડિયર ની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી

રિપોર્ટર: વિક્રમ સાંખટ સુરતમાં સીમાડા નાકા ઉપર ટ્રાફિક પોલીસ બ્રિગેડિયર ની અને પોલીસની આખી ગેંગ ધોળે દિવસે નાના માણસોને કોઈને કોઈ બહાને લુટીં રહી છે અને ઉપરથી ટ્રાફિક બ્રિગેડિયર પોલીસ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. આ ટ્રાફિક બ્રિગેડિયર પોલીસને ફક્ત ટ્રાફિક નુ નિયંત્રણ કરવાનું કામ હોય છે પરંતુ કહેવાય છે કે સત્તા આગળ શાંત પણ […]

Continue Reading

સુરત શહેર પોલીસ દ્વારા ઝડપી પાડેલ એક વર્ષ દરમિયાનના વિદેશી દારૂના જથ્થાનો નાશ

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા છેલ્લા એક વર્ષ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિદેશી દારૂ નો જથ્થો ડિંડોલી વિસ્તારમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જ્યાં તમામ દારૂનો જથ્થો સુરતના D.C.P. કક્ષાના અધિકારીઓ ની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર […]

Continue Reading

સુરતમાં રીંગરોડ પાસે આવેલી રઘુકુળ ટેક્ષટાઇલ માર્કેટમાં વેપારીઓએ રાષ્ટ્રગીત ના ગુંજનથી કાર્યની શરૂઆત કરી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા સુરતમાં રીંગરોડ પાસે આવેલી રઘુકુળ ટેક્ષટાઈલ માર્કેટમાં વેપારીઓએ રાષ્ટ્રગીત નાં ગુંજનથી કાર્યની શરૂઆત કરી આ સાથે વ્યાપારીઓએ સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગની સાથે અને તમામ સુરક્ષા સાથે તમામ વ્યાપારી ભાઈઓએ કામકાજની શરૂઆત કરી હતી. Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ […]

Continue Reading