રાજકોટ: ઉપલેટા સી.પી.એમ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી કોમરેડ સીતારામ યેચુરી સહિતના લોકશાહીવાદી લીડરો સાથેના કિન્નાખોરીથી કરેલ રાજદ્વોહ કેશ પાછા ખેચવા મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા સી.પી.એમ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી કોમરેડ સીતારામ યેચુરી સહિતના લોકશાહીવાદી લીડરો સાથેના કિન્નાખોરીથી કરેલ રાજદ્વોહ કેશ પાછા ખેચવા મામલતદારને આવેદનપત્ર આપ્યું એન.ડી.એ ની સરકાર સરમુખત્યારશાહી ના ધોરણે ચાલી રહી છે લોકશાહી નો હાર્દ વિરોધ- સમર્થન છે ત્યારે સરકાર ની નીતિનો વિરોધ કકરનારાને દબાવવા રાજદ્રોહ ના કાયદાનો ઉપયોગ કરી રહયાં છે સી.એ.એ.એન.આર.સી.એન.સી.આર આ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં દારૂના જથ્થાનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જૂનાગઢ જિલ્લાના કેશોદ અને શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ લાખોની કિંમતના વિદેશી દારૂનો કેશોદના ભરડીયા વિસ્તાર પર ખૂલી જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર નશાબંધી અધિકારી એએસપી ડીવાયએસપી પીએસઆઈ પીઆઈ સહિત હાજર રહ્યાં હતાં. જાણવા મળતી વિગતો અનુસાર કેશોદ અને શીલ તાલુકા સહિત […]

Continue Reading

મોરબી: મંગળપુર ગામે રહેણાંક મકાનમાં વીજળી ત્રાટકી ઘર વખરી અને ‌મકાનની દિવાલને નુકશાન જાનહાનિ ટળી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં રવિવારે મોડી સાંજે એકાએક વાતાવરણમાં પલટો મારતા આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું વાદળો વરસાદી પાણીથી ઘેરાયેલા હતા હળવદ શહેર અને આજુબાજુના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું ત્યારે હળવદ તાલુકાના ટીકર માનગઢ .માલણીયાદ. વેગડવાવ. સહિતના ગામોમાં કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. હળવદ તાલુકાના મંગળપુર ગામે ના રહેણાંક મકાનમાં પ્રેમજીભાઈ […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: જામરાવલમાં પાણીના વહેણમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી..

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા ઉપરવાસ મા વરસાદ ને પગલે વર્તુ નદી માં પાણી આવ્યું ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પાણીમા તણાઈ ને જામરાવલ ધાટ વીસ્તારમા શીવના મંદિર ના પટાંગણમાં પાણી ઓસરતા લાસ દેખાઈ છે ત્યારે ગામ લોકો ને જાણ થતા ટોળે ટોળા ઉમટી પડયા હતા ત્યારે મરણજનાર ફટાણા ગામ નો હોય તેવુ લોક મુખે વાત […]

Continue Reading

અમરેલી: ખાંભા તાલુકા ચાલતા એસ.વી.ઈ.પી. પ્રોજેકટ દ્વારા જનરલ ઈ.ડી.પી ની તાલીમ આપવામાં આવી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આ કાર્યક્રમમાં સખી મંડળ સાથે જોડાયેલ બહેનો કે તેના પરિવારના એક સભ્યને કોઈ નવો બિઝનેસ કરવા માંગતા હોય અથવા ચાલુ બીઝનેસ હોઈ અને તેમાં વધારો કરવા માંગતા હોય તેવા લોકોને રૂ.૧,૦૦,૦૦૦ સુધી અને સખી મંડળને ગૃપ સાથે મળી ને ઉધોગ શરૂ કરે તો રૂ.૫૦૦૦૦૦ ઋણ આપવામાં આવે છે,તેમજ સી. આર.પી. ઇપી.દ્રારા દર […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાનું વાવેરા ગામે ભારે વરસાદના કારણે મકાન થયુ ધરાશયી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ધોધમાર વરસાદના કારણે વાવેરા ગામ મકાન ધરાશાયી થતાં મોટી જાનહાનિ ટળી….. વાવેરા ગામે આવેલ બોઘાભાઈ ટપુભાઈ સાખટનું મકાન ધરાશાયી થતા વ્યાપક પ્રમાણમાં નુકશાની થાય….. વાવેરા ગમે આ પરિવાર અતિશય ગરીબ પરિસ્થિતિ નીચે પોતાનું રોજનું કમાઈને પોતાનું જીવન ચલાવતા હતા ત્યારે કુદરતી તેના કારણે પુષ્કળ વરસાદ થવાથી પોતાનું મકાન ધરાશાયી થતા વિકટ પરિસ્થિતિમાં […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા વાવેરા ગામે થી ચારોડીયાનો રસ્તો બિસ્માર હાલતમાં ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા વાવેરા ગામ થી ચારોડીયા ગામ સુધી જતો રફ રસ્તો બિસ્માર હાલતમાં છે ત્યારે ખેડૂતો ને પુરતી મુશ્કેલી પડી રહી છે જ્યારે કે ખેતરમાં ખાતર કે અન્ય સીઝ વસ્તુ લઈ જવા માટે પુરતી મુશ્કેલી નો સામનો કરવો પડે છે માલ ઢોર તેમજ ટુવહીલ ગાડી તેમજ ટેકટર કે ચાલી ને પણ જઈ […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા ના વાવેરા ગામે સરપંચ દ્વારા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર ના આક્ષેપો..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા ના વાવેરા ગામે સરપંચ દ્વારા લાખો રૃપિયા ના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હતા ત્યારે ગામ લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆત કરી હતી વાવેરા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વર્ષ અને છ મહિના ના દરેક કામો ની તપાસ કરવાની માંગ કરી હતી દરેક કામોની તપાસ કરવામાં […]

Continue Reading

ગુજરાતના સફળ યુવા આંદોલનકારી પ્રવિણભાઈ રામ કોરોના પોઝિટિવ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ પ્રવિણ રામ અને એમના બે પિતરાય ભાઈને થયો કોરોના પ્રવીણભાઇ રામ પોતાના નિવાસસ્થાન ઘુંસીયા ખાતે જ થયા હોમ કોરેટાઈન પ્રવીણભાઇ રામની હાલ તબિયત સ્થિર આ અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા વ્યક્તિઓએ ડરવાની જરૂર નથી, પરંતુ બાજુના સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવી લેવા અને ચાવચેતી રાખવા પ્રવિણ રામે કરી અપીલ..

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી કુદકો લગાવી મોતને વહાલું કર્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના નિવૃત્ત વિજકર્મીએ કયા કારણોસર આપઘાત કર્યો એની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી…. કેશોદના અગતરાય રોડ પર આવેલાં કેબીસી શોપિંગ સેન્ટર ખાતે ની નોબેલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે. કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તીઓ ને સારવાર માટે દાખલ કરવામાં આવે છે […]

Continue Reading