લાંબા સમય બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ રહી છે..
દેશભરમાં નાગરિકોમાં ઉત્સાહ છે. લોકોએ અગાઉથી જ મેચ માટે તૈયારી કરી છે. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ મેચ જોવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે થિયેટરમાં પણ મેચ બતાવવામાં આવશે.અમદાવાદમાં આવેલા PVRના ૩ થિયેટરમાં પણ મેચ બતાવવામાં આવશે. થલતેજના એક્રોપોલિસ, રાણીપના આર્વેદ ટ્રાન્સ કયુબ પ્લાઝા અને મોટેરા PVRમાં ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ બતાવવામાં આવશે. સાંજે 7 વાગે મેચ […]
Continue Reading