મોરબી: હળવદ તાલુકાની 20 બેઠક માંથી 9 બેઠકમાં ભાજપનો ભગવો લહેરાયો અને જિલ્લા પંચાયતની ૫ બેઠકમાં ૨ ભાજપનો ભગવો લહેરાયો..
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની મતગણતરીમાં તાલુકા પંચાયતની 20 બેઠકમાં થી 9 બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાં બેઠકમાં 2 બેઠક મા ભાજપનો ભગવો લહેરાયો હતો. હજુ સુધી કોંગ્રેસના એક પણ બેઠક મળી નથી. તાલુકા પંચાયત ચરાડવામાં અપક્ષ શાંતાબેન મકવાણા વિજય ઘનશ્યામપુર તાલુકા પંચાયતની ભાજપના લીલાબેન ભુપતભાઈ […]
Continue Reading