બાળકના જન્મદિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અત્યારે દેખાદેખીનાં આ યુગમાં બિનજરૂરી અને આનંદ પ્રમોદ હેતુ ક્ષણિક અને વાહવાહી પૂરતા ખોટો અને મોટા નિરર્થક ખર્ચાઓ ઉજવણીમાં લોકો કરતા જોવા મળે છે. જે કાર્યક્રમ યજમાન કે મહેમાનને એકજ ટંક પૂરતો આનંદ કે મઝા આપનાર હોય છે અને એમાં હજારો રૂપિયાનો ધુમાડો થઈ જતો હોય છે. પરંતુ જો આટલા જ ખર્ચથી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં અનુસુચિત જનજાતીએ ડે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના અનુસુચિત જનજાતી કેટેગરીના પંદરસોથી વધુ અરજદારોની સહીઓ સાથે દાસાભાઈ ખાંભલાની આગેવાનીમાં રબારી સમાજની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું, જેમાં જણાવેલ કે અનુસુચિત જનજાતીના પ્રમાણપત્ર ગુજરાતીમાં આપવામાં આવેલ છે જે પ્રમાણપત્રો જુદી જુદી સરકારી ભરતીઓમાં અંગ્રેજી ભાષામાં માંગવામાં આવે છે જેના કારણે અનેક યુવાનોની નિમણૂક પછી વંચિત રહે છે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ રાજ્યભરમાં સ્થાનિક ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે માંગરોળ તાલુકામાં 20 તાલુકા પંચાયતની સીટો તેમજ ચાર જિલ્લા પંચાયત ની સીટો આવેલી છે. કોંગ્રેસનો ગઢ ગણાતા માંગરોળ તાલુકામાં આગામી સમયમાં આ તમામ સીટો પર કબજો મેળવવા ભાજપે ઉમેદવારો પસંદ કરવાની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત માંગરોળ કલ્યાણ ધામ ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં ચુંટણી પહેલાં જ મતદારો આક્રમક મુડમાં…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ સામાન્ય રીતે ચુંટણી આવતાં જ ઉમેદવાર અને રાજકીય નેતાઓ કે આગેવાનો દ્વારા રાત્રી બેઠકોના દોર શરુ કરાય છે,પરંતુ જુનાગઢના કેશોદ શહેરના વોર્ડ નંબર 6 ના 2 હજારથી પણ વધારે લોકોએ મતદાનનો બહિષ્કાર કરવા માટે રાત્રી બેઠકોના દોર શરુ કર્યા છે. કેશોદ નગર પાલીકાની ચુંટણી યોજવાની ચુંટણી પંચે જાહેરાત કરી હતી. તે […]

Continue Reading

કોના બાપની દિવાળી : હળવદમાં તંત્રના પાપે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં તંત્રને જાણે અંધાપો આવી ગયો હોય તેમ છેલ્લા 1 મહિનાથી ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. એક બાજુ ઘણા વિસ્તારમાં રાત્રે પણ લાઈટો ચાલુ હોતી નથી ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા વીજળીનો ભારે ખોટો વ્યય થઈ રહ્યો હોવા છતાં તંત્રની આંખ ઊડતી નથી. […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકામાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના લીમડાચોક પાસે આવેલી તાલુકા શાળાના મેદાનમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખી મર્યાદિત લોકોની હાજરીમાં આ કાર્યકમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ મામલતદાર રામભાઈ ચોચા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. માંગરોળ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ યુનિટ દ્વારા પી.એસ.આઈ વી.યુ સોલંકીની આગેવાનીમાં ધ્વજને સલામી આપવામાં […]

Continue Reading

મોરબી: હળવદમાં ૭૨માં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની આન,બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ખાતે મોરબી જિલ્લા કલેકટર ગંગાસિંહના વરદ હસ્તે તિરંગો લહેરાવી સલામી આપી હતી. ધ્વજવંદન બાદ હળવદ પોલીસ પરેડ દ્વાર રાષ્ટ્રધ્વજને સલામી આપી. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ચમકતા સિતારાઓને પ્રમાણપત્ર મહાનુભવોના હસ્તે એનાયત કરાવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા કલેક્ટર ગંગાસિંહ મામલતદાર હર્ષદીપ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં કોળી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગીર સોમનાથ જીલ્લાના દેલવાડા બીટના જમાદાર,એ.એસ.આઇ ધાંધલ તેમજ અન્ય બે કોન્સ્ટેબલ અંજાર ગામે પરબત વશરામ ડાભીના ઘરે આવી કોઈ પણ વાંક ગુના વગર ખોટી રીતે પુછપરછ કરી મહીલાઓની હાજરીમાં બિભત્સ ગાળો બોલી પરબત વશરામ ડાભી તથા રણછોડ જોધા ડાભીને માર મારી કોળી જ્ઞાતી વિરુદ્ધ મનફાવે તેમ બોલી હડધૂત કરી મોટરસાયકલ પર બેસાડી […]

Continue Reading

મોરબી: હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના ઘટના સ્થળે જ મોત, એક યુવાનની હાલત ગંભીર..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રવિવારે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્વીફ્ટ કાર એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર ચાર પૈકી ત્રણના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. તો અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર મેવાડા હોટેલ નજીક અકસ્માત સર્જાયો હતો. […]

Continue Reading

મોરબી: હળવદના વતની અને હાલ અમદાવાદ રહેતા દંપતીએ હળવદની શ્રી રામ ગૌશાળામાં રૂ.પાંચ લાખ અગિયાર હજારનું દાન કર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના વતની હાલ અમદાવાદ રહેતા દંપતીએ વતનનું ઋણ અદા કરવા હળવદની શ્રી રામ ગૌશાળામાં રૂપિયા પાંચ લાખ અગિયાર હજારનું દાન કર્યું છે. છોટાકાશી તરીકે વિખ્યાત એવા હળવદ ના વતની શ્રીમતી દક્ષાબેન મધુસુંદનભાઈ મહેતા અને શ્રી મધુસુદનભાઈ નાનાલાલ મહેતાએ માદરે વતન હળવદનું ઋણ અદા કરવા હળવદની વિવિધ સેવાકીય સંસ્થાઓમાં માતબર રકમનું દાન કરવાનું […]

Continue Reading