રાજકોટ: સમાજ સેવા કેન્દ્રએ સમાજની દિકરીને તેમના ધરના આંગણે પરણાવી.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ સમાજ સેવા કેન્દ્ર એ પ્રબળ શક્તિ થી કાયૅરત છે.પોતાની દિકરીને પરણાવવાની ફરજ તો દરેક માં-બાપની બને છે. પણ જયારે સમાજની દિકરીને પોતાની દિકરી સમજી તેના જ ધરના આંગણે લગ્ન કરાવી માં-બાપની તમામ ફરજો પુરી પાડે છે તેને સમાજ સેવા કેન્દ્ર કહેવાય. સમાજ સેવા કેન્દ્રના સંસ્થાપક માન ટી.ડી.પટેલ અને સોનલબેન ડાગરીયા પોતાના […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં વેરાવળ-બાંદ્રા ટ્રેનનો રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવા માંગ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ પશ્ચિમ રેલવે દ્વારા આગામી તારીખ ૨૩મી ફેબ્રુઆરી થી ટ્રેન નં ૦૯૨૧૮ વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે ત્યારે કેશોદ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ આપવામાં ન આવતાં વિરોધ ઉઠયો છે. પશ્ર્ચિમ રેલવે જનરલ મેનેજર મુંબઈ અને ડિવિઝનલ મેનેજર ભાવનગરને કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં રજૂઆત કરી ટ્રેન […]

Continue Reading

હળવદ તાલુકા પંચાયતમાં પાંચ ફોર્મ પરત ખેંચાયા, હવે 51 ઉમેદવારો વચ્ચે જંગ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાની ચુપણી, કડિયાણાં, રાણેકપર, કવાડીયા અને ઘનશ્યામપર બેઠક ઉપર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે આગામી તા. 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કુલ 85 ઉમેદવારી પત્ર ભરાયા હતા જેમાંથી કુલ 29 ફોર્મ રદ્દ થયા હતા અને આજે પાંચ ઉમેદવારીપત્રો પરત ખેંચાતા હવે 51 ઉમેદવારો […]

Continue Reading

મોરબી: ભુજ-બ્રાન્દ્રા સ્પેશીયલ ટ્રેન તારીખ ૩ સુધી હળવદ સ્ટેશને સ્ટોપ નહી કરે જાણો કેમ ?

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અમદાવાદ ડિવિઝનના વિરમગામ સામખીયાળી સેક્સનના સુખપર-હળવદ-ધનાળા સ્ટેશનો વચ્ચે હાલ ડબલ ટ્રેકનું કામ ચાલુ હોય જેથી ૧૬ ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી ભુજ-બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ ટ્રેનને હળવદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ નહી આપવામાં આવે તેમ રેલ્વે વિભાગની યાદીમાં જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ હાલ સુખપર -હળવદ-ધનાળા વચ્ચે ડબલ ટ્રેકનું કામ કાર્યરત હોય જેને […]

Continue Reading

જૂનાગઢ જિલ્લાન કેશોદ તાલુકામાં ઘઉના ઉત્પાદનની શરૂઆત..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકામાં શિયાળું પાક ઘઉનું મોટા ભાગના ખેડુતોએ વાવેતર કરેલ હતું જે પાક તૈયાર થતાં ઘઉની કાપણીની કટરો શરૂઆત થઈ રહીછે ઘઉનો પાક તૈયાર થતાં ખેડુતો ઉપજની દ્રષ્ટીએ મન મનાવી તો રહયા છે પણ પોષણક્ષમ ભાવના અભાવે ખેડુતોમાં નિરાશા જોવા મળી રહી છે. પેટ્રોલ,ડીઝલ, રાંધણગેસ સહીતના મોટા ભાગની ચીજવસ્તુઓમાં દિન પ્રતિદિન […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ભાજપના મહિલા કાર્યકર ટિકિટ ન મળતા ભાજપ પક્ષથી નારાજ થઇ કૉંગ્રેસમાં જોડાયા.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ માંગરોળ કોંગ્રેસના પીઠ આગેવાન કાનભાઈ રામ, વાલાભાઈ ખેર, લક્ષમણભાઈ ભરડા સહિતના આગેવાનો દ્વારા મહિલા કાર્યકરને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને ફૂલહાર અને સાલ ઓઢાડી પક્ષામાં પ્રવેશ આપ્યું હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ટીકીટને લઇને અસંતોષ જોવા મળી રહયો છે. ત્યારે પ્રથમ વાત કરીએ તો શીલ જિલ્લા પંચાયતની ટીકીટ નહી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ સાવરકુંડલાના લુવારા ગામે કાઠી ક્ષત્રીય સમાજની દિકરી પર થયેલ અન્યાય તથા કચ્છમાં ગઢવી સમાજના બે યુવાનોના પોલીસ મારથી થયેલ મૃત્યુંના વિરોધમાં કેશોદ તાલુકા સમસ્ત કાઠી ક્ષત્રીય તથા ગઢવી ચારણ સમાજે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું. કાઠી ક્ષત્રીય સમાજ તથા ગઢવી ચારણ સમાજને થયેલ અન્યાય બાબતે અનેક જીલ્લામાં આવેદનપત્ર આપવામા આવ્યા છે જે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના મેન્ડેન્ટ રજુ કર્યા હતા.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતની 20 સીટો અને જિલ્લા પંચાયતની ચાર સીટો માટે ભાજપ દ્વારા મામલદાર કચેરી તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ માંગરોળ ચૂંટણીદારોએ ચાર જિલ્લા પંચાયતના ઉમેદવારોના મેન્ડેટ રજુ કર્યા હતા. માંગરોળ ખાતે ભાજપ પક્ષમાં ચુંટણી લડતા 20 તાલુકા પંચાયતના ઉમેદવારો જયારે ચાર જિલ્લા પંચાયતના ઉમેદવારોના પાર્ટીના ભાગવનજીભાઈ કરગટીયા,ચંદુભાઈ મકવાણા,દાનભાઈ બાલાસ,જેઠાભાઇ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ માનખેત્રા ગામે 40 ફૂટ ઉંડા કુવામાં પડેલ બિલાડીનું રેસ્ક્યુ કરાયું.

રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ માંગરોળ માનખેત્રા ગામે સંજીવની ગ્રૂપના સાહસીક યુવાનોએ 40 ફુટના ઉંડા કુવામાં બીલાડીનું રેશ્ક્યુ કરી બીલાડીને બચાવી લેવાઇ હતી આ બીલાડી શિકારની શોધમાં કુવામાં પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. માંગરોળના માનખેત્રા ગામે એક 40 ફુટ ઉંડા કુવામાં બીલાડી પડી હોવાની ખેડુતએ સંજીવની નેચરને જાણ કરતાં સંજીવની નેચરલના સાહસીક યુવાનોએ કુવામાંથી રેશ્ક્યુ કરીને […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના સાપકડા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે હળવદમાં આવતી પાંચ જિલ્લા પંચાયત અને વીસ તાલુકા પંચાયતની સીટ પર પણ આજથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. જેમાં સાપકડા જીલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તેમજ સાપકડા જિલ્લા પંચાયત હેઠળ આવતી ચાર તાલુકા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા […]

Continue Reading