અમરેલી: મુખ્યમંત્રીના હસ્તે આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓની વર્લ્ડ ક્લાસ સુવિધા માટે રૂ. ૨૫ કરોડના વિવિધ વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત કરાયું.

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી વૈશ્વિક પ્રવાસીઓના આગમનથી લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો દિપડાઓને સંરક્ષિત કરવા આંબરડી વિસ્તારમાં નવી વ્યવસ્થા ઉભી કરાશે “ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા”ના મંત્ર સાથે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકાનાં કોલકી ગામે દુકાન,રેસ્ટોરન્ટ કે લારીગલ્લામાં રજવાડા વખતો થી ચા મળતી નથી..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા જો ચા ની ચુસ્કી પીવી હોય તો મહેમાન નવાજી માણવી પડે તો જ ચા મળે વકોલકી ગામ ની વસ્તી ૬૫૦૦ જેવી છે અને આ ગામ માં રાજા રજવાડા વખતો થી કોલકી ગામ માં કોઈ જગ્યાએ ચા નું વેચાણ જ કરવામાં આવતું નથી જેથી કોઈ ને વ્યસન ન થાય તેમજ જે ચા માટે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકાના ગ્રામ પંચાયતમાં કાર્યરત વી.સી.ઇ ના વિવિધ પ્રશ્નનોને લઇવી.સી.ઇ મંડળ તેમજ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર અપાયુ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને વીસીઇ મંડળ તેમજ ગુજરાત જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું જેમાં વીસીઈ છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે નજીવા કમિશનથી સેવા આપે છે તેમજ અન્ય કોઈપણ લાભ મળતો નથી તેમજ અગાવ પી એમ કિસાન યોજના, કૃષિ સહાય, એન્ટ્રી વગેરે કામગીરી કરી હોવા છતાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ લાબરકુવા વાળી વિસ્તારનો રસ્તો બિસ્માર હતલાતમાં…

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકા અને આઠ ગામોને જોડતો લાબરકુવા રોડ બીસ્માર હાલતમા, ખેડુતો અને ગામડાઓના રહીશોને ભારે મુશકેલી,ગામ અને તાલુકા મથકે કામ કાજ માટે આવતા રાહદારીઓએ દશ કીલ્લો મીટર જેટલુ ફરી ને આવ્વુ પડે છે, સ્થાનીકોએ પંચાયતથી લય જીલ્લા પંચાયત પ્રમુખ ઘારાસભ્યો તેમજ સાસંદ સુઘી અનેક વખત રજુઆત કરી પરંતુ માત્ર માગણી અને માપણી […]

Continue Reading

અમરેલી: રાપરના વકીલની હત્યા મામલે બગસરા વકીલ મંડળ દ્વારા આવેદન પત્ર અપાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લાના બગસરામાં કચ્છ જીલ્લાના રાપર મુકામે અસાજિક તત્વો દ્વારા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની તિક્ષણ હથિયારો થી કરાયેલી હત્યા ના મામલે સમગ્ર ગુજરાત માં વકીલોનો ધેરો પ્રત્યાઘાત પડ્યો છે ત્યારે આ વકીલની હત્યા ના મામલે આજરોજ બગસરા વકીલ મંડળ દ્વારા બગસરા મામલતદાર શ્રી ને આવેદન આપી મૃતકના પરિવારજનો ને ન્યાય મળે અને ગુનેગારોને તાતકાલીક […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાની દેવળીયા ચોકડી પાસેથી ૨૪ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ૧ શખ્સ ઝડપાયો ૩ ની શોધખોળ આદરી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ દેવળીયા ગામ દેવળીયા ચોકડી નજીક પ્રાચી કોપ્લેક્ષની બાજુમાં રસ્તા પાસેથી પસાર થતા યુવાનને રોકીને તેની તલાસી લેતા તેની પાસેથી ૨૪ નંગ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો હતો જેથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧૪૬૦૦નો મુદામાલ કબજે કર્યા હતો મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી‌ […]

Continue Reading

ભાવનગર જિલ્લાના અલગ શિપ બ્રેકીંગ ખાતે વિરાટને વિદાય અપાઈ..

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર દેશ સેવામાં અવિરત ૩૦ વર્ષ સુધી પોતાની પ્રશંસનીય સેવા આપનાર INS વિરાટને આખરી સલામી અને સન્માન આપવા અલંગ ખાતે કેન્દ્રિય શિપિંગમંત્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થેન્ક યુ વિરાટ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યુ હતું કે આપણે એ ધરાના […]

Continue Reading

અમરેલી: રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા કોરોના વોરિયર્સ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા કોરોનાવાયરસ ની મહામારીમાં રાત કે દિવસ જોયા વગર ઘર કુટુંબ અને પોતાની પરવા કર્યા વગર પોલીસ કર્મીઓ આરોગ્ય કર્મીઓ ,પ્રાંત કચેરી અધિકારીશ્રીઓ મામલતદાર કચેરી અધિકારીઓ મીડિયા કવરેજ,ટી.ડી.ઓ ઓફિસ તથા હોમગાર્ડ કર્મચારીઓ તથા વગેરે કોરોના વોરિયર્સ બની ને સમાજને ઉપયોગી બનનાર તમામ અધિકારીઓ નું સન્માન સમારોહ […]

Continue Reading

અમરેલી: રાજુલા વિધાનસભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની ઉપસ્થિતિમાં રાજુલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા વિધાનસભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેરની ઉપસ્થિતિમાં રાજુલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં નવી વરણી થયા બાદ પ્રથમ વખત રાજુલા નગરપાલિકાના જનરલ બોર્ડનું રાજુલા નગરપાલિકાના પ્રમુખ શ્રી લાખણોત્રાના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ નું આયોજન કરવામા આવ્યું. રાજુલા શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત શહેર ના વિકાસ માટે ૭૦ જેટલા મુદ્દાઓ આ જનરલ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદાર ને ખેતી વટહુકમ રદ્દ કરવા બાબતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ત્રણ વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે જે ને કરારી ખેતી કહેવામાં આવે છે. ખેડૂતોને કોઈની સાથે ખેતી કરવી કર નહીં તેની સત્તા ખેડૂતો પાસે સ્વતંત્રતા છે જેને ફરજ પાડી શકાય નહીં. આ બીલ થી ખેતી વિદેશી કંપનીઓના હાથમાં જતી રહેશે અને પાકને સારો ભાવ મળવા બાબતે […]

Continue Reading