માંગરોળ: ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારના કુકસવાડા ગામની સીમ વિસ્તારમાં બંધ બારણે જુગાર રમતા શકુનીઓને રૂ.૫૪૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોરવાડ પોલીસ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત તથા માંગરોળ સર્કલ પો.ઇન્સ . એન.આઇ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ચોરવાડ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ તથા પો.કોન્સ . ભાવસિંહ મોરીને અગાઉ સંયુક્ત બાતમી હકિકત મળેલ કે કુકસવાડા ગામ સીમ વિસ્તારમાં રહેતા હમીરભાઇ સરમણભાઇ પટાટ પોતાના કજા ભોગવટાની વાડીના મકાનમાં આર્થિક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી તીન પતી […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ગતરોજ વધુ ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જેમાં વેરાવળ-૦૨,સુત્રાપાડા-૦૨,કોડીનાર-૦૨,ઉના-૦૩,ગીરગઢડા -૦૩,તાલાળા-૦૧,અન્ય૦૧ તો કુલ-૧૮ લોકો સાજા થતા રજા આપવામાં આવી.. જેમાં.. વેરાવળ-૦૨,સુત્રાપાડા-૦૫ કોડીનાર-૦૬ ઉના-૦૧ ગિરગઢડા-૦૦ તાલાળા-૦૪ અન્ય-૦૦.

Continue Reading

અમરેલી: રાજુલા પંથકમાં મેઘરજાની ધમાકેદાર એન્ટ્રી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રણ કલાક સુધી મેઘરજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી બે થી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો વાવેરા દિપડીયા માડરડી બરબટાણા ચારોડીયા ધારેશ્રર જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો ત્યારે વાવેરા અને બરબટાણા ગામે ઘોડા પુર આવ્યા હતા રાજુલા તાલુકાના ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા હવે મેઘરજા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ પોલીસ લાઈનમાં લોકભાગીદારીથી ભવ્ય ચબુતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પોલીસ પરિવાર દ્વારા હવન યજ્ઞનું આયોજન થયુ સાથે ચબુતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું કેશોદ શહેરમાં આવેલ પોલીસ લાઈનમાં આજરોજ લોકભાગીદારી થી પક્ષીઓ માટે ભવ્ય ચબૂતરો બનાવી શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યો હતો. સંત સુરા અને શુરવીરો ની સોરઠ ભૂમિ પર ભજન અને ભોજન ની સેવા અવિરતપણે વહેતી હોય છે. પંછી પાની પીને […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વધતા જતા કોરોના વાઇરસની સામે લડત લડવા ભાયાવદર નગરપાલિકા દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ભાયાવદર છેલ્લા પાંચ મહિના થયા આખી દુનિયામાં કોરોનાવાયરસ એ માઝા મૂકી છે ત્યારે શરૂઆતના સમયમાં નહિવત કેસ હતા જન્માષ્ટમી બાદ ભાયાવદર શહેરમાં કોરોનાવાયરસ ના કેસ વધવા લાગ્યા હાલ શહેરમાં ૭૬ કેસ નોંધાયા હોય તેમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ પણ થયેલ છે ભાયાવદર શહેરની નગરપાલિકા તેમજ ઉપલેટા તાલુકાના હેલ્થ ઓફિસર તેમજ તેમની ટીમ મામલતદાર […]

