ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોના “૪૨૦૦ ગ્રેડ પે” બાબતે કાર્યક્રમ અને આહવાન.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બાબુભાઇ પરમાર અને મહામંત્રી પરબતભાઈ એ ચાંડેરાની ૪૨૦૦ ગ્રેડ પે બાબતે શિક્ષકોને સૂચના અને આહવાન આપ્યું કે આ બાબતે સરકાર નીતિ વિષયક નિર્ણય હજુ સુધી કરેલ ન હોય તો આપણી ૪૨૦૦ ગ્રેડ પે ની માંગણી અને સરકારનું ધ્યાન દોરવા તારીખ- ૫/૧૦/૨૦૨૦ થી તારીખ- ૧૦/૧૦/૨૦૨૦ […]

Continue Reading

ભાવનગર માં નાબાર્ડ દ્વારા સ્વચ્છતા,સાક્ષરતા અભિયાન અંતર્ગત જિલ્લાના જુની છાપરી ખાતે કાર્યશીબીરનુ આયોજન કરાયુ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર માં સ્વચ્છતા સાક્ષરતા અભિયાનના ભાગરૂપે, નાબાર્ડના ભાવનગર જિલ્લાના, જિલ્લા વિકાસ પ્રબંધક, દ્રારા તળાજા તાલુકાનાં હાજીપર, મોટા ઘાણા, નવી છાપરી, જૂની છાપરી અને જાળવદર ગામોના લોકો માટે જૂની છાપરી મુકામે એક કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશિબિરમાં દિપકકુમાર ખલાસ, જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ, ભાવનગર,. સીએસપીસીના સિનિયર પ્રોજેકટ ઓફિસર ડી.એન.ઝાલા તેમજ ગામોના સરપંચ, […]

Continue Reading

ડિજીટલ સેવાસેતુ હેઠળ ભાવનગરના 10 તાલુકાના 104 ગ્રામ્ય વિસ્તારનો કરાયેલો સમાવેશ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ‘માનવી ત્યાં વિકાસ’ અને ‘વંચિતોના વિકાસ થકી દેશના વિકાસ’ અગ્રેસર રાખી રાજય ના તમામ ગામડાઓને શહેરી દરજ્જાની સુવિધાઓથી સજ્જ કરવાની નેમ સાથે કાર્યરત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાાણીના નેતૃત્વ હેઠળની રાજય સરકાર દ્વારા વિકાસના પથ પર એક કદમ આગેકુચ કરી રાજયના ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલી ક્રાંતીના મંડાણ કરાઇ રહ્યા છે. રાજયના જરૂરીયાતમંદ લોકોને મળતી સરકારી […]

Continue Reading

વેરાવળ કોડીનાર હાઇવે અતિ બિસ્માર, ઉડતી ધૂળની ડમરીથી લોકો ત્રાહિમામ. સરપંચ તેમજ આગેવાનો દ્વારા ખાનગી વાહનો રોકી રોડરોકો આંદોલન કરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ છેલ્લા ૭ વર્ષથી ચોમાસા દરમિયાન રોડની હાલત અતિ બિસમાર થાય છે છતાં કોઈ પગલાં લેવાતા નથી. વેરાવળ કોડીનાર હાઇવે અતિ બિસ્માર હાલતમાં હોવાથી અને ખાડાપડી જવાથી વાહન નીકળતાની સાથે જ ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે જેથી રાહદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ આ હાઇવે પર થી રોજના હજારો વાહનોની અવર […]

Continue Reading

જુનાગઢ : કેશોદના અગતરાય મેસવાણ ગામને જોડતા માર્ગમાં રેલ્વે ફાટક પર અંડરબ્રીજ બનાવવા માંગ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ડિઆરએમ ભાવનગરને કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી. કેશોદ શહેર મધ્યેથી પસાર થતી રેલ્વે બ્રોડગેજ લાઈનનાં કારણે શહેર અને આસપાસના વિસ્તારો બે ભાગમાં વહેંચાઈ ગયેલાં છે. કેશોદના રહિશો અને વાહનચાલકો પુર્વ દિશામાંથી પશ્ચિમ દિશામાં આવવા જવા માટે રેલ્વે ફાટકનો ઉપયોગ કરવામાં આવે છે. કેશોદ રેલ્વે સ્ટેશનથી જુનાગઢ તરફ જતાં આવેલ […]

