સુરેન્દ્રનગર :પતિની હત્યા કરવા બદલ 10 વર્ષથી જેલમાં બંધ મહિલાને માનવતાના ધોરણે મેન્ટલ હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવો

જેતુનબેન નામની મહિલા પતિની હત્યા કરવાના કેસમાં છેલ્લા 10 વર્ષથી રાજકોટ જેલમાં સજા કાપી રહી છે. 10 વર્ષમાં એકપણ દિવસ તે જામીન, ફર્લો કે પેરોલ પર બહાર નીકળી શકી નથી. તેના પરિવારજનો પૈકી કોઇ સંબંધી તેને જામીન પર છોડાવીને પોતાની પાસે રાખવા તૈયાર નથી. જેના કારણે તેની માનસિક અસ્થિરતા પણ વધી ગઇ છે. જેલ સત્તાધીશોએ […]

Continue Reading

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાં કોરોનાની મહામારી માં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા વૃક્ષએ માનવ જીવન માટે સૌથી મહત્વનો ભાગ છે. ઓક્સીઝન સિવાય મનુષ્ય જીવી શકશે નહી અને વૃક્ષ વગર વાતાવરણ માં ઓક્સીઝન બનવો શક્ય નથી તેથી માનવ જીવન માટે વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સતિષભાઈ સાવડિયા અને કુરિયા ઠકરસિંહભાઈ એવા ધ્રાંગધ્રા મહેશભાઇ ઠાકોર તથા […]

Continue Reading

સુરેન્દ્રનગર: જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સનું સમ્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના સંગઠન મંત્રી હાર્દિકભાઇ,પ્રમુખ શ્રી સાવડીયા સતિષભાઇ ઠાકોરના માર્ગદર્શન સુંચનાને ધ્યાનમા રાખીને આખા દેશમાં અને ગુજરાત હાલમાં લોકડાઉન દરમિયાન કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી સામાજિક લોકસેવા કરનાર પોલીસ સ્ટેશન પાટડી અને સરકારી હોસ્પિટલ પાટડી આ કોરોના વાયરસ મહામારી સામે લડી રહેલા તેમના પરિવારની પણ દરકાર કર્યા વગર ખડે-પગે […]

Continue Reading

પાટડીમાં શાકભાજી ની લારીઓ વાળાની હાલત કફોડી બની

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ જ્યારથી લોકડાઉન અમલમાં આવ્યું છે ત્યારથી પાટડીમાં શાકભાજીની લારીઓ વાળાની હાલત કફોડી બની છે. બજારમાં લારીઓ લઈને ઉભા રહેતા શાક – ભાજી વાળા માટે પાટડી નગરપાલિકા ના બગીચામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી જેથી ગામમાં ભીડ ન થાય. અને ખુલ્લી જગ્યામાં ડિસ્ટન્સ જળવાય. પરંતુ આ જગ્યા પર ગ્રાહકો ન આવતા હોવાથી લારીઓ વાળા […]

Continue Reading

પાટડીમાં એક યુવકને ઢોર માર મારતાં બે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ લોકડાઉન-4 પછી કેન્દ્રની નવી આત્મનિર્ભર ગાઈડલાઈન મુજબ હવે બજારો સવારના 7 થી સાંજે 7 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે પાટડી તાલુકાના ઝીંઝૂવાડા ગામનો યુવાન પાટડીની બજારમાં કપડાંની ખરીદી કરવા માટે આવ્યો હતો. જોકે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા આ યુવાન એક કોમ્પ્લેક્સની સીડી પર બેઠો હતો અને ત્યાંથી બે પોલીસ […]

Continue Reading