ભારત બંધના સમર્થન‌માં હળવદ કોંગ્રેસના કાર્યકરો રોડ ઉપર ઉતર્યા : પોલીસે 7ની કરી અટકાયત

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સમગ્ર ભારતમાં કૃષિ કાયદો રદ કરવા મામલે આજે ભારત બંધનું એલાન હોવાથી મોરબી જિલ્લાના હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી જતા પોલીસે સાત જેટલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એ.દેકાવાડીયા ને પૂછતા તેઓ જણાવ્યું હતું કે ભારત બંધના સમૅથનમા […]

Continue Reading

માંગરોળ હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ દિવસની જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના હોમગાર્ડ યુનિટ દ્વારા ગતરોજ હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ હોમગાર્ડ યુનિટ દ્વારા કમાન્ડિંગ ઓફીસ સોરઠીયાની આગેવાની માં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ હોમગાર્ડ યુનિટ દ્વારા કોવિડ 19 અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી શહેરના મુખ્ય માર્ગો પર બેનરો લગાડી […]

Continue Reading

અમદાવાદથી કચ્છ જતી એમ્બ્યુલન્સ પલટી મારી, ત્રણના મૃત્યુથી અરેરાટી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ધનાળા ગામના પાટિયા પાસે નજીક મોડી રાત્રીના કચ્છ જતી એમ્બ્યુલન્સનો ગમ્ખવાર અકસ્માત થયો હતો જે અકસ્માતમાં એક જ પરીવારના ત્રણ સ્વજનો મોતને ભેટયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હળવદના ધનાળા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા એકજ પરીવારના ત્રણ સ્વજનોના મોત થતા […]

Continue Reading

હળવદના સુનિલ નગર વિસ્તારમાં રહેતો ૨૦ વર્ષના યુવાન કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મૂળ એમપીના હાલ હળવદના સુનિલ નગર વિસ્તારમાં રહેતા અને પાણીપુરી નો વ્યવસાય કરીને પરીવારનું ગુજરાન ચલાવતા ૨૦ વર્ષ નો યુવાન અરૂણ અતરશીગ પાલ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે સુનિલ નગર સોસાયટી ‌મા ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું બનાવ ની જાણ પરિવારજનો થતાં તેને હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવાયો હતો અને ફરજ […]

Continue Reading

મોરબી: હળવદમાં વૈજનાથ ચોકડી પાસે લાખોના ખર્ચે બનાવેલ સીનીયર સીટીઝન પાર્ક જાળવણીના અભાવે ખરાબ હાલતમાં..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરમા ચોકડી પાસે નગરપાલિકા દ્વારા વૈજનાથ મંદિર પાસે સિનિયર સીટીઝનો માટે 52 લાખના ખર્ચે સીનીયર સીટીઝન પાર્ક તૈયાર કરેલ છે જેમા નાના બાળકો માટે હીંચકા,ફુવારા તેમજ બેસવા માટે બાંકડા વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ છે પરંતુ તંત્રની બેદરકારીના લીધે આ બેફામ હાલતમાં છે અને સાથે રાત્રિ દરમ્યાન અસામાજિક તત્વોનો અડો થઈ ગયેલ […]

Continue Reading

અમરેલી :બગસરા શહેરમાં હાલ કોરોના વાયરસની મહામારીના કારણે વેપારી મહામંડળને ૪૮ કલાકનું બંધનું એલાન આપ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લા કલેક્ટર આઈસ કુમારની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પણ હાલ કોરોનાવાયરસ ની મહામારીના કારણે શહેરમાં ઓગસ્ટ અને અમાસના નામે લોકો પાસેથી દંડ ઉઘરાવતા અન્વય વેપારી મહામંડળ દ્વારા તેમનો વિરોધ કરીને ૪૮ કલાક નું બંધ નું એલાન આપ્યું છે તારીખ 28 તેમજ ૨૯ના રોજ બગસરા શહેર બંધ રાખવા માટે […]

Continue Reading

જુનાગઢના માંગરોળ ખાતે સ્વ.અહેમદભાઇ પટેલની શોક સભા યોજાઇ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિવેકાનંદ સ્કૂલ ખાતે કોંગ્રેસના વરિષ્ટ નેતા અને સલાહકાર અહેમદ પટેલનું મરણ થતાં શોક સભા યોજાઇ હતી સભામાં ખાસ તેમના સાથી અને પુર્વ ઉર્જા મંત્રી ડો ચંન્દ્રીકાબેન ચુડાસમા હાજર રહયા હતા અને માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ખીમભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ મહમદ હુસેન જાલા, સહીતના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો હાજરી આપી […]

Continue Reading

મોરબી: હળવદ પંથકમાં વેરા વસુલાત ઝુંબેશમાં નિષ્ક્રિય 56 તલાટી મંત્રીઓને નોટિસ ફટકારાઈ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વેરા વસુલાતની કામગીરીમાં તલાટી મંત્રીઓને નિષ્ક્રિય રહેવાનું ભારે પડ્યું છે. જેમાં ટીડીઓએ મીટીંગમાં ગેરહાજર રહેવા બાદ 5 અને વેરા વસુલાતમાં ઉદાસીન વલણ દાખવતા 51 તલાટીઓ સામે કાર્યવાહી કરી કુલ 56 તલાટી મંત્રીઓને નોટિસ ફટકારીમાં આવી હતી. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે વેરા વસુલાત કામગીરી કરવામાં આવતી હોય છે અને […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરામાં રોડનું કામ અટકી જતા વેપારીઓ દ્વારા આવેદનપત્ર અપાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામાં પોલીસ સ્ટેશન થી કુંકાવાવ નાકા સુધીનું કામ છેલ્લા 5 મહિના થી શરૂ છે આ કામ અટકી જતા વેપારીઓ દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ રહેવાસીઓ દ્વારા નગરપાલિકામાં આવી સુત્રોચાર કરાયા હતા આ રોડ જૂનાગઢથી અમરેલીને જોડતો મુખ્ય માર્ગ છે.

Continue Reading

મોરબી: હળવદના ઘૂડખર અભયારણ્યમાં ગેરકાયદેસર ખનીજ ચોરી: અધિકારીઓનું મૌન…!

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વધારે વરસાદ વરસતા કારણે નદીઓમાં પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇને નદીમાં પાણી હાલમાં ઓસરતાં પુષ્કળ પ્રમાણમાં રહેતી ધોવાઈને આવી છે ત્યારે ખનીજ માફિયાઓ છેલ્લા ઘણા મહિના થી બેફામ રેતી અને ગૌચર જમીનમાંથી ખનીજ ચોરી થઈ રહી છે જયારે ખનીજ અને ઉચ્ચ પોલીસ અધિકરીઓ દ્વાર વિજિલન્સ તપાસ કરવમાં […]

Continue Reading