ભાવનગરના બે ઇજનેરોએ કર્યો રેમો નર્સનો આવિષ્કાર..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર પ્રથમ રેમો નર્સ મશીન રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતમાં સર.ટી.હોસ્પિટલને વિનામૂલ્યે અર્પણ કરાયું આ કોરોના કાળમાં આઇસોલેશન વોર્ડમાં નર્સ તથા મેડીકલ ટીમને મદદરૂપ થાય તેવા સાધનનો આવિષ્કાર ભાવનગરના બે ઇજનેરો દ્વારા કરવામાં આવ્યો છે. જેને આજરોજ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે ભાવનગરની સર.ટી.હોસ્પિટલના મેડિકલ વિભાગને અર્પણ કરવામાં આવેલ. ભાવનગરના સાહસિક ઇજનેર રાહુલ […]

Continue Reading

રાજકોટ જિલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે લોકો દ્વારા ખુલ્લી ગટરોમાં વૃક્ષારોપણ કરી વિરોધ દર્શાવ્યો.

રિપોર્ટર: વિપુલ ધામેચા,ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પર આવેલ ભૂગર્ભ ગટરની કુંડીઓ ઘણાં સમય થી તુટેલી હોય તેમ છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી જેથી લોકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ધોરાજી નાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પર અને જુનાગઢ રોડ આંબાવાડી કોલોની પાસે […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: ગુંડા તત્વો સાથે મારુ નામ જોળાવા પાછળ ષડયંત્ર ,મારી રાજકીય કારકિર્દી સ્વચ્છ અને નિષ્કલંક છે: હકુભા

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા મહત્વનુ છે કે જયેશ પટેલ સાથે હકુભા ના સંબંધો હોવાનુ જણાવ્યું હતુ તેવા મા હકુભા એ પત્રકાર પરીસદ યોજી ને ધાર દાર જવાબો આપતા કહી દીધુ છે કે આ માત્ર રાજનીતિ કરતા લોકો નુ કામ છે. વિરોધીઓ પાસે હવે કોઈ મુદ્વો બચ્યો નથી એટલે આવી ખોટી રીતે અફવાઓ ફેલાવી ને બદનામ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ઓ જી વિસ્તારમાં રસ્તાને પાણી સહિતના વિકાસના કાર્યો ન થતા સ્થાનિકો દ્વારા મામલતદાર મારફતે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં રેહતા ઓ જી વિસ્તારના રહીશો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ આ વિસ્તાર તાલુકા પંચાયત હસ્તક આવે છે તેમજ વિસ્તાર થી ચૂંટાઈને ગયેલા પ્રતિનિધિઓ ચૂંટણી પછી જોવા પણ આવતા નથી. આ વિસ્તાર વિકાસ થી બીલકુલ વંચિત વિસ્તાર છે આ વિસ્તારમાં પીવાલાયક મીઠાપાણી ની […]

Continue Reading

મોરબી: નેશનલ વેબિનારમાં હળવદના બે શિક્ષકોએ વિજ્ઞાનના તજ્જ્ઞ તરીકે દેશભરમાં માર્ગદર્શન આપ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વિજ્ઞાન પ્રસાર નેટવર્ક, દિલ્હી પ્રેરિત નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ, જમ્મુ કાશ્મીર આયોજિત ‘ સિમ્પલ સાયન્સ ‘ થીમ પર વેબિનાર યોજવામાં આવેલ. રાષ્ટ્રીય કક્ષાના આ વેબિનારમાં હળવદની તક્ષશિલા સ્કુલના બે વિજ્ઞાન શિક્ષકોએ એક્ષ્પર્ટ તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તક્ષશિલા સ્કુલના ચાવડા જીજ્ઞેશ અને રાઠોડ વિપુલ ‘ સાયન્સ છે સરળ, થીમ પર તક્ષશિલા સંકુલમાં […]

Continue Reading

અમરેલી: લીલીયાની નાવલી બજારમાં ગંદા પાણીનો ભરાવો યથાવત..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્‍યએ પ્રતિક ધરણા કર્યા છતાં પણ તંત્રને પડી નથી લીલીયાની નાવલી બજારમાં ગંદા પાણીનો ભરાવો યથાવત સતત ત્રણ મહિનાથી નાવલી બજારમાં ગટરનાં ગંધાતા પાણી જમા થતાં રોગચાળાનો ખતરોજાહેર માર્ગ પર લીલ જામી જતાં રાહદારીઓ લપસી માર્ગ પર પડી જાય છે ગંદા પાણીમાં ઉભા રહીને શાકભાજી ફ્રૂટ વેચવાની મજબુરી જોવા મળે છેભુગર્ભ ગટર […]

Continue Reading

જૂનાગઢ: ખેડૂતોને નુકસાન કારક સમાન કરારી ખેતી વટહુકમ તાત્કાલિક રદ કરવા બાબતે માંગરોળ યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ યુવક કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદાર ને ખેતી વટહુકમ રદ્દ કરવા બાબતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ત્રણ વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે જે ને કરારી ખેતી કહેવામાં આવે છે. ખેડૂતોને કોઈની સાથે ખેતી કરવી કર નહીં તેની સત્તા ખેડૂતો પાસે સ્વતંત્રતા છે જેને […]

Continue Reading

ગીર સોમનાથ: ૭૫ વર્ષીય ઈશ્ર્વરલાલ જોષી ગંભીર બિમારી હોવા છતા કોરોના સામેનો જંગ જીત્યા..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળમા રહેતા વૃધ્ધે મક્કમ મનોબળ સાથે સારવાર મેળવી સરકારી હોસ્પિલ વેરાવળ ખાતેથી સ્વચ્થ થતા ડિસ્ચાર્જ કરાયા કોરોના વાયરસના સંક્રમણના કારણે અનેક માનવ જીંદગીનો ભોગ લેવાયો છે. સંક્રમિત થયા બાદ સારવાર અને સાવચેતીના કારણે લાખોની સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને તેમના ઘરે હોમ આઈસોલેશનમાં રાખી […]

Continue Reading

ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ભાજપ કાર્યાલય ખાતે દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજરોજ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ભાજપ કાર્યાલય ખાતે દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પિત કરી અને તેમના વિચારો લોકો સુધી પહોંચે તેવા સંકલ્પ સાથે આજે પાર્ટીના તાલુકા ભાજપ મહામંત્રી હિરાભાઇ વઢેર તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ વાઢેર કે પુષ્પાંજલિ આપી હતી.

Continue Reading

ગીર સોમનાથ: ઊનાની કેનેરા બેંકનું એ.ટી.એમ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે ખાતાધારકોને હાલાકી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કેનેરા બેકનું એ.ટી.એમ બન્યું શોભાના ગાંઠિયા સમાન કર્મચારીઓ કહે બે દિવસમાં શરુ થઇ જશે પણ એ.ટી.એમ બંધનું બંધ જોવા મળ્યું ઉના ના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ કેનેરા બેંક આવેલ છે લોકોને રોજ બરોજ બેંકમાં વ્યવહારો કરવા પડતા હોય કેનેડા બેંકના ખાતેદારોને તાલુકામાં પણ અસંખ્ય ખાતેદારો છે તેમાં વેપારી વર્ગ થી લઈને […]

Continue Reading