રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશ્વશાંતિ મહાયજ્ઞ, 265 હવનકુંડમાં 2200 યજમાનો આહુતિ આપશે, કાલે ઠાકોરજીની શોભાયાત્રા.
BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી રાજકોટમાં તિરુપતિપાર્ક, સોરઠીયાવાડી, શ્રદ્ધાપાર્ક, પ્રમુખવાટિકા વિસ્તારમાં ચાર સંસ્કારધામોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું 23થી 28 માર્ચ સુધી 6 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સવારે 6 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ પર ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ દ્વારા કરવામાં આવ્યો છે. આ મહાયજ્ઞમાં 265 હવનકુંડમાં […]
Continue Reading