જુનાગઢ જીલ્લા ના માંગરોળ મા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ત્રિશુલ દિક્ષા તેમજ શસ્ત્ર પુજન કરવામાં આવ્યું .

રિપોર્ટર.જીતુ પરમાર માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માંગરોળ દ્વારા વિજયાદશ્મી નિમિતે શ્રી રામ ધુન મંદિર ખાતે સંતો મહંતો અને આગેવાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી બજરંગ દડ મા નવા જોડાયેલા યુવાનો ને ત્રિશુલ દિક્ષા આપી શપથ વિધિ કરાવવામાં આવી હતી .અને વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ મા નવા હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી હતી, દશહેરા ના […]

Continue Reading

અમરેલી :બાબરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ પરિવાર દ્રારા શસ્ત્રો નું પુજન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા ) વિજયાદશમિના પવિત્ર દિવસે દરેક લોકો શસ્ત્ર પુજન કરતા હોય છે. ત્યારે આજરોજ બાબરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ પરિવાર દ્રારા શસ્ત્રો નું પુજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. શ્રી એસ.એન. ગોહિલ હસ્તે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. ત્યારે તમામ વિધી વિધાન અને ભુદેવની ઉપસ્થિતિમાં મંત્રો અને જાપ સાથે શસ્ત્ર […]

Continue Reading

રાજકોટ :ઉપલેટામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા વિજયા દશમીના પર્વ નિમિતે શાસ્ત્રોક્ત વિધિથી દરબારગઢ ખાતે શસ્ત્રો નું પૂજન કરવામાં આવ્યું

રિપોર્ટ:-જયેશ મારડીયા ઉપલેટા વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો કહેવાય છે કે પાંડવો દ્વારા અધર્મ પર ધર્મના વિજય મેળવવા માટે સમી નામના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો ઉતારી અને વિધિવત તેમની પૂજા-અર્ચના કરવામાં આવી હતી તેમજ વિજયા દશમી ના દિવસે જગત જનની મા જગદંબા દ્વારા મહિષાસુર નામના રાક્ષસનો પણ અંત કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ ભગવાન […]

Continue Reading

મોરબી : હળવદમાં કમલેશ દઠાણીયા અને આમ આદમી પાર્ટીના 40 સભ્યો કોંગ્રેસમાં જોડાયા.

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ મોરબી ચૂંટણી પહેલા સૌથી મોટી ફટકો હળવદ ના આમ આદમી ના 40 કાર્યકર્તાઓ કોંગ્રેસ માં જોડાયા છે. હાર્દિક પટેલ ની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.હળવદ ના પ્રખ્યાત સામાજિક આગેવાન કમલેશભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા છે.કોંગ્રેસમાં જોડાયાથી ભાજપમાં સનસનાટી જોવા મળી છે.હાર્દિક પટેલની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીના ના 40થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. […]

Continue Reading

હળવદ નાં નવેહ નાતના મેલડી ‘ માં’ ના મંદિર ખાતે નવરાત્રી નિમિતે રવિવારે હવન નું આયોજન કરાશે.

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ હળવદના સરા રોડ ઉપર આવેલ નવેહ નાતના ઝાલાવાડ રોહિદાશ વંશી ના ૮૨ ગામની મેલડી ‘ માં ‘ ના મંદિરે નવરાત્રિ નિમિત્તે એજાર ગામ ના માતાજીના ઉપાસક દ્વારા આગામી રવિવારે હવન નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હળવદ શહેર અને ૪૨ ગામો અને ઝાલાવાડ ૮૨ ગામના રોહીદાસ સમાજ ના આગેવાનો, વડીલો તેમજ યુવાનો […]

Continue Reading

હળવદના આરોગ્ય કર્મચારીઓએ પગાર વધારવા મામલે મામલતદારને બ્લોક હેલ્થ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ આઉટસોસૅની એજન્સી તરફથી ઘણા સમયથી આરોગ્ય વિભાગ‌મા કામ કરે છે.જેમાં માસિક 8504 જેટલો સામાન્ય પગાર હોવાથી હાલની વધતી જતી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું છે. ત્યારે આઉટસોસૅ ના હળવદ તાલુકાના ૩૦થી ૪૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ હળવદ મામલતદાર અને તાલુકા બ્લોક હેલ્થ અધિકારીને પગાર વધારવા મામલે રજૂઆત કરવા પહોંચી […]

Continue Reading

કેશોદના કણેરી ગામે લોકડાઉન સમયે રાહતનાં કામોમાં ગેરરીતિઓ આચરવા બાબતે ફરિયાદ કરી ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ રાજ્યમાં સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય રોજગારી સ્વરૂપે આપવા મનરેગા યોજના અને નરેગા યોજના હેઠળ કામો કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતાં. જે યોજનાઓ હેઠળના દરેક વિસ્તારોમાં કામો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કેશોદ તાલુકાના કણેરી ગામે મનરેગા યોજના અને નરેગા યોજનામાં ગરીબ પરિવારોને રોજગારી આપી […]

Continue Reading

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બગસરા શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું .

એન ડી પંડયા રીપોર્ટર બગસરા બગસરામાં અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાય ની સૂચનાથી સમગ્ર બગસરા શહેરમાં પોલીસ તેમજ મિલિટરીના જવાનો દ્વારા એક ફલેગ માર્ચ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. મકવાણા. પીએસઆઇ રાઓલ.અમરેલી ડીવાયએસપી સોની. તેમજ બગસરા પોલીસ સ્ટાફ અને ટ્રાફિક જવાનો શહેરના નદીપરા, મેન બજાર, વિજય ચોક, ગોંડલીયા […]

Continue Reading

હળવદમાં કાંદા-બટેટાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ હાલ શાકભાજીના ભાવમાં સતત વધારો થાય રહ્યો છે. ત્યારે હવે બટેટા અને ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે બટેટા અને ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે બીજી તરફ મોટા વેપારીઓની સંગ્રહખોરીના કારણે બટેટા અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે. આવક ઓછી અને માંગ વધુ હોવાથી હાલ ડુંગળી અને […]

Continue Reading

જૂનાગઢ: એચ.જી.બેલડીયાની ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બદલી થતા કચેરીના સ્ટાફ દ્વારા વિદાઈ સમારોહ યોજવામાં આવ્યો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ ના માંગરોળ ખાતે છેલ્લા અઢી વર્ષથી મામલતદાર તરીકે ની ફરજ બજાવતા એચ.જી.બેલડીયા ની ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બદલી થતા કચેરીના સ્ટાપ દ્વારા વિદાઈ સમારોહ યોજવામાં આવ્યો માંગરોળ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા બેલડીયા ને નારિયેળ ફળો અને ગિફ્ટ આપી માન સાથે વિદાયી આપવામાં આવી. મામલતદાર બેલડીયા નોકરીના સમય ગાળા દરમ્યાન તેમના અનુભવોનું […]

Continue Reading