અમરેલી: બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની ઉજવણી કરાશે.

રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની ઉજવણી કરાશે બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની તા-૮/૨/૨૦૨૧ ના રોજ રાત્રીના અગિયાર વાગે સંદલ શરીફ રાખેલ છે તથા તા-૯/૨/૨૦૨૧ના રોજ મંગળવાર સાંજે રાખેલ છે રાત્રે ઈસા બાદ કવાલી જેમાં ચોરવાડ થી આવેલા કવાલ હેમુ મીરની કવાલી રાખેલ છે આ ઉર્ષનો લાભ લેવા હિન્દુ મુસ્લિમ […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ તાલુકા પત્રકાર એકતા સંગઠનની મિટિંગ સરકીટ હાઉસ ખાતે યોજાઈ

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લામાં અગાઉના દિવસોમાં હોદ્દેદારોની રચનાઓ થઈ ચૂકી છે જેથી હવે દરેક તાલુકાઓમાં સંગઠનની રચનાઓ ચાલી રહી છે, ત્યારે વેરાવળમાં સર્કિટ હાઉસ ખાતે વેરાવળ તાલુકાના ગીર સોમનાથ જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખ, જિલ્લાના ઉપ પ્રમુખ રામજીભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ રાખવામાં આવેલ હતી જેમાં વેરાવળ તાલુકાના […]

Continue Reading

માંગરોળ તાલુકાના શેખપુર ગામનો લખુમતી સમાજ જોડાયો ભાજપમાં…

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ જ્યારે સ્થાનિક સૌરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યાની સાથે જ રાજકારણમાં ગરમાવો જોવાં મળી રહીયો છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા સત્તા સાંભળવા માટે મારણ્યા પ્રયાસ કરી રહિયા છે. ત્યારે આજે ફરી કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હુવાનું નજરે પડી રહયુ છે. આજે સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા ભાજપ જિલ્લા લઘુમતી સમાજના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના અગતરાય ગામમાં આવેલી ડેરીમાં પાંચ વર્ષથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના અગતરાય ગામમાં પ્રદુષણ અટકાવવા ડેરી માલિકની અનોખી પહેલ… ” સાથે હશે વાસણ ત્યારે જ આપશે દૂધ “ આજના યુગમાં ઘણા લોકો પ્લાસ્ટિક નો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે જેનાથી થી મૂંગા પશુઓ તેમજ પર્યાવરણને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જેમાં ઘણા ધંધાર્થીઓમાં જાગૃતતા આવી છે. જેમાં વાત કરીએ […]

Continue Reading

મોરબી: હળવદ માર્કેટિંગયાર્ડના ચરેમન તરીકે બીજી વખત રણછોડભાઈ પટેલની વરણી કરાઈ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચરેમનની ટર્મ પુરી થતા ફરી હોદેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચરેમન તરીકે રણછોડભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વિઠ્ઠલભાઈ દલવાડીને રિપીટ કરવામાં આવ્યા છે. અને આ બન્ને હોદેદારોની સતત બીજી ટર્મમાં નિમણૂક કરવામાં આવી છે.હળવદ માર્કેટિંગ યાર્ડના ચરેમન અને વાઇસ ચરેમનની […]

Continue Reading

કાઠીયાવાડી ગર્લ પ્રિયંકા પટેલ હવે બૉલીવુડની સ્ટાર “તાપસી પન્નુ” સાથે અભિનયના ઓજસ બતાવશે.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર આરએસવીપી પ્રોડક્શનની રશ્મિ રોકેટનું શુટીંગ હાલ ગુજરાતના ભુજમાં ચાલે છે જેમાં તાપસી પન્નુ , સુપ્રિયા પાઠક ચિરાગ વોરા જેવા જાજરમાન કલાકારો વચ્ચે ગુજરાતના ધારીની મૂળ વતની પ્રિયંકા પટેલ પણ પોતાના અભિનયના ઓજસ પાથરશે. પ્રિયંકા પટેલ નામ નવું છે પરંતુ જાણીતું પણ છે પ્રિયંકા પટેલ વિશે થોડું જાણીએ તો તેનો ચહેરો આબેહૂબ હિન્દી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ તાલુકાના કરમદી ચિંગરીયા ગામમાં અમુક અનુસુચિત જાતિના લોકોના ત્રાસ સામે રક્ષણ આપવા માટે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કરમદી ચિંગરીયા ગ્રામજનો દ્વારા માંગરોળ ડી.વાય.એસ.પી તેમજ માંગરોળના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા હતુ કે ગામમાં અમુક માથાભારે અનુસૂચિત જાતિના લોકો ગામમાં આવેલી દુકાનોમાં પૈસા બાકી રાખીને માલ સામાન લઈ જતા હોય તેમ જ ઉધારી થઈ જાય તો દુકાનદારો લેણી રકમની ઉઘરાણી કરે તો તેઓને […]

Continue Reading

ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના 52 ઉમેદવારોએ વિજયી મુહૂર્તમાં ફોર્મ રજૂ કર્યા

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આગામી મહાનગર સેવા સદનની સ્થાનિક ચૂંટણીઓની લઈ મહાનગરના ૧૩ વોર્ડના “૫૨” ઉમેદવારોના ઉમેદવારી પત્રક આજે બપોરે ૧૨/૩૯ કલાકે વિજયી મુહૂર્તમાં ભરવામાં આવ્યા હતા. આ સમયે પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને રાજ્ય સરકારના વરિષ્ઠ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી બેન શિયાળ, રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, […]

Continue Reading

મોરબી: હળવદમાં શિક્ષકોને કોરોના વેક્સિન અપાઈ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોનાકાળમાં ડોર ટુ ડોર સર્વેલન્સની મહત્વપૂર્ણ કામગીરી કરનાર પ્રાથમિક શાળાના શિક્ષકોને આજથી કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે જે અન્વયે આજે મોરબી અને હળવદ તાલુકાના શિક્ષકોનું સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન કરાયું હતું. હાલ સમગ્ર ભારતમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા સરકારી કર્મચારીઓને વેક્સિન મુકવાનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે અમુક લોકો કોવિડ-19 વેક્સિન […]

Continue Reading

મોરબી: હળવદના ચરાડવા ગામ લૂંટ કેસમાં મહિલા સહીત ચાર આરોપીના આગોતરા જામીન મંજુર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં લૂંટનો બનાવ બન્યો હતો જે મામલે ચાર આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે મહિલા સહિતના ચાર આરોપીએ આગોતરા જામીન અરજી કરી હોય જેને કોર્ટે મંજુર કરી છે. હળવદ પોલીસ સ્ટેશન હદમાં લૂંટનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી વિશાલભાઈ પ્રવીણભાઈ એરવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી કે ચરાડવા ગામના સુરેશભાઈ હરિભાઈ પઢાંરીયા, […]

Continue Reading