ગીર સોમનાથ: ઉનામાં વડાપ્રધાનનાં જન્મદિને વૃક્ષારોપણ, દર્દીઓને ફ્રુટ વિતરણ કરતાં ભાજપનાં અગ્રણીઓ..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મદિવસે તેમની નિરોગી, દિર્ઘ આયુષ્ય અને રાષ્ટ્રને વધુ મજબુત બનાવે તે માટે ઉના શહેર ત્થા કડુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલીકાના પ્રમુખ કાળુભાઇ રાઠોડ, ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી, પરેશભાઇ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ મિતેષભાઇ શાહ ત્થા કાર્યકરોએ વિવિધ હોસ્પીટલોમાં દર્દીઓને ફ્રુટ વિતરણ તેમજ શાહ એચ.ડી. હાઇસ્કુલ […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકામાં પરિણીતા સાથે મિત્રતા કેળવી પુત્રનાં ગળે છરી રાખી દુષ્કર્મ આચરતો શખ્સ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ૩૦ વરસની પરણિત યુવતીએ ફરીયાદ નોંધાવી છે કે ૪ વરસ પહેલા તેમના ઘરની સાથે ગીરગઢડામાં રહેતા મેહુલાબેન ભાર્ગવભાઇ દુધાત નામની મહિલા સાથે મિત્રતા હોય તેનો દિયર જય દિલીપભાઇ દુધાત રે-ગીરગઢડા વાળો અવાર નવાર આવી મોબાઇલ નંબર મેળવી મેસેજ કરતો અને એક વખત પરણિતા ગત તા. ૧૮/૩/ર૦૧૯નાં એકલી તેના દિકરા […]

Continue Reading

મોરબી: હળવદના પૌરાણિક અને સ્વયંભુ ગૌલોકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારત માતા અને સ્વામી વિવેકાનંદજીની મૂર્તિની સ્થાપના કરાઈ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે ભારત માતા અને વિવેકાનંદજી ની મૂર્તિઓ ની સ્થાપના વિધિ કરી રાષ્ટ્રભક્તિ થી ઓતપ્રોત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સ્વામી વિવેકાનંદ રાજ્ય યુવક બોર્ડ દ્વારા દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે હળવદ શહેર ના અતિ પૌરાણિક અને […]

Continue Reading

ભાવનગર જિલ્લામાં ગતરોજ ૩૬ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૫૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા આજરોજ ૩૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૬૯૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૨૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, પાલીતાણા ખાતે ૧, પાલીતાણા તાલુકાના મેઢા ગામ ખાતે […]

Continue Reading

અમરેલી: અમરેલીમાં ચેક ડેમ ને બંને સાઈડ બોડર મુકવા બાબતે રાજુલા તાલુકા પ્રમુખ જીલુભાઈ બારૈયા દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમા નાના મોટા ચેકડેમો તળાવો અને જળાશયો આવેલાં છે ઉપરાંત ધાતરવડી ૧ અને ધાતરવડી ૨ ડેમ આવેલા છે છેલ્લા ૧૫ દિવસ મા ૧૦ જેટલા યુવકો ન્હાવા જવાથી અને અકસ્માતે પડી જતાં મોત થયાં હતાં આથી તમામ જગ્યાએ આ અકસ્માત અટકાવી શકાય તે માટે સર્વે કરાવી સાઈડ બોડર મુકવા […]

Continue Reading

અમરેલી: રાજુલા છતડીયા રોડ પર બંધ લાઈટો રિપેર કરવામાં આવી અને સાવ બંધ લાઈટો નવી નાખવામાં આવી..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્ય અમરીશભાઈ ડેર ના માર્ગદર્શન નીચે ચાલતી રાજુલા નગર પાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા તથા ઉપપ્રમુખ દીપકભાઈ ઠક્કર (પીન્ટુભાઈ)તથા રાજુલા નગરપાલિકા ટીમ ને રાજુલા શહેરના અતિ મહત્વના છતડીયા રોડ પર થોડા સમયથી થોડી લાઈટો બંધ હતી તે ધ્યાનમાં આવતા બંધ પડેલી જ લાઈટો રિપેર કરવામાં આવી તથા જે સાવ બંધ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઈલોન્ચીંગ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી મહિલાઓના જોઈન્ટ લાઈબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપની રચના કરી મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ સાથે જોડી સ્વાવલંબી આત્મ નિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી જેનો ઈલોન્ચીંગ કાર્યક્રમ અંતર્ગત કેશોદની શ્રીમતી ગોદાવરીબાઈ કન્યા શાળામાં ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ચેરમેન ગૌતમ ગેડીયાના અદયક્ષ […]

Continue Reading

જૂનાગઢ: જીવનભર કાયદાનાં રક્ષક તરીકે ફરજ બજાવનાર પોલીસકર્મીએ હક્ક માટે જીવન દાવ પર લગાવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં ફરજ બજાવી જીવનભર રક્ષક તરીકે નોકરી કરી લોકોનાં માલ મિલ્કત ની રક્ષા કરનારાં પોલીસકર્મીને વયમર્યાદા ને કારણે નિવૃત્ત થયા બાદ પોતાનાં હક્ક હિત મેળવવા જીવન દાવ પર લગાવવાની સ્થિતિ સર્જાઈ છે. કેશોદ શહેરના વતની અરજણભાઈ કાનાભાઈ ડાંગર વર્ષ ૧૯૮૬ માં ગુજરાત પોલીસ દળમાં ભરતી થઈને સૌરાષ્ટ્રમાં જુદા-જુદા […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ જુનાગઢ નેશનલ હાઇવે પર ચક્કાજામ..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ બિસ્માર હાઇવે મામલે ચક્કાજામ… છાત્રોડા ગામ નજીક ટ્રક માલિકો દ્વારા કરાયો ચક્કાજામ… છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઇવે ની બદતર સ્થિતિ… વાહન ચાલકો ને પારાવાર મુશ્કેલી… ખખડધજ હાઇવે ના કારણે ટ્રક સહિત ના વાહનો માં મોટું વેરન્ટેજ… અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ટ્રક માલિકો દ્વારા રોડ પર ચક્કાજામ…

Continue Reading

અમરેલીમાં તમામ તાલુકા દીઠ સ્થાનિક તરવૈયાઓની એક સમક્ષ ટીમ બનાવવા જિલ્લા કલેક્ટરને કરી માંગ..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા યુવા આગેવાન અજય શિયાળ દ્વારા જિલ્લા કલેકટર ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી અમરેલી જિલ્લામાં ચોમાસામાં અતિભારે વરસાદ પડયો છે તેનાં કારણે મોટા ભાગના જળાશયો છલોછલ ભરાયાં છે તેનાં અવારનવાર પાણીમાં ડૂબી જવાની ઘટના બને છે ત્યારે તાલીમો મેળવેલ અને સાધનો અભાવના કારણે સ્થાનિક તરવૈયાઓ સમયસર યોગ્ય બચાવવા કામગીરી કરી શકતા હોતાં […]

Continue Reading