ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપ ની ઘટનામાં આરોપીને કડક સજા કરવામાં આવે તે બાબતે માંગરોળ ઋષિ વાલ્મીકિ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વાલ્મીકિ ઋષી સમાજ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસમાં વાલ્મીકિ સમાજની દીકરી પર થયેલા અત્યાચાર અને ગેંગરેપ થી દીકરીનું મૃત્યુ થતા,આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારે આવી ઘટનાથી સમાજ દીકરીને જન્મ પણ ના આપવા દે તેવી નીંદનીય ઘટના બની છે, ત્યારે આ ઘટના માં જોડાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી […]

Continue Reading

મોરબી: હળવદમાં અસ્થિર મગજની યુવતી સાથે થયેલ કામલીલાનો વીડિયો થયો વાયરલ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદમાં એક અસ્થિર મગજની યુવતી સાથે દુર્ષકૃત્યનો વીડિયો વાયરલ થતા સમગ્ર હળવદ પથકમાં ચકચાર મચી ગયો છે. જો કે અચંભાની વાત તો એ છે કે હળવદની માળિયા ચોકડી પાસે આવેલ ટ્રાફિક ચોકીમાં જ એક યુવક અસ્થિર મગજની જણાતી યુવતી સાથે ગુરૂવારના આશરે ૧૦ વાગ્યાની આસપાસ દુષ્કર્મ આચર્યું હતુ. વિડીયો વાયરલ […]

Continue Reading

મોરબી: ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનો એ સંયુક્ત રીતે આવેદન પાઠવી અને આ ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢી છે ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે સામુહિક દુષ્કર્મ ની ઘટના સંદર્ભે હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનોએ સંયુકત રીતે આ […]

Continue Reading

મોરબી: હળવદ માર્કેટ યાર્ડમાં ચાર લાખની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માર્કેટ યાર્ડ માં ઓફિસની બાજુમાં ખેડૂતોને ભારે ભીડ જામી ભીડ વચ્ચે હળવદ તાલુકાના માથક ગામના લલીતભાઈ શાંતિલાલ ઠક્કરના પુત્રના ઠેલા માંથી પડેલ બીજા થેલાને ચેકો મારી અંદાજે ચારથી સાડા ચાર લાખ રૂપિયા લઈ નાસી છૂટયા હતા અને ઓફિસની બાજુમાં મગફળી ટેકાના ભાવે રજીસ્ટર કરવા માટે ભારે ભીડ હતી તે દરમિયાન કોઇ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ વાલ્મીકિ સમાજ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલ ઘટના અંગે મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી મૃતકને ન્યાય મળે તેવી માંગણી કરી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના વાલ્મીકિ સમાજ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલ હીંચકારી અને હ્ર્દય કંપાવી નાખે તેવી બળાત્કારની ઘટનામાં મૃત્યુ પામેલ મનીશા વાલ્મિકીને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી. વાલ્મીકિ સમાજના તમામ લોકોએ મીણબત્તી સળગાવી ૨ મિનિટ મૌન પાળી મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી. વાલ્મીકિ સમાજ માંગરોળ દ્વારા આ હીંચકારી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી અને […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ માર્કેટિંગ યાર્ડ મગફળી ઓનલાઈન નોંધણી કરવા આવેલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી વેચાણના ઓનલાઇન કરવાના પ્રથમ દિવસેજ સવારના છ વાગ્યાથી બસ્સો જેટલા ખેડુતો નો માંગરોળ માર્કેટીંગ યાર્ડ ખાતે થયો જમાવડો. આ ઓનલાઇન સ્થાનિક ગ્રામ પંચાયતોમાં કરવાની થતી હતી પરંતુ ગ્રામ પંચાયતના વી સી ઇ પોતાની માંગણીઓને લયને હડતાલ ઉપર છે ત્યારે માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડુતો ઓનલાઇન માટે આવી પહોચ્યા..ખેડુતોએ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ પોલીસ સ્ટેશનમા છેલ્લા ૭ વર્ષથી એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હરેશભાઈ પાઠક વયમર્યાદાને લઇ નિવૃત થતા વિદાય આપવામાં આવી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૭ વર્ષથી પ્રમાણિકતાથી ફરજ બજાવતા હરેશ કુમાર કનૈયાલાલ પાઠક વયમર્યાદાને લઈ નિવૃત થતા માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે થી વિદાય આપવામાં આવી હતી. કચ્છ ગાંધી ધામથી ૧૯૮૨ થી પોલીસ વિભાગમાં પોતાની કારકિર્દી ની શરૂઆત કરનાર હરેશભાઈ ૨૦૧૩ થી માંગરોળ શહેર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા. […]

Continue Reading

અમરેલી: બાબરા શહેરમાં પીવાનું પાણી ડોળું આવવાની અને અન્ય પ્રશ્નો બાબતે ચીફ ઓફિસરને રજુવાત કરતા હારુનભાઈ મેતર.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા શહેર માં નગરપાલિકા દ્રારા ચાલતી કામગીરી અને વહીવટી કામગીરી બાબતે ચીફ ઓફિસરને રજુવાત કરતા શહેરના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર સાથે પ્રાદેશિક કમિશ્નર ભાવનગર, જીલ્લા કલેકટર અમરેલી અને પ્રાંત અધિકારી લાઠી ને પણ રજુવાત કરેલ છે. બાબરા શહેર ના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર દ્રારા ચીફ ઓફિસરને રજુવાત કરેલ છે કે, સરકાર તરફથી […]

Continue Reading

મોરબી: હળવદ શહેર મધ્યે આવેલ પોસ્ટ ઓફિસ વિસ્તારમાં કોઈ અજાણ્યા નરાધમ શખ્સોએ અબોલજીવ એવા શ્વાનની ગોળી મારી અને ક્રૂરતા પૂર્વક હત્યા કરી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચી પોલીસ ને જાણ કરતા પોલીસ એ તપાસ શરૂ કરી હળવદ શહેર માં માનવતા ને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે હળવદ શહેર મધ્યે આવેલ પોસ્ટ ઓફીસ વિસ્તાર માં કોઈ અજાણ્યા નરાધામ હરામી તત્વો એ અબોલ જીવ એવા શ્વાન (કૂતરા) ની ગોળી મારી કરપીણ હત્યા નો બનાવ સામે […]

Continue Reading

રાજકોટ: જેતપુરના દેરડી રોડ પર બિસ્માર રસ્તાના કારણે યુવક એકટીવા ઉપરથી ભાદરના બેઠા પુલ નીચે ખાબક્યો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ જેતપુરના દેરડી રોડ પર બિસમાર રસ્તાના કારણે યુવક એકટીવા ઉપરથી ભાદરના બેઠા પુલ નીચે ખાબક્યો. પુલ ઉપર ખાડાના કારણે મોટરસાયકલ પર બેલેન્સ ગુમાવતા બની ઘટના.. જેતપુર થી દેરડી જવાના રસ્તે બેઠી ધાબી ઉપરથી પસાર થઈ રહેલા રાજેશ શાંતિલાલ શિલું રહે સોમનાથ અકસ્માતે નદીમાં પડીજતા પાણીમાં તણાવા લાગયા હતા જેની જાણ સ્થાનિકોને થતા […]

Continue Reading