Continue Reading

ગીર સોમનાથ: પ્રાચી ખાતે ગીરસોમનાથ જિલ્લા શૈક્ષિક મહાસંઘની પ્રથમ કારોબારી સભા અને પરિચય બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સોમનાથ દાદાની પાવનભૂમિ અને માધવરાયજી ભગવાનના સાનિધ્યમાં પ્રાચી મુકામે ગીરસોમનાથ જિલ્લા શૈક્ષિક મહાસંઘની પ્રથમ કારોબારી સભા અને પરિચય બેઠક રાજય મહાસંઘ ના પ્રતિનિધિ અને સૌરાષ્ટ્ર પ્રાન્ત ના સંગઠન મંત્રી મહેશભાઈ મોરી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. કાર્યક્રમ ની શરૂઆત સભાના અધ્યક્ષ મહેશભાઈ મોરી અને જિલ્લા ની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય અને સર્વધર્મ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાના ગુપ્ત પ્રયાગ તીર્થ સ્થાનમાં મૃત પશુઓ નાખી જતા મૃતદેહો હટાવવા માંગ..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાથી ૭ કિ.મી. દુર પ્રાચીન તીર્થ સ્થાન ગુપ્ત પ્રયાગ આવેલ છે ત્યાં પૂ.મુક્તાનંદબાપુનાં સહકારથી દાદાજી વૃઘ્ધાશ્રમ આવેલ છે ત્યાં ૫૫ થી વધુ વડીલો રહે છે તેના સંચાલક મહંત વિવેકાનંદબાપુએ ઉના પોલીસને લેખીતમાં રજુઆત કરી છે કે વૃઘ્ધાશ્રમની પાછળ ડેસર જતા રોડ ઉપર કોઈ અજાણ્યા લોકો મૃત પશુઓને ત્યાં નાખી જતા રહે છે. […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના શહેરમાં સોનીની દુકાનમાં ત્રાટકી રૂા.૬૬ હજારની મતાનાં દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં નાગર ચોકમાં રહેતા જીજ્ઞેશ રમણીકલાલ વાળાની સોના-ચાંદીની દુકાન અનીલ જવેલર્સ કુચકુચ ફળીયામાં આવેલ છે તે બંધ દુકાનનાં શટર ઉંચકાવી તેમાં તસ્કરો પ્રવેશ કરી કબાટમાં રાખેલ ત્યારે ટેબલ ખાનાનો લોક તોડી ડુપ્લીકેટ ચાવી ખાના ખોલી તેમાં રાખેલ ચાંદીની કડલી જોડી ૨૫, ૨૭૦ ગ્રામ ચાંદીનાં માદળીયા નંગ ૧૧, ૩૦ ગ્રામ, ચાંદીની રૂદ્રાક્ષની […]

Continue Reading

દીવ : ઘોઘલામાં આઈ.એમ સેવિંગ માય બીચ કેમ્પેઈનનો પ્રારંભ..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ભારતભરમાં કુલ ૧૩ બીચનો બ્લુ ફલેગ બીચમાં સમાવેશ થયો છે. જેમાનો એક દીવનો ઘોઘલા બીચ પણ સામેલ છે. દમણ-દીવ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પ્રયાસો અને માર્ગદર્શનના કારણે ઘોઘલા બીચનો અતિ સુંદર ડેવલોપ થયું છે. જેમાં વર્લ્ડ કલાસ ઈન્સ્ફાકટ્રેકચર, સ્વચ્છતા, વૃક્ષો, સુવિધા, સિકયોરીટી અને પર્યાવરણનો બચાવ અને પર્યટકોને પુરી સુવિધા ઉપ્લબ્ધ કરાવેલ છે. […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં શિક્ષિકાઓએ વિદ્યાર્થીઓને ઘરે જઈ ઓનલાઈન અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સરકારી ઉચ્ચત્તર માઘ્યમિક શાળા, દીવનાં પ્રભારી આચાર્ય આર.કે.સિંગનાં માર્ગદર્શન અને દીવની પાસેના વાંસોજ ગામનાં સરપંચ જયંતિભાઈના સહયોગથી સ.ઉ.મા. શાળા દીવની શિક્ષિકા આરાધનાબેન જી.સ્માર્ટ, શ્રીમતી જયશ્રીબેન પી.કાપડીયા, શ્રીમતી સંગીતાબેન એમ.જેઠવા અને શ્રીમતી ધનલક્ષ્મીબેન એચ.કામલિયાએ પોતાની શાળામાં ભણતા વાંસોજ ગામમાં જઈને વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ માટે માર્ગદર્શન આપી અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. ચારેય શિક્ષિકાબેનોનાં […]

Continue Reading