મોરબી: હળવદ હાઇવે ઉપર સુસવાવના પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે એકનું મોત, એકને ઇજા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ માળીયા હળવદ હાઇવે ઉપર આવેલા સુસવાવ ગામના પાટિયા પાસેથી ડબલ સવારી બાઇક લઇને પસાર થઇ રહેલા આધેડના બાઇકને અજાણ્યા વાહને અડફેટે લીધું હતું, જેથી આધેડને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં મૃતકના ભત્રીજાએ હળવદ તાલુકા […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે રક્તદાન શિબિર અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સલાટવાડા સલાટ જ્ઞાતિની વંડી ખાતે સલાટ સમાજ માંગરોળ અને વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સલાટ સમાજ દ્વારા દર વર્ષે વરઘોડો કાઢી વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને ધ્યાને લઇ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના પરિવારથી વિખૂટા પડેલા ૫૪ વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવતી વેરાવળની નિરાધારનો આધાર સંસ્થા..

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથની સંસ્થા નિરાધારનો આધાર દ્વારા રસ્તા પર રખડતા ભટકતા અસ્થિર મગજના બિનવારસી લોકોને સાચવી સાર સંભાળ કરી પરિવારની શોધખોળ કરી પરિવાર સાથે મિલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે ત્યારે આશ્રમમાં 3 માસ થી આશ્રય લઈ રહેલ ૫૪ વર્ષીય વૃદ્ધની પૂછતાછ કરી પોલીસ સ્ટેશનનો સહયોગ લઈ તેના પરિવારની શોધખોળ કરવામાં […]

Continue Reading

હળવદ તાલુકાના નવા માલણીયાદ ખાતે શિવાલયના લાભાર્થે 25મી તોરણીયા રામામંડળનું ભવ્ય આયોજન.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકાના નવા માલણીયાદ ખાતે સમસ્ત ગ્રામજનો આયોજન નવનિર્માણ પામી રહેલા શિવાલયના લાભાર્થી ૨૫ ફેબ્રુઆરીના રોજ વિશ્વ વિખ્યાત એવા તોરણીયાના રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે આગામી 25 ને ગુરુવારે રાત્રે 9:00 વાગે વિશ્વ વિખ્યાત એવા તોરણીયા વાળા રામામંડળ દ્વારા ભગવાન રામદેવપીરના જીવન કથા પર આધારિત આખ્યાન […]

Continue Reading

૬ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા હળવદ ભાજપ દ્વારા વધામણા કર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ગુજરાતની ૬ મહાનગરપાલિકાનું આજે પરિણામ જાહેર થતા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા વધામણા મનાવ્યો હતો. હળવદ શહેર અને તાલુકા ભાજપ સરા ચોકડી ખાતે ભાજપના વધામણા કર્યા હતા. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી પાટીલ અભિનંદન પાઠવ્યા અને મહા નગરપાલિકાની ઐતિહાસીક વિજયને વધાવણા કરી ફટાકડા ફોડી આતશબાજી અને મીઠાઈ વેચી હતી […]

Continue Reading

ગીર સોમનાથ: છાછરમાં આર.એસ.એસ.ના કાર્યકર્તા ઉપર હુમલાના વિરોધમાં તાલાલા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા કોડીનાર તાલુકાના છાછરા ગામે આર.એસ.એસ. ના કાર્યકર્તાઓ ઉપર લઘુમતી સમાજના કેટલાક સામાજિક અને આવારા તત્વો એ કરેલ જીવલેણ હુમલાના બનાવથી તાલાલા પંથક સમસ્ત હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. છાછર ગામે વારંવાર બનતા આવા બનાવો રોકવા તથા જીવલેણ હુમલા સંડોવાયેલ આરોપી સામે દાખલા રુપ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે તાલાલા તાલુકા […]

Continue Reading

સમસ્ત હિન્દૂ સમાજ ઉના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના આજરોજ સમસ્ત હિન્દૂ સમાજ વતી કોડીનાર તાલુકાના તમામ હિન્દૂ સંસ્થાઓ, હિન્દૂ સમાજના આગેવાન ભાઈઓ દ્વારા કોડીનાર તાલુકાના છાછર ગામમાં મંદિર નિધિ સમર્પણ અભિયાન સંદર્ભે નિધિ ઉઘરાવતા રામ ભક્તો ઉપર મુસ્લિમ સમાજના લોકોએ હિંસક હુમલો કરી રામ ભક્તોને બેરહમ માર મારી સાથે rss ના કાર્યકર્તાઓને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી બહુ જ […]

Continue Reading

મોરબી: હળવદ માળીયા મોરબી ચોકડી નજીક એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ આજે સવારે ૫ વાગ્યાની આસપાસ હળવદ માળિયા રોડ મોરબી ચોકડી પાસે એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં માજમબેન નાનજીભાઈ ડિંડોર ઉંમર ૪૦ વર્ષ રહે સંતરામપુર હિરાપુરનું ઘટના સ્થળે જ સારવાર પેહલા જ મોત નિપજ્યું હતું. જ્યારે બે ફસાયેલા ઇજાગ્રસ્ત મુસાફરોને એક કલાકની ભારે જેહમત બાદ બહાર કાઢી ૧૦૮ની ટીમના પાયલોટ વનરાજસિંહ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના જલારામ મંદિરે ૨૪૦મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા દર રવિવારે નેત્ર નિદાન કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યું છે જલારામ મંદિરે દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત અગતરાય રોડ ગૌશાળા ખાતે તેમજ બાલાગામ ગામે નેત્ર નિદાન કેમ્પના આયોજન સાથે દર રવિવારે નેત્ર નિદાન […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળના સામરડા ગામે ફ્રી સર્વરોગ કેમ્પનું આયોજન કરાયું દવા પણ વિનામૂલ્યે અપાઈ..

રિપોર્ટર: જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સામરડા ગામે સેવા ભવી યુવાન સોમતભાઇ વાસણ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન ગામડેથી શહેર સુધી લોકોને નાની મોટી બીમારી માટે લાંબુ ના થવું પડે તે માટે કેમ્પની આયોજન કરાયું હતું આ કેમ્પમાં દવા પણ મફત અપાઈ હતી. ખાસતો ગરીબોને પોતાના જ […]

Continue Reading