બગસરા: ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનરે પલટી મારી.
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામા જેતપુર રોડ ઉપર ઈદગાહ પાસે રાત્રિના સમયે ટ્રક પસાર થઈ રહ્યું હતું. ત્યારે ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેલ ભરેલુ કન્ટેનર પલટી મારી જતા, સીંગતેલની નદીઓ વહેતી થઈ હતી. આ કન્ટેનર જુનાગઢ થી પીપાવાવ પોર્ટ જતુ હતું. ટ્રક નો નંબર જીજે 14W2862 છે . આ ટેન્કરમાં આશરે ૨૭ ટન સીંગતેલ ભરેલું […]
Continue Reading