રાજકોટમાં ફળોના રાજા કહેવાતી કેરીની આવક શરૂ, ભાવ સાંભળીને મોઢાની મીઠાશ જતી રહેશે.

ઉનાળા ની શરૂઆત થતાં ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તેવી કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. પરંતુ કેરીનો ભાવ સાંભળતાની સાથે જ તમે હાલ ખરીદવાનું માંડી વાળશો એ ચોક્કસ છે. આ જ કારણ છે કે હાલ અમુક લોકો જ બજારમાંથી કેરી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ટાઉતે વાવાઝોડા ના કારણે અમરેલી અને ગીર સોમનાથ […]

Continue Reading

ધોરાજી કરણીસેનાએ યુવરાજસિંહને મુક્ત કરવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી ધોરાજી રાજપૂત કરણીસેનાના આગેવાની હેઠળ ધોરાજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળા અને પરીક્ષા પૂર્વે જ પેપર ફૂટવાના કિસ્સાઓને યુવરાજસિંહ જાડેજા મીડિયાના માધ્યમથી ઉજાગર કરતો રહ્યો છે. આને કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી […]

Continue Reading

રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા માં ગેરકાયદેસર ગૌચર જમીન દબાણ કરાતા ગ્રામજનોએ પ્રાંત અધિકારી ને દબાણ દુર કરવા આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા ના ભોળા ગામમાં અસામાજિક તત્વો એ ગૌચર જમીન ઉપર દબાણ કરેલ હોય ભોળા ગામ ના લોકોએ જણાવેલ કે ગામ ની ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલ અંદાજે 50 વિઘા જેટલી જમીન પર દબાણ કરેલ છે અને જે ગૌચર જમીન ઉપર અસામાજિક તત્વોએ ગેરકાયદેસર દબાણ કરેલ […]

Continue Reading

જામકંડોરણા તાલુકામાં સૌપ્રથમ રાદડીયા પરિવાર દ્વારા છોટે સરદાર થી ઓળખાતા એવા વિઠ્ઠલભાઇ રાદડીયા ની પ્રતિમા મૂકવામાં આવી.

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી જામકંડોરણા ખાતે આવેલ સમસ્ત રાદડીયા પરિવાર ના કુળદેવી શ્રી ખોડિયાર માતાજી મંદિર ના પટાંગણમાં સૌના ખેડૂત નેતા એવા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાની અનાવરણ વિધિ યુવા નેતા જયેશભાઇ રાદડીયા ના વરદ હસ્તે કરવામાં આવી હતી ખાસ ઉપસ્થિત વિઠ્ઠલભાઈ રાદડિયા ના પિતાશ્રી હંસરાજ બાપા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજુભાઈ […]

Continue Reading

ઘંઉની બારમાસી ખરીદીનો ધમધમાટ, ભાવ ગત વર્ષથી 20થી 25 ટકા વધુ.

સૌરાષ્ટ્રમાં ઘંઉની બારમાસી ખરીદીનો ધમધમાટ શરુ થયો છે તે કંપનીઓએ પણ ઘંઉની જથ્થાબંધ ખરીદી શરુ કરી છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં રોજ અંદાજે એકથી દોઢ  લાખ મણ ટુકડા અને લોકવન ઘંઉ ઠલવાઈ રહ્યા છે જેમાં લોકો દ્વારા મુખ્યત્વે ટુકડા ઘંઉ જ ખરીદ કરાય છે. ગત વર્ષથી ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. ઈ.સ.૨૦૨૦માં ઘંઉના ભાવ […]

Continue Reading

સૌ.યુનિ. નો મહત્વનો નિર્ણય, આગામી પરીક્ષાથી જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવામાં આવી,પ્રિન્સિપાલની બેઠકમાં નિર્ણય લેવાયો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 22 માર્ચના રોજ મળેલ આચાર્યની બેઠકમાં મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સીટી દ્વારા પરીક્ષામાં જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાંચ શહેરોમાં પરીક્ષાઓમાં જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવા 21 માર્ચના રોજ રાજકોટ જિલ્લા NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી જે રજુઆત ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં […]

Continue Reading

યુનિવર્સિટીએ શૈક્ષણિક-સંશોધન પ્રવૃત્તિ દર્શાવતો રિપોર્ટ નેકમાં સબમિટ કર્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)માં તાજેતરમાં જ વર્ષ 2020-21ના વર્ષનો AQAR (એન્યૂઅલ ક્વોલિટી એસ્યોરન્સ રિપોર્ટ) સબમિટ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન અને અન્ય પ્રવૃત્તિઓ એક્યુએઆરમાંથી સ્પષ્ટ થાય છે. અગાઉના વર્ષોમાં એક્યુએઆર તૈયાર કરવામાં જરૂરી કાળજી નહીં લેવામાં આવી હોવાને લીધે નેકમાં યુનિવર્સિટીએ ‘એ’ ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ સૌરાષ્ટ્ર […]

Continue Reading

મનપાના 4 પુસ્તકાલયનો એક મહિનામાં 47 હજાર લોકોએ લાભ લીધો, નવા 299 સભ્યો જોડાયા, નવા 1200 પુસ્તકો મુકાયા.

પુસ્તકાલયોમાં રમકડાં, ગેઈમ્સ, પઝલ્સ તથા મલ્ટીમીડીયાનું આયોજન પણ કરવામાં આવ્યું. રાજકોટ મનપાના 4 પુસ્તકાલયોમાં એક મહિનામાં 47 હજાર લોકોએ લાભ લીધો છે. જ્યારે માર્ચ માસમાં નવા 299 સભ્યો જોડાયા છે. આ સાથે આ પુસ્તકાલયોમાં રમકડાં, ગેઈમ્સ, પઝલ્સ તથા મલ્ટીમીડીયાનું આયોજન પણ કરાયાનું મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી, […]

Continue Reading

નિયમિત વેરો ભરતા નાગરિકોને આ વર્ષે મિલકત વેરામાં વધુ અપાશે વળતર, 12 ટકાથી 22% સુધી મળશે રાહત.

રાજકોટ મહાનગરપાલિકાની મિલકત વેરા વળતર યોજના ગુરુવારથી શરૂ થઈ રહી છે. દર વખતની જેમ આ વર્ષે પણ 10 ટકા છૂટ અપાઈ છે પણ જે નિયમિત વેરો ભરે છે તેમને વધુ 1 ટકાની છૂટ આપવા માટે નિર્ણય કરાયો છે આ ઉપરાંત 4 વર્ષ પહેલા દિવ્યાંગોને અપાયેલો 5 ટકાનો વધુ લાભ પણ આ વર્ષે મળશે. જો મિલકતધારક […]

Continue Reading

રાજકોટ એરપોર્ટ પર સુવિધા વધી, એકસાથે 5 ફ્લાઇટ પાર્ક થઈ શકશે.

રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગના અભાવને કારણે એક કરતા વધુ ફ્લાઈટના પાર્કિંગ અને લેન્ડિંગ માટે સૌથી વધુ મુશ્કેલી પડતી હતી. છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ કરવાના અનેક ઉદાહરણ છે. જેને કારણે મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી પડતી હતી. મુસાફરોને પડતી અવારનવાર મુશ્કેલીનો ઉચ્ચકક્ષાએ પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બાદ એરપોર્ટ તંત્રએ પોતાની આળસ ખંખેરી છે અને […]

Continue Reading