સુરતની CAની વિદ્યાર્થિની પ્રેમી સાથે ભાગી પિતા પાસે ખંડણી માગી.

વરાછામાં ડાહ્યા પાર્ક વિસ્તારમાં રહેતી 20 વર્ષીય શ્વેતા સી.એ. નો અભ્યાસ કરતી યુવતી . અઠવાડિયા પહેલાં તે તેના રાજસ્થાની પ્રેમી આકાશ સાથે ભાગી ગઈ હતી. પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે શ્વેતા અને આકાશે કાવતરું ઘડીને અજાણ્યા નંબર પરથી શ્વેતાના રત્નકલાકાર પિતાને ફોન કરીને શ્વેતા જીવતી જોઈતી હોય તો 10 લાખ આપવા પડશે તેમ , […]

Continue Reading

સુરતની ગજેરા સ્કૂલના સંચાલકોની મનમાની ,મંજૂરી વગર ધોરણ-8ના વર્ગો શરૂ.

કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા હાઈસ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીઓના વર્ગ શરૂ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અને વર્ગખંડના બેન્ચ ઉપર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે સરકાર દ્વારા હજુ તો એ દિશામાં વિચારણા શરૂ કરાય છે કે ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે , તે પહેલા જ શાળાના સંચાલકોએ સરકારની ઉપરવટ […]

Continue Reading

સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં વૃદ્ધાના મૃતદેહને ઉંદરે કોતરી ખાતાં પરિવારમાં રોષ.

અડાજણ ફાયર સ્ટેશનની બાજુમાં રહેતા અને મજૂરીકામ કરતા લક્ષ્મીબેનના મૃતદેહનો પગ રાત્રિ દરમિયાન ઉંદરે કોતરી ખાતાં કર્મચારીઓ જ નહીં પણ પોસ્ટમોર્ટમ કરનાર તબીબ પણ ચોંકી ગયા હતા. લક્ષ્મીબેન ઘરમાં પડી ગયાં હતાં. બાદમાં તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયાં હતાં, જેમનું મંગળવારની રાત્રે મોત થયા બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં મુકાયો હતો.સુરત સિવિલ હોસ્પિટલના […]

Continue Reading

સુરતમાં કોરોના કેસોનું પ્રમાણ વધ્યું કુલ પોઝિટિવ આંકડો ૧,૪૩,૪૧૮ એ પોંચ્યો.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 1,43,418 થયો છે. મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. શહેર અને જિલ્લામાંથી કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,41,240 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં 64 એક્ટિવ કેસ છે.શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143418 થઈ છે. રવિવારે શહેર અને […]

Continue Reading

સુરતમાં લોકડાઉન થવાના ડરે પરપ્રાંતિયોનું વતન તરફ જય રહ્યા છે

કોરોનાનો ભય હવે સમગ્ર સુરત શહેરમાં ફેલાઈ ગયો છે. જે રીતે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે. તેને લઈને સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ […]

Continue Reading

ગુજરાતનો નવો ખતરો:સુરતમાં ખતરનાક UK સ્ટ્રેન; 10 દિવસમાં જ 2596 કેસ, લક્ષણ બદલાતાં દર્દીઓ સીધા થઈ રહ્યા છે,હોસ્પિટલ ભેગા

ગુજરાતમાં વધતા જતા કોરોના કેસોમાં નવી લહેર યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતાં સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને આફ્રિકા સ્ટ્રેનના 6 કેસ 10 માર્ચની આસપાસ મળી આવ્યા હતા. ત્યાર બાદ એકાએક કોરોના કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં જ 2596 જેટલા કેસ સામે આવ્યા છે.જેથી એક્ટિવ કેસ પણ વધીને સીધા 1839 […]

Continue Reading

સુરત: કોગ્રેસ પાર્ટીના પ્રદેશ ટીમ દ્વારા કોરોના મહામારીના સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ કોરોના મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કરેલ અસહ્ય ભાવવધારા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ તા.૨૯-૬-‘૨૦ ના રોજ સવારે ૧૦:૩૦-કલાકે એમ.ટી.બી કોલેજ પાસે થી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે […]

Continue Reading

સુરત : કોગ્રેસના કાર્યકરો દ્વારા શહીદ થયેલ સૈનિકોને શ્રધ્ધાજલી આપવા કાર્યક્રમ યોજ્યો

રિપોર્ટર: વિક્રમ સાંખટ ભારતની ચીન સરહદે થયેલ ઘૂસણખોરી-અથડામણમાં શહીદ થયેલા વીર જવાનોની વીરતાને બિરદાવવા તેમજ વીરગતિ પામેલ વીરજવાનોને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના આદેશાનુસાર આજરોજ સવારે ૧૧-કલાકે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને સલામ-શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગાંધી પ્રતિમા, ચોક બજાર, સુરત ખાતે યોજાયો. કોગ્રેસ પ્રદેશ મહામંત્રી કાતીભાઈ બારૈયા તેમજ સુરત શહેર મહિલા પ્રમુખ હંસાબેન […]

Continue Reading

સુરત જિલ્લામાં કોગ્રેસ પ્રદેશ મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ

રિપોર્ટર: વિક્રમ સાંખટ,સુરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટી, પ્રદેશ મંત્રીશ્રી કાંતિભાઈ વી. બારૈયા, પૂર્વ કોર્પોરેટર શ્રી હંસાબેન કે બારૈયા, કોર્પોરેટર શ્રી વસંતબેન ઘનશ્યામભાઈ વાઘાણી, વોર્ડ નંબર 13 પ્રમુખ શ્રી વિપુલ ભાઈ મેર સ્વામિનારાયણ સોસાયટીના પ્રમુખ નરેશભાઈ તેમજ અન્ય આગેવાન કાર્યકર્તા, મોંઘવારી વિરુદ્ધનો કાર્યક્રમ જેમાં પેટ્રોલનો ભાવ વધારો બાબતે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીમાં આર્થિક […]

Continue Reading

સુરત : અખિલ ભારતીય યુવા કોળી/કોલી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ તથા શ્રી માંધાતા ગ્રુપ સુરત ગુજરાત દ્વારા વીર શહીદોને વિરાંજલી આપવામાં આવી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,સુરત અખિલ ભારતીય યુવા કોળી/કોલી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ તથા શ્રી માંધાતા ગ્રુપ સુરત ગુજરાત દ્વારા વીર શહીદોને વિરાંજલીનો કાર્યક્રમ રાખેલ હતો. તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી તથા નવા નિયુક્ત થયેલ અખિલ ભારતીય યુવા કોળી/કોલી સમાજ પ્રદેશ પ્રમુખ કાન્તિ ભાઈ બારૈયા, સન્ની ભાઈ ,સંજય ભાઈ રાઠોડ, હેમંત ભાઈ કોળી, દિલીપ ભાઈ જાદવ, […]

Continue Reading