ગીર સોમનાથના ખેડૂતોએ મગફળીને જમીનમાંથી કાઢવાનો શુભારંભ કર્યો

રિપોર્ટર : પાયલ બાંભણિયા, ઉના ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદે ખેડૂતોને આ વખતે વારંવાર ચિંતામાં મુક્યાં હતા. ચોમાસુ પાકોમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો વધ્યો ઘટ્યો પાક ખેડૂતોએ કાઢવાનું શુભારંભ કરી દીધો છે. ખેડૂતો હવે ઇચ્છી રહ્યા છે હવે જો વરસાદ ન પડે તો થોડો ઘણો પાક સચવાય […]

Continue Reading

મોરબી: હળવદમાં દુષ્કર્મની ઘટનામાં ભોગ બનેલ મહિલાના બાળકને મોરબી પોલીસે દત્તક લીધું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ દુષ્કર્મનો ભોગ બનેલ મહિલા માટે મોરબી પોલીસ દેવદૂત બની બાળકના ભવિષ્ય માટે પોલીસે આવકારદાયક નિર્ણય લીધો. મોરબી પોલીસનું માનવતાવાદી રૂપ, નિરાધાર બાળકને દત્તક લઈને તમામ જવાબદારી લીધી. પોલીસ દયાહીન હોય છે, પોલીસ અસભ્ય વર્તન કરતી હોય છે તેમજ હપ્તાખોરી સહિતના આક્ષેપો પોલીસ પર થતા હોય છે જોકે પોલીસ પણ આખરે તો માણસ […]

Continue Reading

કેશોદના ફૌજી યુવાન નિવૃત થતાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના રામભાઈ ગરચર ર૪ સપ્ટેમ્બર ૨૦૦૩ માં પોરબંદરથી આર્મીમાં ભરતી થયેલ હતા. ત્યારે નાગાલેન્ડ ખાતે પ્રથમ ફરજમાં નિમણુંક થયા હતા ત્યાર બાદ દિલ્લીમાં, જમ્મુ કાશ્મીરમાં કઠિન પરિસ્થિતિમાં લેહ લદાગમાં અઢિ વર્ષ ફરજ બજાવેલ સતર વર્ષ જુદી જુદી જગ્યાએ દેશની રક્ષા માટે ફરજ બજાવી ફરજ નિવૃતી થતાં તેમના વતન કેશોદ ખાતે તેમના […]

Continue Reading

બાબરાના ચમારડી ગામે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમ્મરના વરદહસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત અને નવનિર્મિત બ્લોક રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું

રીપોર્ટર : આદીલખાન પઠાણ, બાબરા બાબરા તાલુકાના ચમારડી ગામે આજ રોજ સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરના વરદહસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ચમારડી ગામે રૂ.૪૦ લાખ ના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે તેમજ સીસી રોડનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, સાથે ચમારડી ગામે લેરાનાથ મંદિર ચોકથી ગ્રામપંચાયત સુધી નવનિર્મિત બ્લોક રોડનું […]

Continue Reading

ધારી વિધાનસભા બેઠક પર યોજાયેલ ચૂંટણીઓની રસપ્રદ આંકડાકીય માહિતી

રિપોર્ટર : આદીલખાન પઠાણ, બાબરા છેલ્લી પાંચ ચૂંટણીમાં ભાજપા ત્રણ, કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એક એક વખત વિજેતા આગામી ધારી પેટા ચૂંટણીમાં ૧.૧૩ લાખ પુરૂષો અને ૧.૦૪ લાખ સ્ત્રીઓ એમ કુલ ૨,૧૭,૪૮૮ મતદારો મતદાન કરશે : કુલ ૩૩૭ પોલીંગ બુથ અમરેલી જિલ્લામાં આગામી તા.૦૩.૧૧.૨૦૨૦ના રોજ ૯૪-ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. આ વિધાનસભા […]

Continue Reading

કેશોદના સ્મશાનમાં વાદ વિવાદ બાદ રીપેરીંગ કામ શરૂ કરવામા આવ્યું

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં ૧૪ મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી સ્મશાન શેડ રીટેઈનીંગ વોલ કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહીતનું એક કરોડ બાર લાખ એંસી હજારના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવેલ હતું. જેનું નગરપાલિકા પ્રમુખ, પુર્વ પ્રમુખ, ધારાસભ્ય, પુર્વ ધારાસભ્ય, રાજકીય સામાજીક આગેવાનો શહેરીજનોની ઉપસ્થિતિમાં તા. ૯.૨.૨૦૨૦ ના રોજ લોકાર્પણ […]

Continue Reading

કેશોદના ખમીદાણા ગામે સાંસદની ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાઈ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના ખમીદાણા ગામે પ્રાથમિક શાળામાં ગત રાત્રીના મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ વિશે સ્ક્રીન પર ઓડીયો વિડિયોના માધ્યમથી રજુ કરવામા આવેલ હતો. તથા સાંસદની ગ્રાંટમાંથી કરેલ કામોની તથા જે તે વિસ્તારોમાં જે કામો બાકી છે તેવા કામોની તથા રાજકીય આગેવાનો ખેડુતોની રજુઆતો સાંભળી હતી, સાથે […]

Continue Reading

ઉપલેટાના પત્રકાર કાનભાઈ સૂવાનું ઉપલેટા પી.આઈ. રાણા દ્વારા અપમાન મુદ્દે રાજકોટ ખાતે એસ.પી ને આવેદનપત્ર અપાયું.

રિપોર્ટર : જયેશ મારડીયા, ઉપલેટા હાલ માં ઉપલેટા ખાતે પત્રકાર કાનભાઈ સુવા પોતાની ફરજના ભાગે રૂપે ઉપલેટા પોલીસ સ્ટેશને વિગતો લેવા ગયા હતા, જ્યાં નવનિયુક્ત પી.આઈ.રાણા દ્વારા પત્રકાર કાનભાઇ સાથે ઉદ્ધતા પૂર્વકનું વર્તન કરી ધાક ધમકી આપીને પત્રકાર કાનભાઈને પોલીસ સ્ટેશનના પગથિયાં નહિ ચડવા ચીમકી આપી હતી, ત્યારે આ બાબતે પત્રકારનું પી.આઇ. દ્વારા અપમાન કરાતાં […]

Continue Reading

રાજુલા નગરપાલિકા દ્વારા આજરોજ અતિ મહત્વના બે રોડનું ખાતમુહૂર્ત કરાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ના માર્ગદર્શન અને નેજા હેઠળ ચાલી રહેલી નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણ અને પાંચના વર્ષો જૂનો અને બંને વોર્ડ ને જોડતા અતિ મહત્વના રોડનું ખાતમુહૂર્ત યુવા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા તથા ઉપ પ્રમુખ પિન્ટુ ભાઈ ઠક્કર અને રાજુલા નગરપાલિકા ટિમ દ્વારા ખાતમુહૂર્ત કરાયું. આ તકે વૉર્ડ નંબર ૩ અને ૫ ના […]

Continue Reading

અમરેલી : બળજબરી પૂર્વક મિલકતના કરાવેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરવામાં આવ્યા

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લા પોલીસને વ્યાજખોરી અંગે મળેલ અરજી આધારે વ્યાજે લીધેલ રકમના બદલામાં મિલકતના બળજબરીથી કરાવી લીધેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરાવવામાં આવ્યા. જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકડામણના લીધે, મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા, વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી, વ્યાજંકવાદીઓ ઉંચુ […]

Continue Reading