માંગરોળ બંદર રોડ પરથી ઇકો ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી માંગરોળ પોલીસ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પી.એસ.આઈ એન કે વિંઝુડા, પો.હે.કો. આઈ એચ રૂમી, પો.કો. ઇન્દ્રજીત ઝાલા, પ્રીતેસ દયાતર, કમલેશ માકડીયા, કમલેશ પાથર સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇકો ગાડી માંગરોળ બંદરથી શહેરમાં કપાસીયા નળ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરી નીકળનાર છે જેને લઈ પોલીસે વોચ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ફકીર સમાજ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે બનેલી બળાત્કારની ઘટનામાં ન્યાય મેળવવા માંગરોળ ફકીર સમાજ દ્વારા મામલદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ફકીર સમાજની સગીર વયની દીકરી પર ભાજપના આગેવાનએ અમાનવીય કૃત્ય આચરીને બાળાને વીંખી નાખી બળાત્કાર ગુજારેલ છે, તેમજ અન્ય લોકોએ પણ આ કુત્યમાં મદદ […]

Continue Reading

બગસરાના હડાળા ગામના ઉપસરપંચ સહિતનાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો

રિપોર્ટર : એન ડી પંડયા, બગસરા. હાલ ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ. ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ લોકોને વધુંમા વધું ભાજપમાં જોડાય તેવી અપીલ કરી. જેથી બગસરા તાલુકાના હડાળા ગામે અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ હડાળા ગામના ઉપસરપંચ રાજેશભાઈ વઘાસીયા સહિતનાં કાર્યક્રરો ભાજપમાં જોડાતાં કોંગ્રેસ પક્ષમાં ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી […]

Continue Reading

રાજુલા : કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીના નિધનથી ધાખડા પરિવારમા શોકની લાગણી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી એવા સ્વર્ગસ્થ રામકુભાઈ વલકુભાઈ ધાંખડાનાં નિધનથી ધાખડા પરિવાર પર આવી પડેલ દુઃખ બદલ રાજુલા શહેરની જનતા તથા વેપારી સમાજ ઊંડા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. તેમજ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલી આપવા દરેક વેપારી ભાઈઓએ પોતાના ધંધા -રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. બકુલભાઈ. બિ.વોરા (પ્રમુખ ચેમ્બરઓફપ્રમુખ-રાજુલા), […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ લાલબાગ શાળાના શિક્ષક નિવૃત્ત થતા ભાવભેર વિદાય આપવામાં આવી

રિપોર્ટર : જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ લાલબાગ સિમ શાળામાં ફરજ બજાવતા શાળાના શુભચિંતક તેમજ કર્મનિષ્ઠ શિક્ષક મહોદય બાબુભાઇ પી મકવાણા વય મર્યાદાને લઈ નિવૃત્ત થતા તેમને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. શાળાના સ્ટાફ તેમજ એસ.એમ.સી ના અધ્યક્ષની હાજરીમાં પોતાની શાળાના આચાર્ય આદમભાઈ ભાટાને શાળાના વિકાસ માટે હાર્દિક ભેટ સ્વરૂપે રૂ.૧૧૦૦૦ રોકડ અર્પણ કરવામાં […]

Continue Reading

માંગરોળ : જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા માંગરોળના ત્રણ પોલીસ જવાનોને કર્મવીર કોરોના યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા

રિપોર્ટર : જીતુ પરમાર, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ જવાનોને કોરોના વૈશ્વિક મહામારી કાળમાં સ્નેહ, સહયોગ અને દયા થી પ્રશ્નનીય સેવા કરવા બદલ કર્મવીર યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ ધ્રુવ પી.ખાંભલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇરફાન રૂમી, પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલ કરસન ભાઈને કોરોના કર્મવીર […]

Continue Reading

જૂનાગઢ : માંગરોળ બંદર પર લગાવ્યું ત્રણ નંબરનું સિગ્નલ, દરિયો થયો ગાંડો તુર

રિપોર્ટર : જીતુ પરમાર, માંગરોળ જુનાગઢ માંગરોળનો દરીયો થયો ગાંડો તુર. માંગરોળ બંદર ઉપર લગાવાયું ત્રણ નંબરનું સીગ્નલ, ભારે વરસાદ તેમજ ભારે પવન ફુંકાવવાની આગાહી હવામાન વિભાગ દવારા કરવામા આવી હતી. ત્યારે માંગરોળ પંથકના વાતાવરણમાં એકાએક પલ્ટો જોવા મળ્યો. છેલ્લા બે દીવસથી અસહ્ય ગરમીને લઈ લોકો ચિંતામાં મુકાયા ત્યાંરે ફરી ભારે પવન સાથે વરસાદની પણ […]

Continue Reading

તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત જનજાગૃતિ કામગીરી હાથ ધરાઇ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા કોવિડ-૧૯ની જન જાગૃતિ માટે શપથ લેવામાં આવી, વિશ્વમાં ચાલી રહેલ વૈશ્વિક કોરોના મહામારી અંતર્ગત તાલુકાથી ગ્રામ્યકક્ષા સુધી કોરોના અટકાયતના ભાગરૂપે ગામના છેવાડાના માનવી સુધી આ બીમારી વિશે વ્યાપક પ્રમાણમાં લોક જાગૃતિ આવે તે માટે ભારત સરકાર દ્વારા “કોવિડ-૧૯ જન આંદોલન અભિયાન” સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે, […]

Continue Reading

રાજકોટ : ઉપલેટામાં સરકાર ઘ્વારા જાહેર કરેલા ખેતી વિરોધી ત્રણ કાળા કાયદાને પાછા ખેંચવા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટામાં સરકાર દ્વારા 2020 ના ખેડૂત વિરોધી 3 બિલ પસાર કરવાથી દેશભરમાં 250 જેટલા ખેડૂત સંગઠનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ઉપલેટા ખેડૂત સંગઠન દ્વારા M.S.P અધિકાર દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં ઉપલેટા શહેરના બાવલા ચોક ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારે કરેલાં ખેડૂત અને ખેતી વિરોધી […]

Continue Reading

મોરબી જિલ્લામાં બે દિવસ ભારે વરસાદના પગલે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ રાખવામાં આવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હવામાન વિભાગની મોરબી જિલ્લામાં ૧૬, ૧૭ ના રોજ ભારે વરસાદના પગલે ખેડૂતોને કપાસની હરાજીનો માલ વરસાદના પગલે બગડે નહીં તેવા હેતુથી હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સેક્રેટરીએ બે દિવસ હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતો પોતાનો કપાસનો માલ લઈને ત્યાં આવી શકશે, પરંતુ શનિ-રવિ બે દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે. ત્યારબાદ […]

Continue Reading