માંગરોળ ગ્રામ્ય વિસ્તારના રામાનંદી સાધુ સમાજ દ્વારા મંદિરમાં પૂજારીયોને સહાય આપવા આપ્યું આવેદન.

જીતુ પરમાર મંગરોળ જુનાગઢ માંગરોળ રામાનંદિ સાધુ સમાજ દ્વારા મામલતદાર માંગરોળને આવેદનપત્ર અપાયું. કર્મકાંડી બ્રાહમણો તેમજ ટ્રષ્ટના મંદિરોમાં સરકાર દવારા સહાઇ ચુકવવાની જાહેરાત કરાઇ છે ત્યારે ગામડાના રામ મંદિરો શિવ મંદિરોના પુજારીઓને પણ સરકાર સહાઇ કરે તેવી માંગ કરી. કોરોના મહામારીમાં મંદીરો અને કર્મકાંડની કામગીરી બંધ હોવાથી આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે સરકાર દ્વારા સહાય […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા હરજીભાઈ ગળીયા દ્વારા મારમારાની ફરિયાદ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ.

રિપોર્ટર: આદિલખાન પઠાણ,બાબરા વીભાભાઈ નથુભાઈ ગળીયા અને હીતાભાઈ વીભાભાઈ ગળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવમાં આવી છે. બાબરાના કોટડાપીઠા ગામે હરજીભાઇ નનકાભાઈ ગળીયા જે પશુપાલનનો ધંધો કરે જેવોને માલઢોર ચારાવવા બાબતે મનદુ:ખ ચાલતુ હોય અને મંદિર દર્શન કરવા ગયેલ હોય ત્યારે સામાવાળાએ પહેલા નુ મનદુ:ખ ના કારણે ગાળો બોલી અને માર મારવા લાગેલ ત્યારે તેજ ગામમાં રહેતા […]

Continue Reading

ઉના પોલીસએ મંદબુદ્ધિ બાળકોને આનંદીત કર્યાં

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસ દ્વારા મંદબુદ્ધિના બાળકોને કપડા તેમજ નાસ્તા વિતરણ કરવામાં આવ્યા. જેમાં પી.આઈ ચૌધરી સોનિકસિંહ સોસોડિયા, પી.પી. બાંભણિયા, ભરતભાઇ વાજા, અશોક કીડેચા, હસમુખભાઈ તથા ટી.આર.બી. ના કાનજીભાઈ, કાનાભાઈ, કેતનભાઈ, પ્રકાશભાઈ દ્વારા નાસ્તા વિતરણ કરી બાળકો સાથે સમવાદ કરી આનંદ કરાવ્યો હતો.

Continue Reading

ગીર : સિંહે તાલાલાના રામપુરામાં વહેલી સવારે મારણ કર્યું

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરમાં લોકો અને સિંહો એકબીજા સાથે જોડાઈને રહે છે એવું જ કંઈક દ્રશ્ય રામપરામાં જોવા મળ્યું. તાલાલા તાલુકાના રામપરા માં આજે વહેલી સવારે ત્રણ જેટલા સિંહ ચડી આવ્યા અને રસ્તા વચ્ચે જ ગાયનું મારણ કર્યું હતું સૂર્યોદય થતાં બે સિંહ મારણ મુકી જતા રહ્યા પરંતુ એક સિંહ ત્યાં જ જોવા મળ્યો. થોડીવાર […]

Continue Reading

દેવભુમિ દ્વારકાના જામરાવલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

રિપોર્ટર: રામદે જાદવ, દેવભુમિ દ્વારકા હાલ ચાલી રહેલા કોરોના મહામારી ના સમય મા હોસ્પિટલોમા બલ્ડ ની કમી ન સર્જાય તેવા હેતુ થી જીલ્લા ભાજપ ના માર્ગદર્શન હેઠળ જામરાવલ યુવા ભાજપ તથા ભાજપ પરીવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમા ૪૦ જેટલી બોટલ રક્ત એકત્રિત થયુ હતુ જેમા જિલ્લા યુવા ભાજપ ના પ્રમુખ પરબતભાઈ ભાદરકા […]

Continue Reading

દેવભુમિ દ્વારકા: દ્વારકાના મીઠાપુર નજીક મોજપ ગામેથી જિલ્લા એસ.ઓ.જી પોલીસે પકડ્યો સરસનો મોટો જથ્થો.

