મોરબી: હળવદના ખેડૂતે પાંચ વીઘા જમીન પર કર્યું કાળા ઘઉંનું વાવેતર…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના ખેડૂતો ખેતીક્ષેત્રમાં અવનવી ખેતીનો પ્રયોગ કરતા હોય છે.હળવદના નંદનવન વિસ્તારના ખેડૂતે કાળા ઘઉંની ખેતીનો પ્રયોગ કર્યો છે.કાળા ઘઉંમાં સામાન્ય ઘઉંની સરખામણીએ આયર્ન 50 ટકા વધારે કાર્બોહાઇડ્રેટ, વિટામિન, ઝીંક, પોટાશ અને ફાઈબર જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે.સામાન્ય રીતે, ડોકટરો રાત્રે ઘઉં ખાવાની ના પાડે છે કેમ કે તે પચવામાં ભારે પડે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો દ્વારા મામલતદાર મારફતે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો જેવા કે હાલમાં ઘઉં પાક થઈ ગયો હોય જેથી પાકની લણણી માટે હાર્વેસ્ટર ખેતર સુધી જઈ શકતું નથી અને ખેડૂતોમાં અંદરો અંદર ઘર્ષણ સર્જાય છે. તે માટે રસ્તાઓ પહોળા કરવા, નોડી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકાના પુર્વ પ્રમુખનું ભાજપમાંથી રાજીનામુ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ ભાજપના સંગઠન દ્વારા પક્ષપાતી વલણ દાખવવામાં આવતું હોવાનો કર્યો આક્ષેપ… કેશોદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સભા કરીને ગયા ત્યારે કેશોદ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ ભાજપમાંથી રાજીનામું આપી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કેશોદના પુર્વ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા વર્ષ ૧૯૯૨ થી ભાજપામાં જોડાયેલા હતાં અને કેશોદ નગરપાલિકામાં બે […]

Continue Reading

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખોરાસ ગામે રોડ શો બાદ સંસદ દ્વારા ચૂંટણી લક્ષી જાહેરસભા યોજાઈ..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખોરાસા ગામે તાલુકા અને જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારને મતદારોનો અભૂતપૂર્વ આવકાર રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ડી.જેના તાલે ઝૂમતા નજરે પડ્યા ત્યારે સંસદને ખોરાસા ગામના મતદારોએ અદ્દભૂતપૂર્વબ આવકાર આપી રોડ શો માં હજારો લોકો જોડાયા રોડ શો બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં લોકોયે હાજરી […]

Continue Reading

ગીર-સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકમાં સફેદ માખી ઉપદ્વવને નાથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવા અનુરોધ…

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવે છે. હાલમાં નાળીયેરી પાકમાં સફેદ માખીનો ખુબ જ ઉપદ્રવ જોવા મળેલ છે. જેમાં સફેદ માખી નાળીયેરીના પાનમાંથી રસ ચુસી અને ચીકણો સ્ત્રાવ કરે છે જેના કારણે નાળીયેરી પાન પર કાળી ફુગનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણના કોઇ પગલા લેવામાં […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સુરવાગીર ગામના ગૌભક્ત કિસન પાનસુરીયાની ઉમેદવારીથી ગૌ ભક્તો ખૂશ.

રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી નાના અને સુરવાગીર ગામના ગૌભક્ત શ્રી કિસન પાનસુરીયા ને ભા.જ.પ તરફથી ટિકિટ મળતા ગૌ-ભક્તએ આવકારી છે. સુરવા ગીર ગામની નિરાધાર ગૌમાતાના નીભાવ સહિત લોક ઉપયોગી અને સામાજિક સેવાકીય કાર્ય માટે પ્રેરણાદાયી કામગીરી કરનાર કિશનભાઈ પાનસુરીયા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી તરીકે પણ સમગ્ર ગીર પંથકમાં માનવસેવાની અવિરત […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં સી.આર પાટીલની ચૂંટણી સભા યોજાઈ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને કેશોદના માંગરોળ રોડ પર આવેલ કુંજબીહારી વાડીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભા સંદર્ભે કાર્યકરોમાં વી.વી.આઇ.પી કાર્ડ વિતરણ, મુખ્ય માર્ગાે પર ઝંડાઓ લગાવી પ્રચારને પ્રસારને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સી.આર પાટિલના એરપોર્ટ પર ભાજપના હોદેદારો કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત […]

Continue Reading

મોરબી: હળવદમાં સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો જેમાં ૧૫૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ જેમાં આશરે 15 વ્યક્તિઓએ પ્રથમ વખત રકતદાન કર્યું. 5 દંપતીઓએ સહજોડે રકતદાન કર્યું અને બાપ અને દીકરીએ સાથે રકતદાન કર્યું અને 61 વર્ષની વયે ગાંધીભાઈએ પણ 14મી વખત રકતદાન કર્યું. કુલ મળી 152 બોટલ રક્ત એકત્ર થયું 101 સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેંક અને 51 બોટલ સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે થેલેસીમિયા […]

Continue Reading

મોરબી: તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 5 બેઠક પર કમળ ખીલશે : અલ્પેશ ઠાકોર

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ જિલ્લા પંચાયતની આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચુટણી યોજાનારી છે આમ તો ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા ભાજપ દ્વારા હળવદ તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપને સમર્થન મળે તે માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના […]

Continue Reading

મોરબી: હળવદમાં ગાઢ ધૂમમ્સ : વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં છેલ્લા 6-7-દિવસથી ઊંચો ચડેલો ગરમીનો પારો આજે સવારે થોડો નિચો ઉતર્યો હતો અને વ્હેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાતાં વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેશે એવી આગાહી કરી એના બીજા જ દિવસે મોરબીમાં વ્હેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાયું હતું. છેલ્લા 6-7 દિવસથી બપોરે પંખો-એસી […]

Continue Reading