અમરેલી: રાજુલામાં ૨ કલાકમાં પોણા ચાર ઈંચ, ખાંભામાં ૧ કલાકમાં ત્રણ ઈંચ, બાબરા પંથકમાં ૧ કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો.
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જામી રહ્યો છે. આજે સવારથી બપોર સુધી અસહ્ય બફારો અને ગરમીને કારણે લોકો કંટાળ્યા છે. ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો .ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી સ્થાનિક નદીઓમાં પૂર આવવા પામ્યું હતું. ખાંભાના નાનુડી, ઉમરીયા, નવા માલકનેશ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં […]
Continue Reading