Continue Reading

કેશોદ શહેરમાં સદગતના પરિવારજનોએ અપનાવ્યો નવતર અભિગમ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ઉત્તરક્રિયા નિમીતે સ્નેહીજનોને નાસ લેવાનું મશીન આપી કોરોના મુક્ત બનવા જાગૃત બનાવ્યાં. કેશોદ શહેરમાં સદૃગની ઉત્તરક્રિયા નિમીતે પરિવારજનો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ મનસુખભાઈ (કારાભાઈ) લાધાભાઈ વણપરીયાની ઉત્તરક્રિયા નિમિત્તે અને સ્વર્ગસ્થ જયભાઈ બીપીનભાઈ ગજેરાની પ્રથમ માસીક પુણ્યતિથિ નિમિત્તે ઉપસ્થિત સગાં સંબંધીઓને કોરોના મહામારીમાં તંદુરસ્તી જાળવવા માટે નાસ લેવાનાં ઈલેક્ટ્રીક […]

Continue Reading

ઉના શહેરમાં આવેલ સુગર ફેકટરી દ્વારા વેચાણ કરવામાં આવેલ પ્લોટનાં રહીશોને વિજ જોડાણ આપવા માંગ.

પાયલ બાંભણિયા, ઉના ટીમ ગબ્બર ગુજરાત દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય કરવા માંગ. ઉનાની ફડસામા ગયેલી સુગર ફેકટરીનાં કર્મચારીઓનાં બાકી પગાર ભથ્થા ચુકવવા માટે ગુજરાત હાઇકોર્ટના આદેશથીં રાજ્ય સરકાર દ્વારા કલેકટર તેમજ મામલતદારની ઉપસ્થિતિમાં મંડળી હસ્તક ની સ.નં.૬૩૨.નગર નિયોજન આધારે ૧ થી ૩૮ કુલ જમીનનાં પ્લોટની રહેણાંક હેતુ માટે જુની શરતમા ફાળવવા માટે હરાજી […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે તા.૩૧ ઓકટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ   ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ-૨૦૨૦માં ઓગસ્ટ માસમાં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલ નુકશાન અન્વયે રાજ્ય સરકાર દ્રારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ DIGITAL GUJARAT પોર્ટલ પર ગ્રામ્યકક્ષાએ VCE મારફત તલાટીનો વાવેતરનો દાખલો અથવા ૭/૧૨, ૮-અ, આધારકાર્ડ અને બેન્ક પાસબુકની નકલ સાથે ઓનલાઈન અરજી તા.૦૧-૧૦-૨૦૨૦ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતા ૨૧૬ લાભાર્થી બાળકો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સ્પોન્સર શીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રૂવલ કમિટીના અધ્યક્ષ એચ.આર.મૌર્યના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં પાલક માતા-પિતા યોજનામાં વધુ ૩ લાભાર્થી બાળકોને સહાય મંજુર કરવામાં આવી હતી. જેથી જિલ્લામા કુલ આ યોજનાના ૨૧૬ લાભાર્થી બાળકોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત શેરો […]

Continue Reading

બગસરા ભાજપ અગ્રણી ખાનભાઈ ખોખરે સંઘાણી ને અભિનંદન પાઠવ્યા.

એન ડી પંડયા રીપોર્ટર બગસરા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ બોડઁ ઓફ ડિરેક્ટર ને ખૂબ ખુબ અભિનંદન પાઠવતા, બગસરા મુસ્લિમ સમાજ અને જીલ્લા ભાજપ ના આગેવાન. ખાનભાઈ ખોખરે જણાવ્યુ હતુ કે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક બગસરા ખાતે આવેલ બેંક ના પ્રવેશ દ્વાર પર સ્વ.અરજણભાઈ વેલજીભાઈ પટેલ પ્રવેશદ્વાર રાખવા નિર્ણય […]

Continue Reading