રિપોર્ટર: રામદે જાદવ, દેવભુમિ દ્વારકા દ્વારકાના મીઠાપુર નજીક મોજપ ગામેથી જિલ્લા એસ.ઓ.જી પોલીસે ૬ કિલો ૭૩૬ ગ્રામ વજનનું ચરસ નો જથ્થો જળપાયો છે એસ ઓ જી પોલીસે બે ઈસમો ને પણ ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી ફરાર આટલો મોટો ચરસ નો જથ્થો ક્યા થી આવ્યો કેટલા સમય થી કાળો કારોબાર ચાલુ છે કોણ કોણ […]

Continue Reading

અમરેલી નાગરિક સહકારી બેંક લી. ની ૫૬ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની ૫૬ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન બેન્ક એ ગત વર્ષમાં ર૩0૪.૭૯ લાખનો નફો કર્યો. સભાસદોને મહત્તમ ૧૫ % ડિવીડન્ડ જાહેર કર્યુ. ૨૧૫૫0૪.૩૪ લાખ ડિપોઝીટ અને ૨૭૫0૯.૮૮ લાખ ધિરાણ સતત ૧૮ માં વર્ષે નેટ એન.પી.એ અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની પ૬ મી વાર્ષિક સાધારણ સભામાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત […]

Continue Reading

અમરેલી: લાઠી-બાબરા પંથકના વિકાસ માટે આગેવાનો સાથે ચર્ચા કરતા ભાજપ નેતા ગોપાલભાઈ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા જિલ્‍લા-તાલુકા પંચાયતોના ઉમેદવારની પસંદગી તેમજ લાઠી-બાબરા પંથકના વિકાસ માટે આગેવાનો સાથે ભાજપ નેતા ગોપાલભાઈએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ગંભીર ચર્ચાઓ કરી. લાઠી-બાબરા વિસ્‍તારના વિકાસ કાર્યો, આગામી જિલ્‍લા-તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારની પસંદગીને લઇને ભાજપ અગ્રણી ગોપાલભાઇ વસ્‍તરપરાએ સ્‍થાનિક આગેવાનો સાથે ગંભીર ચર્ચાઓ કરી હતી અને તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કેવી રીતે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં કોંગ્રેસ કાર્યાલય ઉદ્ધાટન સાથે ચુંટણી લક્ષી મીટીંગ યોજાઈ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જીલ્લાના કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ચુંટણી લક્ષી મીટીંગ યોજાઈ સાથે લોકોના પ્રશ્નોની રજુઆત સાંભળવા કાર્યાલયના ઉદઘાટન સાથે કોંગેસમાં જોડાયેલા નવા કાર્યકરોનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યા. કેશોદની પોષ્ટ ઓફિસ સામે કોંગેસ કાર્યલયનું અક્ષયગઢ ગુરૂકુળના સ્વામીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામા આવ્યા બાદ કેશોદના જુનાગઢ રોડ મુકામે આવેલ લેઉવા પટેલ પાનદેવ સમાજમાં […]

Continue Reading

ગીર સોમનાથ: કોરોના મહામારીના સમયમાં જૂનાગઢ રેલવે કર્મચારીઓ દ્વારા સ્ટેશન પર કાર્યરત કૂલીઓને રાશન કીટ આપવામાં આવી..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના મહામારી જેવા સમયમાં જૂનાગઢ રેલવે કર્મચારીઓ દ્વારા સ્ટેશન પર કાર્યરત કૂલીઓને રાશન કીટ આપવામાં આવી જેમાં ૫ કિલો બાજરો, ૨ કિલો ચોખા, ૨ લિટર રસોઈ તેલ, ૨૫૦ ગ્રામ ચા, ૨ કિલો ખાંડ, ૨૫૦ ગ્રામ મરચું પાવડર, ૨૦૦ ગ્રામ ધાણાજીરૂ નો પાવડર, ૧૦૦ ગ્રામ હળદર પાવડર, ૧ કિલો નિરમા પાવડર, ૨-૨ […]

Continue Reading