ગીર સોમનાથ જિલ્લામાં ગતરોજ વધુ ૧૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જેમાં વેરાવળ-૦૧ સુત્રાપાડા-૦૩ કોડીનાર-૦૪ ગીરગઢડા-૦૨ તાલાળા-૦૨ અન્ય ૦૧ તો કુલ-૦૯ લોકો સાજા થતા રજા આપવામાં આવી….જેમાં.. સુત્રાપાડા-૦૩ કોડીનાર-૦૩ ગિરગઢડા-૦૧ તાલાળા-૦૧ અન્ય-૦૧

Continue Reading

અમરેલી: બાબરા પંથકમાં વરસાદના કારણે મગફળીના પાકને મોટુ નુકસાન.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકા માં ત્રણ દીવસ થી વરસાદ પડવા ની કારણે મગફળી ના પાક ને ભારે નુકસાન થયું છે. ગુજરાતમાં આ વર્ષે વધુ વરસાદ ના કારણે ખેડુતો ની હાલત અતિ ખરાબ થઈ ગય છે. અગાઉ તલી,મગ, સહિત ના પાક સાવ ફેલ ગયા હતા. ત્યારે ખેડુતો ની એક આશા સમાન મગફળી નો પાક હતો […]

Continue Reading

મોરબી: સુસવાવ નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માળીયા કચ્છ હાઈવે અવાર-નવાર અકસ્માત થવાના બનાવો વધતા જાય છે જ્યારે બોમ્બના એક પરિવાર કાર લઈને કચ્છ તરફ જતા હતા ત્યારે સુસવાવ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ની ‌દ્રારા સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા ૨૬ વર્ષના બીત્ર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના માણેકવાડા ગામે પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હાલમાં પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ આઈસીડીએસ ઘટકોમાં પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહીછે કેશોદ ઘટકના સીડીપીઓ તથા સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ કેશોદ તાલુકાના માણેકવાડા ગામે કેન્દ્ર નંબર બેમાં પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કિશોરીઓ દ્વારા પોષણની જાગૃતી માટે પોષણને લગતી વાનગી સ્પર્ધા રંગોળી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ આઝાદ કલબનાં પ્રમુખ તરીકે પ્રવિણભાઈ વિઠ્ઠલાણીની નિમણુંક કરવામાં આવી..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ આઝાદ કલબ નાં ટ્રસ્ટી મંડળ દ્વારા નિમણૂંક પત્ર આપી શૂભેચ્છા પાઠવી…. કેશોદ શહેરમાં રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓ માં આઝાદી નાં સમયથી અવિરતપણે આગળ રહેતી આઝાદ ક્લબમાં પ્રમુખ તરીકે પ્રવિણભાઈ વિઠ્ઠલાણી ની નિમણુંક કરવામાં આવી છે. કેશોદ આઝાદ કલબ નાં ટ્રસ્ટી મંડળ નાં હકાભાઈ ચોવટીયા, દિનેશભાઈ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકાના પ્રમુખ હાલમાં હોમ કોરેનટાઈન હોવા છતાં જ્યાં ત્યાં ફરી રહ્યા હોવાની પોલીસમાં લેખિત રજૂઆત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોરોના સંક્રમણને અટકાવવા કોરોના પોઝિટિવ દર્દીના પરિવારજનોને હોમ કોરેનટાઈન કરી તે વિસ્તારને બફર ઝોન જાહેર કરી દર્દીના પરિવારજનોને હોમ કોરેનટાઈન કરવામાં આવે છે શરૂઆતમાં તંત્ર દ્વારા કડક અમલવારી કરાવવામાં આવતી હતી પણ હાલ પોઝિટિવ કેસોનો સતત આંકડો વધતા તંત્ર દ્વારા નિયમોની અમલવારીમાં ઢીલી નીતી અપનાવાતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહયાછે ત્યારે […]

Continue Reading

ગીર સોમનાથ: મજૂર ભરેલી રિક્ષાનો અકસ્માત થતા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ખજુદ્રા ગામ થી જતી મજૂર ભરેલ રિક્ષા રાત્રિ ના સમયે દેલવાડા થી ખજુદ્રા આવતા રસ્તા પર અકસ્માત થયો હતો. રિક્ષા પલટી મારી જતા રિક્ષા મા સવાર નવ જેટલા સવાર મજૂર લોકો અને ડ્રાઈવર સોલંકી છગનભાઈ ભાયાભાઈ ને ઉના સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતા ત્યાં છગન ભાઈ ને મૃત જાહેર કરવામાં […]

Continue Reading

જૂનાગઢ: મગફળીની ખરીદી માટેની નોંધણી જે તે ગ્રામ પંચાયત કચેરીમાં જ કરવા બાબતે માંગરોળ આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદારને તાલુકા પંચાયત સભ્યો અને સરપંચ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં જણાવ્યા અનુસાર હાલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં ઓનલાઇન નોધણી માટે તાલુકામાં એક જ સેન્ટર માર્કેટીંગ યાર્ડ ખાતે કરવામાં આવે જેના કારણે એકજ તાલુકાના ૬૦ જેટલા ગામોના ૪૫૦૦ થી ૫૦૦૦ ખેડૂતોને […]

Continue Reading

જૂનાગઢ બી.ડીવિઝન પોલીસે રૂ.૧,૧૧,૧૫૦ ના મુદામાલ સાથે ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા જુનાગઢ બી ડીવી.પો.સ્ટે . વીસ્તારમાં પ્રોહી તથા જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સારૂ બી.ડીવી . પો.સ્ટે.ના પો.ઇન્સ.આર.બી.સોલંકી ની સુચના આધારે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે જુનાગઢ નરસિંહ વિદ્યા મંદીર સ્કૂલના પટમો જાહેરમાં ગંજીપતાના પાના – પૈસા વડે જુગાર રમતા ચાર ઇસમો ને રોકડા રૂપિયા ૧૪૧૫૦/ – કિ.રૂ કુલ રૂ .૧,૧૧,૧૫૦ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામે અધિક માસની ઉજવણી કરતી મહીલાઓ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હાલમાં અધિક માસ એટલે કે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યોછે હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ ગણતરી મુજબ ત્રણ વર્ષ પછી ચંદ્ર મહીનામાં એક વધારાનો મહીનો ઉમેરવામાં આવેછે જેને અધિક માસ કે પુરષોતમ મહીનો કહેવામાં આવેછે પુરૂષોત્તમ માસમાં સ્નાન પુજા વિધી અને દાનનું વિશેષ ફળ મળેછે અને તમામ પ્રકારના દુખો દુર […]

Continue Reading