રાજકોટ: ભાયાવદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ચિફ ઓફિસરની થતી કનળગતિ..
રિપોર્ટર: જયેશ મારડિયા,ઉપલેટા ભાયાવદર શહેરના નગરપાલિકા પ્રમુખ નયનભાઈ જીવાણી એ જણાવ્યું હતું કે વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂા.૩,૫૦,૦૦૦ જેવી સહાય બી.એલ.સી.ઘટક હેઠળ આપવામાં આવે છે. આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગરીબ લક્ષી લોકોને પાકા મકાન બનાવવા માટે ખાલી પ્લોટ , કાચા મકાનોને પાકા બનાવવા માટે આપવામાં આવે […]
Continue Reading